MLA Arvind Patel retweeted
गोरखपुर में आयोजित ‘Social Media Influencers Meet – लोकतंत्र बचाओ, अराजकता हटाओ’ कार्यक्रम में सोशल मीडिया के क्षेत्र में सक्रिय प्रभावशाली साथियों के साथ संवाद कर लोकतंत्र, जनजागरण और राष्ट्रहित के विषयों पर विचार साझा किए।
आज सोशल मीडिया जनमत निर्माण, विचारों के प्रसार और समाज को जागरूक करने का एक प्रभावशाली माध्यम बन चुका है। ऐसे में डिजिटल मंचों से जुड़े साथियों की जिम्मेदारी केवल जानकारी साझा करने तक सीमित नहीं, बल्कि सत्य, विवेक, सकारात्मक विमर्श और लोकतांत्रिक चेतना को मजबूत करने में भी महत्वपूर्ण है।
संवाद के दौरान लोकतांत्रिक मूल्यों के प्रति जागरूकता, समाज में जिम्मेदार अभिव्यक्ति तथा राष्ट्र और जनहित से जुड़े विषयों को प्रभावी ढंग से जन-जन तक पहुंचाने में डिजिटल मीडिया की भूमिका पर चर्चा की।
MLA Arvind Patel retweeted
अराजकता के विरुद्ध और लोकतन्त्र के लिए प्रतिबद्धता के हुंकार की यह जन मेदिनी
वापी में
વાપીની જનતાનો હુંકાર
કોંગ્રેસની અરાજકતા નહીં ચાલે, દેશ વિરોધી રાજનીતિ નહીં ચાલે
'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત યોજાયેલી ભવ્ય પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી શ્રી @DrPrashantkorat , કેબિનેટ મંત્રી શ્રી @KanuDesai180 , શ્રી @ramanjiborsad , પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર જોડાઈ લોકશાહીની ગરિમા, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રહિતના સંકલ્પને બુલંદ બનાવ્યો.
#SaveDemocracyRemoveAnarchy
વલસાડ જિલ્લા ની જનતાનો હુંકાર – કોંગ્રેસની અરાજકતા નહીં ચાલે, દેશ વિરોધી રાજનીતિ નહીં ચાલે!
ભાજપના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી ખાતે યોજાયેલી ભવ્ય પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી શ્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લા, પ્રદેશ કારોબારી સભ્ય તથા ડાંગ જિલ્લા પ્રભારી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ,ઉમરગામ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર,કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી,સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા નગરજનોએ ઉત્સાહભેર સહભાગી બની લોકશાહી મૂલ્યો, બંધારણીય વ્યવસ્થા, જનતાના અધિકારો અને રાષ્ટ્રહિતના સંકલ્પને બુલંદ બનાવ્યો.
આજરોજ ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામમાં નિશાળ ફળિયામાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
આ પ્રસંગે નિવૃત્ત વર્ગ-૧ અધિકારી શ્રી જે.સી.પટેલ તથા સામાજિક આગેવાન શ્રી ગણેશભાઈ બિરારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક નાગરિકોની સુવિધા અને ગામના વિકાસને પ્રાધાન્ય આપતા આવા કાર્યો જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
1
63
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવણી અંતર્ગત મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવાનું થયું.
મહિલા સશક્તિકરણ, સ્વાવલંબન અને આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવતા આ કાર્યક્રમમાં બહેનોનો ઉત્સાહ અને સહભાગિતા પ્રેરણાદાયી રહ્યાં.
આદિજાતિ સમાજની બહેનોને વિકાસની મુખ્યધારામાં જોડીને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના સંકલ્પ સાથે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ.
1
53
MLA Arvind Patel retweeted
જજનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ધરમપુર ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલન યોજાયું.
@CMOGuj @InfoGujarat @ArvindPatel178 @collectorvalsad @DDO_VALSAD
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત પરંપરાગત ગ્રામીણ રમતોત્સવમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આપણી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકરમતગમતને જીવંત રાખવાની સાથે યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપતો આ રમતોત્સવ ખરેખર પ્રશંસનીય છે.
પરંપરાગત રમતો એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, એકતા અને સામૂહિક વારસાની અમૂલ્ય ઓળખ છે.
1
2
75
શ્રી જલારામ બાપાની પાવન જન્મજયંતીના પવિત્ર અવસરે શ્રી જલારામ સેવા મંડળ, બામટી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે મંદિર ખાતે ઉપસ્થિત ભાવી ભક્તજનોને ભોજન પ્રસાદનું વિતરણ કરી માનવસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બની ધન્યતા અનુભવી.
