સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'વોકલ ફોર લોકલ'ના મંત્રને ચરિતાર્થ કરી સ્થાનિક ઉત્પાદનોની ખરીદી થકી સ્વદેશીને પ્રોત્સાહન આપતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Ahmedabad Collector retweeted
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સહિત સંવેદનશીલ બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના ગૃહ વિભાગ તથા વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત વિવિધ મુદ્દાઓ બાબતે વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ બેઠક દરમિયાન કાયદો વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, CAA, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ અને સ્પેશિયલ કોર્ટ વિષયક બાબતો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ 2029 સુધીમાં નશામુ્કત ભારતનો ધ્યેય સાકાર કરવા રાજ્યમાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા નશીલા પદાર્થોના નિયંત્રણ માટે કડક હાથે કામ લેવા અને એક્શન પ્લાન બનાવવા, 1933 કંટ્રોલ રૂમના વિસ્તાર અંગે, દરેક એજન્સીઓ, સઘન ડ્રાઇવ ચલાવવા સહિતના વિવિધ આયામો સાથે વ્યાપક સામાજિક જાગૃતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
Ahmedabad Collector retweeted
*RTLOC (મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર)*
જમીન સંબંધિત કામ થયા સરળ, ઝડપી અને પારદર્શક !
#Gujarat
#RevenueDepartment
#Digital
#GoodGovernance
@CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોના સુખ, સુવિધા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Ahmedabad Collector retweeted
વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ,
સાયક્લિંગ અને રિસાયક્લિંગ....
પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓથી નાગરિકોને મળી રહ્યાં છે ગ્રીન પોઇન્ટ્સ...!!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલ ‘AI ગ્રીન સિટિઝન સ્કોર’ એપ એટલે ટેક્નોલોજીના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણને જનભાગીદારી સાથે જોડવાનો અનોખો પ્રયાસ...
#GreenGujarat #AIGreenCitizenScore
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર સુવિધાઓના નિર્માણ સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો દ્વારા ઊંચાઈઓ સર કરી રહેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
આજ રોજ મોટેરા ખાતે આવેલ EVM વેરહાઉસની મુલાકાત લઈ તેની સુરક્ષા અને વેરહાઉસ ખાતેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
#EVM
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકોને આરોગ્ય સુખાકારી સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એકતા, અખંડિતતા અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનમેદની સહિત સમસ્ત દેશવાસીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે લેવડાવ્યા 'એકતા શપથ'.
#RashtriyaEktaDiwas2026
પ્રકૃતિ અને રોમાંચનો અનોખો સંગમ:
એકતાનગર ખાતે ‘રેઈન ફોરેસ્ટ’નો શુભારંભ..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે ઉમેરાયું પ્રાકૃતિક સૌંદર્ય અને સાહસનું નવું નજરાણું, ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચો.મીટર વિસ્તારમાં નિર્મિત
‘રેઈન ફોરેસ્ટ’ જ્યાં 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી કુદરતના મનોરમ્ય નજારાને નિહાળવો એક રોમાંચક અનુભવ બની રહેશે.
#RashtriyaEktaDiwas2026
ભારતની લઘુ વૃક્ષ કલા એકતાનગરના આંગણે..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત વામન વૃક્ષ કલાને સમર્પિત ઉદ્યાન ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી હતી.
માનનીય વડાપ્રધાનશ્રીએ બોન્સાઈ તાલીમ કાર્યશાળા ખાતે સ્થાનિક મહિલા કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રકૃતિ, કલા તેમજ આધ્યાત્મિકતાની અદભુત અનુભૂતિ કરાવતી સુવિધાઓ તેમજ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું.
#RashtriyaEktaDiwas2026
Ahmedabad Collector retweeted
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 xitter.gq/i/broadcasts/2vypAKyMP…
Ahmedabad Collector retweeted
એકતાનગરની મુલાકાત હવે પ્રવાસીઓ માટે વધુ યાદગાર બનશે.
નવી IRCTC હોટલ, એકતા ક્રૂઝ, રેઇન ફોરેસ્ટ, ઇકો-ટ્રેઇલ સહિતનાં નવાં આકર્ષણો પ્રવાસન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.
#RashtriyaEktaDiwas2026
Ahmedabad Collector retweeted
સરદાર સાહેબના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતેથી ₹426.71 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
#RashtriyaEktaDiwas2026
Ahmedabad Collector retweeted
LIVE: વડોદરા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ 2026 સંદર્ભે આયોજિત 'રન ફોર યુનિટી' કાર્યક્રમમાં સહભાગી થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #RashtriyaEktaDiwas2026 xitter.gq/i/broadcasts/1DxleVAMa…
Ahmedabad Collector retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સથી જનસામાન્યના કલ્યાણનો શાસનભાવ વિકસાવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુવાશક્તિના જ્ઞાન, કૌશલ્ય અને નવીન વિચારો થકી ગુજરાતના બહુઆયામી વિકાસને વેગ આપતી રાજ્ય સરકારની આગવી પહેલ એટલે 'સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ પ્રોગ્રામ'.
આ પ્રોગ્રામમાં જોડાઈને સામાન્ય માનવીના કલ્યાણ તેમજ ગુજરાતની પ્રગતિમાં યોગદાન આપવા માટે યુવા પ્રતિભાઓનું સ્વાગત છે.
Ahmedabad Collector retweeted
Salute the bravehearts who keep the nation united
Rashriya Ekta Diwas
EKTA NAGAR, GUJARAT
#RashriyaEktaDiwas2026
સંકલ્પ એકતાનો, પથ પ્રગતિનો.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની સૌ નાગરિકોને શુભકામનાઓ..!
આવો, 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ સાથે એકતા-અખંડિતતાના પાયા પર રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી થઈએ.
#RashtriyaEktaDiwas2026



















