*🕉️શ્રી સિદ્ધિસૂરીશ્વર*
*સદ્-ગુરુભ્યો*
શ્રી રિવરસાઈડ જૈન સંઘના આંગણે એક અનેરો ઉત્સવ ઉજવાયો. પરમ *પૂજ્ય બાપજી દાદા* ના પરમ ઉપાસક પંન્યાસ પ્રવર શ્રી *રાજરત્નવિજયજી મહારાજા* ની પાવન નિશ્રામાં પૂજ્ય બાપજી દાદા ગાદીનસીન થઈ ગયા છે.પૂજ્ય બાપજી દાદાના ચરણોમાં શત શત વંદન.
Pujya Bapji Maharaj Saheb Website is Live Now. Click on the Link to Have a Look bapjimaharaj.com
@JagoJainJagore @jainism_info @jain_direct @sanghaviharsh @vijayrupanibjp @AmitShah4BJP @PujyaNamramuni @YashoBhakti
🕉️શ્રી સિદ્ધિસૂરીશ્વર
સદ્-ગુરુભ્યો નમ:
આપણા ઉપકારી અત્યંત ઊર્જાવંત પૂજ્ય બાપજી દાદાના અલૌકિક જીવન ચરિત્ર જાણવા, પૂજ્ય દાદાના દુર્લભ ફોટો અને વિડિયો જોવા પધારો.
Instagram
instagram.com/bapji__maharaj…
Facebook
facebook.com/Bapji-Maharajsa…
YouTube
youtube.com/channel/UCtfctsj…
1
2
🕉️શ્રી સિદ્ધિસૂરીશ્વર
સદ્-ગુરુભ્યો નમ:
આપણા ઉપકારી અત્યંત ઊર્જાવંત પૂજ્ય બાપજી દાદાના અલૌકિક જીવન ચરિત્ર જાણવા, પૂજ્ય દાદાના દુર્લભ ફોટો અને વિડિયો જોવા પધારો.
Instagram
instagram.com/bapji__maharaj…
Facebook
facebook.com/Bapji-Maharajsa…
YouTube
youtube.com/channel/UCtfctsj…
1
આવતીકાલનો મંગલ દિવસ ,
વીર કેવળજ્ઞાન કલ્યાણક દિન.
આવતી કાલના દિવસનો સંદેશ છે.-
કર્મ ગમે તેવા ભારે હોય,
અને ગમે તેટલા હોય,
પણ પુરુષાર્થ પ્રણવાન છે,
તો કર્મો લાચાર છે
એટલે કે કર્મો જીવનો વાળ વાંકો કરી શકે તેમ નથી.
🙏શ્રી સિદ્ધિ પરિવાર🙏
1
🕉️શ્રી સિદ્ધિસૂરીશ્વર
સદ્-ગુરુભ્યો નમ:
પૂજ્ય બાપજી દાદા ના ભક્તો માટે
દાદાની એક અલૌકિક ધ્યાન યાત્રા
ગુરૂવારના મંગલ દિવસે આવી રહી છે.
તારીખ:-12/5/2022
🙏શ્રી સિદ્ધિ પરિવાર🙏
#StayTuned #BapjiMaharaj
1








