CMO Gujarat retweeted
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે.
સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.
CMO Gujarat retweeted
It was a pleasure to meet a group of energetic youth from Karnataka in Gandhinagar today, who are doing commendable work across various fields through social media.
These youth are visiting Gujarat with a keen interest in exploring both the State’s development and its rich heritage.
During their visit, they explored Gujarat’s tourist destinations, pilgrimage sites and globally benchmarked developments such as GIFT City. They were deeply impressed by what they witnessed and also appreciated the cleanliness of public spaces, as well as the efficiency of schools, hospitals and civic amenities.
They were eager to learn how Gujarat is contributing to the vision of a ‘Viksit Bharat @ 2047’ under the guidance of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji.
These youth have an important role to play in creating greater awareness among people through social media and inspiring participation in the journey towards a Viksit Bharat.
I appreciated their efforts and wished them a bright and successful future.
CMO Gujarat retweeted
आदरणीय प्रधानमंत्री एवं श्री सोमनाथ ट्रस्ट के अध्यक्ष श्री नरेन्द्र मोदी जी के दूरदर्शी मार्गदर्शन में, प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ मंदिर 'प्रकृति के साथ प्रगति' और सर्कुलर इकोनामी का उत्कृष्ट मॉडल बन गया है।
आज गांधीनगर में 'वर्ल्ड सर्कुलर इकोनॉमी फोरम' के शुभारंभ के अवसर पर, मैं इसी का एक प्रेरक वीडियो आप सभी के साथ साझा कर रहा हूँ।
मोदीजी के विज़न से प्रेरित होकर यह पवित्र तीर्थ नेट-जीरो वेस्ट की दिशा में अभूतपूर्व कार्य कर रहा है। यहाँ महादेव को अर्पित फूल-पत्तियों से जैविक खाद और प्लास्टिक कचरे से पेवर ब्लॉक बनाए जा रहे हैं।
इन पहलों से जहाँ एक ओर कचरे को रिसाइकल किया जा रहा है, वहीं दूसरी ओर स्थानीय महिलाओं को रोजगार व आर्थिक स्वतंत्रता भी मिल रही है।
यह सिद्ध करता है कि जहाँ महादेव की आराधना है, वहाँ सृष्टि को हानि नहीं, बल्कि उसके जतन की संवेदना रहती है। आइए, हम सब भी सोमनाथ के इस 'सर्कुलर इकोनॉमी' मॉडल से प्रेरणा लें।
जय सोमनाथ!
@narendramodi
@Somnath_Temple
Let us come together to build a drug-free India and a stronger future for our youth.
#MannKiBaat
#NashaMuktYuva




























