Official Account Of Collector & DM Anand, District Election Officer, Anand WhatsApp Channel - https://xitter.cf/t.co/tGwMYRVKCS

Anand, India
Joined June 2017
ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત પેન્ડિંગ ફોર્મ, ફોર્મ મંજૂરી અને અસ્વીકૃતિ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @ECISVEEP @CEOGujarat @PIBAhmedabad @InfoGujarat @InfoAnandGoG
4
745
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન 30મી ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને 31મી ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં બન્ને દિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોના સુચારૂ આયોજન અર્થે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા અંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલના માન. મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સાહેબની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
4
889
Collector and DM Anand retweeted
આજ રોજ મતદારયાદી સતત સુધારણા વિશેષ અભિયાન ઝુંબેશ અંતર્ગત ૧૧૪-સોજીત્રા વિધાનસભા મતવિસ્તારમાં આવતા સોજીત્રા તાલુકાના મતદાન મથકોની મુલાકાત લઇ બૂથલેવલ ઓફિસરશ્રીની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા.
1
6
164
Collector and DM Anand retweeted
માન.મતદાર નોંધણી અધિકારીશ્રી 110- આંકલાવ વિધાનસભા દ્વારા આજ રોજ તા.25-10-2026 ના રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત મતવિસ્તારમાં સમાવિષ્ટ 189-190 - કહાનવાડીના બુથોની રૂબરૂ મુલાકાત લઇને BLO ને 18-19 તથા 20-29 વર્ષના વયગ્રુપના મતદારોની વધુમાં વધુ નોંધણી થાય તે હેતુસર
1
1
1
59
Collector and DM Anand retweeted
માન.મતદાર નોંધણી અધિકારીશ્રી 110- આંકલાવ વિધાનસભા દ્વારા આજ રોજ તા.25-10-2026 ના રોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત મતવિસ્તારમાં સમાવિષ્ટ 146-147-148-149 - ભેટાસી (બા ભાગ) ગામના બુથોની રૂબરૂ મુલાકાત લઇને BLO ને 18-19 તથા 20-29 વર્ષના વયગ્રુપના મતદારોની વધુમાં વધુ નોંધણી
1
1
1
41
Collector and DM Anand retweeted
માર્ગદર્શન પૂરું પાડ્યું. @CEOGujarat @CollectorAnd
1
1
74
Collector and DM Anand retweeted
110- આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ આસોદર આઇટીઆઇ ખાતે આજ રોજ તા.23-10-2026 ના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે SVEEP હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. @CEOGujarat @CollectorAnd
1
1
93
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન 30મી ઓક્ટોબરના રોજ ‘PM-Kisan ઉત્સવ દિન’ અને 31મી ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં બન્ને દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કાર્યક્રમોના સુચારૂ આયોજન અર્થે માન.અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
4
1,078
માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્યના નાગરિકોની સમસ્યાઓ/રજૂઆતો માટે યોજાતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાઈ, માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
2
748
Collector and DM Anand retweeted
સહકારી ક્ષેત્રના જ્યોતિર્ધર, અમૂલના સંસ્થાપક પદ્મભૂષણ શ્રી ત્રિભુવનદાસ પટેલજીની જયંતીએ ભાવપૂર્ણ વંદન. સરદાર સાહેબના માર્ગદર્શનમાં તેમણે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનું જે બીજ રોપ્યું, તે આજે 'અમૂલ' રૂપે વટવૃક્ષ બનીને ૩૬ લાખથી વધુ પશુપાલકો અને લાખો બહેનોની સમૃદ્ધિનો આધાર બન્યું છે. પ્રામાણિકતા, પરસ્પર વિશ્વાસ અને સેવાભાવ પર ઊભેલી તેમની આ વિચારધારા આજે ગુજરાતના ગામેગામ આત્મનિર્ભરતાનું પ્રતીક બની છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi અને માનનીય કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી @AmitShah ના 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પ સાથે, ત્રિભુવનદાસ પટેલજીના આ ઉમદા વારસાને આગળ ધપાવવા ગુજરાત સદૈવ પ્રતિબદ્ધ છે.
54
180
3,465
અમૂલ ડેરીના સંસ્થાપક પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલ એટલે એક એવા વ્યક્તિ કે જેમણે ખેડૂતોને માલિક બનાવ્યા અને ભારતના ડેરી ઉદ્યોગનો નકશો બદલી નાખ્યો. તેમના વિચારો - સહકારથી સમૃદ્ધિ, ખેડૂતોની શક્તિ, પ્રામાણિકતા - આજે પણ અમૂલની સફળતાનો પાયો છે. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
3
6
350
Collector and DM Anand retweeted
“The process of voter enrolment is very easy and is available both online and offline.” 🎥 Listen to a young voter from Leh, Ladakh, as she shares her experience of enrolling in the electoral roll and appeals to all eligible citizens of Ladakh to enrol themselves in the electoral roll. #ECI #Ladakh #FirstTimeVoter #EveryVoteMatters @CEOofficeLadakh
25
25
2
61
5,240
આણંદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ ૧૧ પ્રશ્નો લેવામાં આવ્યા હતા. જેમાં દબાણ, નડતરરૂપ વિજપોલ, રસ્તા, RTE હેઠળ શાળા પ્રવેશ, ઘરથાળ પ્લોટ, માપણી, વીજ લાઇનને લગતા પ્રશ્નો લેવામાં આવ્યા હતા.આ પ્રશ્નોના નિરાકરણ બાબતે જવાબદાર અધિકારીશ્રીઓને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
2
9
947
આજરોજ કલેકટર કચેરી, આણંદ ખાતે RTS કેસોની સુનાવણી રાખવામાં આવી @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
9
613
પેટલાદ મામલતદાર કચેરીમાં આજરોજ ઓક્ટોબર-૨૦૨૬ માસનો 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં અગાઉના માસના ૦૪ અને ચાલુ માસના ૧૮ એમ કુલ ૨૨ પ્રશ્નોમાં અરજદારને સાંભળવામાં આવ્યાં હતાં. આ પ્રશ્નો અંગે જે તે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવવા સૂચના આપવામાં આવી હતી. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
2
1
9
654
વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક એવા પાવન પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ. #વિજયાદશમી @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
9
407
Collector and DM Anand retweeted
આજરોજ મતદાર નોંધણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અણંંદ ધ્વારા સતત સુધારણા હેઠળ બાકી રહી ગયેલા મતદારોની તથા નવા મતદારોના નામ નોંધણી ખાસ ઝુંબેશ અંતર્ગત ઉમરેઠ ખાતે બુથો ની મુલાકાત લીધી.
1
1
85
આણંદ જિલ્લા સ્તરીય પરામર્શ સમિતિ (DLCC)ની આજરોજ બેઠક મળી હતી. જેમાં જિલ્લાની લીડ બેંક સહિત વિવિધ બેંકના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના અવસાન પામેલા ખાતેદારોના વરસદારોને ચેક આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત બેંકની વિવિધ યોજનાની જાગૃતિ માટે ગ્રામ પંચાયતનો સહયોગ લેવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
2
4
486
આજરોજ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ, જેમાં પડતર કેસ બાબતે સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
312
આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો - ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક સાંસદશ્રી મિતેશભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. પ્રજાને તમામ યોજનાઓ લાભ મળે તે અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. @CMOGuj @MLASanjaysinh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoAnandGoG
1
3
523