Pinakin Patel (@Pinakinpm) profile picture
Kadi, Gujarat
Joined December 2022
પ્રેમમાં પડવું, ઉપડવું, ગબડવું કંઇ પણ થાય , પ્રેમ ભલે થોડા સમય માટે, કાચોપાકો કે અધૂરો, વિરહવેદના કે ઝગડાવાળો થાય,, પ્રેમ થાય છે, એ જ શ્રેષ્ઠ છે...!!!
1
63
સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ... ખૂ.....બ ઝંખેલી કોઈ કીમતી પળ...
2
70
તમે તમારી અંદર રહેલી ખુબી શોધો .. બાકી તમારી ખામી શોધવા તો ભગવાને દુનિયા બનાવી છે .. શુભ પ્રભાત ..🙏🌹
1
116
ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો, પણ જયારે તે દુર ના કરે તો સમજીલો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે..🙏
3
154
ઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે, પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે .. શુભ પ્રભાત 🙏🌹
3
160
મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું, લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું, સપના ને કરવા સાકાર દોડી લે જે તું... શુભ પ્રભાત..🙏🌹
3
142
બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે .. શુભ પ્રભાત..🙏🌹
3
116
ખબર છે બધાં જ વાસણોમાંથી ખાલી માટલાનું જ પાણી ઠંડુ કેમ હોય છે, કેમ કે એ દેશની માટીમાંથી બનેલું હોય છે.. !!
3
110
ઇશ્વર આપવા બેસે છે ત્યારે ન્યાલ કરી દે, અને જ્યારે લેવા બેસે ત્યારે શ્વાસ પણ નથી લેવા દેતો.. નિમિત કોણ છે, એનાથી કોઇ ફેર નથી પડતો,. નિર્ણય હમેશાં કુદરત નો હોયછે.... જે આ સ્વીકારી શકે,. એને દુનિયાની કોઇ તાકાત દુ:ખી ના કરી શકે..🙏
3
154
અમુક લોકો માખી જેવા હોય..ઉકરડે જ બેસે..અને પછી કહે સુગંધ નથી અહીંયા..
4
128
“शिक्षा और संस्कार ज़िंदगी जीने के मूल मंत्र हैं, शिक्षा कभी झुकने नहीं देगी और संस्कार कभी गिरने नहीं देंगे..”
4
136
कुछ नहीं ब्रो गाड़ी महिलाएं चला रहीं थीं.. 😂
2
123
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી.. પણ.. દોસ્તી તમને ઉમરલાયક થતા જરૂર રોકે છે..
3
129
सारी चमक हमारे पसीने की है जनाब विरासत में हम को कोई भी ज़ेवर नहीं मिला..
3
130
भोपाल के एक दफ़्तर के बाथरूम की यह कला, देश से बाहर नहीं जानी चाहिए 😂
4
111
ઘણીવાર અરીસામાં જોઈને લાગે કે.. ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયામાં માણસો તોય સારા હોય છે...🙈🙈
1
3
152
कल के नौसखिए..सिकंदर हो गए.. हल्की हवा के झोकें..बवंडर हो गए.. मैं लड़ता रहा..उसूलो की पतवार थामें.. मैं कतरा ही रहा..लोग समंदर हो गए..
2
122
चीनी और लाल मिर्च का मिश्रण बना कर मच्छर को दें.. मिश्रण खाते ही वो पानी की तलाश में निकलेगा..जैसे ही वो पानी के टैंक के पास जाए उसे धक्का दे दो वो भीग जाएगा और खुद को सुखाने के लिए आग के पास जाएगा.. उसी वक्त आप आग में बम फ़ेंक दें वो बुरी तरह ज़ख़्मी हो के अस्पताल में १/२
1
2
105
दाखिल हो जाएगा आप वहां जाकर उसका आक्सीजन मास्क उतार दें.. मच्छर मर जाएगा...! धन्यवाद की ज़रूरत नहीं है, मुझे आप की सहायता करके ख़ुशी हुई.. 😊🤗 २/२
2
102
મહાભારતનાં અઢાર પર્વોમાં સૌથી મોટું પર્વ 'શાંતિપર્વ' છે. શાંતિપર્વ આમ તો મહાભારતનું યુદ્ધ પૂરું થયું એ બાદ કુરક્ષેત્રમાં શરશૈયા પર સૂતેલા ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેનો વાર્તાલાપ છે,પણ એ પૂરો સંવાદ કૃષ્ણની પ્રેરણાથી થયો છે. ભીષ્મ જ્યારે આ સંવાદ કરવા અસમર્થતા બતાવે છે ત્યારે ૧/૧૬
1
4
105
એક સૂક્ષ્મ અને નાજુક વિષયને આમ બ્રહ્મચારી ભીષ્મ પિતામહે કેટલી અદભૂત રીતે ઉકેલી આપ્યો છે. હવે તમે વિચાર તો કરો કે 85 વર્ષ જેટલી ઉમરનો પૌત્ર એવો યુધિષ્ઠિર જે પોતે 'ધર્મરાજ'ની ખ્યાતિ પ્રાપ્ત છે, એ પોતાના દાદાને આ પ્રશ્ન કરે છે, જે દાદા પોતે આજીવન બ્રહ્મચારી રહ્યા છે. ૧૫/૧૬
1
4
116
અને દાદા કેટલો સરળ રીતે સાચો ઉત્તર આપે છે. આજે કોઈનું આ ચિત્ર જોઈને નાકનું ટીચકું ચડતું હોય તો એને બસ એટલું જ કહેવાનું કે આપણે આવા સહજ અને સુંદર સંવાદની પરંપરા અને ભૂમિમાંથી આવીએ છીએ.. -કાનજી મકવાણા ૧૬/૧૬
1
5
119