“માનવસેવા એ જ પ્રભુસેવા” ના ભાવને આત્મસાત્ કરી સમાજસેવા અને પરોપકારના આવા સેવાકાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રાર્થના.
જય જલારામ બાપા 🙏🏻🚩
આજરોજ પારડી નગરપાલિકા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહેવાનું થયું.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા તથા સર્વાંગી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે વિચારવિમર્શ કર્યો.
ભગવાન બિરસા મુંડાજીના સંઘર્ષ, બલિદાન અને રાષ્ટ્રભક્તિના વિચારોને જનજન સુધી પહોંચાડવા તેમજ આદિવાસી સમાજના ઉત્થાન અને સશક્તિકરણ માટે સૌએ સહિયારો સંકલ્પ કરીએ.
જનજાતીય ગૌરવ – રાષ્ટ્રનું ગૌરવ! 🚩
શ્રી જલારામ જયંતીના પાવન પ્રસંગે ફલધરા જલારામ ધામ ખાતે જવાના માર્ગનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ માર્ગના નવીનીકરણથી જલારામ ધામ ખાતે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક નાગરિકોની અવરજવર વધુ સુગમ બનશે. પૂજ્ય શ્રી જલારામ બાપાના આશીર્વાદથી આ પવિત્ર ધામ સુધી પહોંચતા માર્ગને વધુ સુવિધાજનક બનાવવાનો એક નાનકડો પ્રયાસ... 🙏🏻🚩
MLA Arvind Patel retweeted
વલસાડના નાનાપોંઢામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
#BirsaMunda | #BirsaMundaJayanti | #Nanapondha | #HarshSanghavi | #TribalCulture
Reporter : @HeratsinhR
Anchor : @jeetgadhavi0110
MLA Arvind Patel retweeted
તિસ્કરી તલાટ ખાતે આયોજિત પવિત્ર શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, કથામૃત અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આવા પવિત્ર ધાર્મિક આયોજનો સમાજમાં સંસ્કાર, શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે. પ્રભુ શ્રીકૃષ્ણના ચરણોમાં સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. 🙏🏻🚩
જય શ્રીકૃષ્ણ! 🙏🏻
તિસ્કરી તલાટ ખાતે આયોજિત પવિત્ર શ્રીમદ્દ ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, કથામૃત અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આવા પવિત્ર ધાર્મિક આયોજનો સમાજમાં સંસ્કાર, શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે. પ્રભુ શ્રીકૃષ્ણના ચરણોમાં સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. 🙏🏻🚩
જય શ્રીકૃષ્ણ! 🙏🏻
संत शिरोमणि श्री जलाराम बापा की जयंती के पावन अवसर पर समस्त श्रद्धालुओं को हार्दिक शुभकामनाएं। 🚩
सेवा, समर्पण और मानवता के प्रतीक श्री जलाराम बापा का जीवन हमें सदैव परोपकार एवं निःस्वार्थ सेवा के मार्ग पर चलने की प्रेरणा देता रहे।
जय जलाराम बापा! 🙏🏻🚩
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત નાનાપોંઢા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ સહિતના મહાનુભાવો તથા આદિવાસી સમાજના ભાઈ-બહેનોની ગરિમામય ઉપસ્થિતિ રહી.
ભગવાન બિરસા મુંડાજીનું જીવન, તેમનો સંઘર્ષ, સાહસ અને સમાજના ઉત્થાન માટેનું યોગદાન હંમેશાં આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
જનજાતીય ગૌરવ, સંસ્કૃતિ અને અસ્મિતાને વંદન!
#janjatiyagauravdiwas
40
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતીના પાવન અવસરે કોટિ-કોટિ વંદન અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. 🙏🏻🌺
જળ, જંગલ, જમીન અને આદિવાસી સમાજના સ્વાભિમાન, અધિકારો તથા સંસ્કૃતિના રક્ષણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીનું બલિદાન, સંઘર્ષ અને શૌર્ય સદૈવ આપણને પ્રેરણા આપતા રહેશે.
તેમનું જીવન જનજાતીય ગૌરવ, સ્વાભિમાન અને અડગ સંકલ્પનું અમર પ્રતીક છે.
જય આદિવાસી 🚩
જય જોહાર 🙏🏻
52











































































