Panchmahal Collector & DM (@CollectorGodhra) header
Panchmahal Collector & DM (@CollectorGodhra) profile picture

Official Twitter handle of Collector, District Magistrate and District Election Officer, Panchmahal : Ajay Dahiya, IAS

Godhra, India
Joined June 2017
વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર તથા સંલગ્ન વિભાગોના નંબર નીચે મુજબ છે જેનો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે@CMOGuj @RameshKataraMLA @rmanjhu @SEOC_Gujarat #HeavyRainAlert
6
11
4,527
તા.૧/૧/૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત માન્યા રાજકીય પક્ષો સાથે બેઠક યોજી મતદાર યાદીમાં નામ ઉમેરવા,વિગતોમા સુધારો કરવા,હક્ક-દાવા & વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી અંગે મહત્તમ નાગરિકો લાભ લે તે અંગે જરૂરી સૂચનો કર્યા.
1
228
માન.રાજ્યપાલશ્રી @ADevvrat જીના ગોધરા પ્રવાસને અનુલક્ષીને પૂર્વ તૈયારીઓ અંગે માન.રાજ્યપાલશ્રીના સચિવશ્રીના અધ્યક્ષપદે યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં હાજર રહી હેલિપેડ,રાત્રી રોકાણ,પ્રાકૃતિક મોડલ ફાર્મ ની મુલાકાત,વિધાર્થીઓ સાથે સંવાદ યોજવા અંગે મળેલ જરૂરી સૂચનાઓની નોંધ લીધી.@rmanjhu
1
240
આગામી માસમાં યોજાનાર પંચમહોત્સવ-૨૦૨૬ના આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે બેઠકમાં હેરિટેજ વોક,પ્રદર્શન,સુરક્ષા વ્યવસ્થા,ટ્રાફિક વ્યવસ્થાપન,એડવેન્ચર સ્પોર્ટ્સ,વિવિધ સ્પર્ધાઓ યોજવા અંગે ચર્ચા કરી જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી.@CMOGuj @RameshKataraMLA @rmanjhu
1
4
408
રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં VCના માધ્યમથી જોડાઈ નાગરિકોની સમસ્યાઓના ઝડપી અને અસરકારક ઉકેલ અંગે મળેલ માર્ગદર્શન મેળવ્યું.@RameshKataraMLA @rmanjhu @revenuegujarat @InfoGujarat @SWAGATOnlineGuj
1
7
717
ગ્રા.પં. સંસ્થાઓની આગામી સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણીની પૂર્વ તૈયારીની માન.કમિશ્નરશ્રીના અધ્યક્ષપદે યોજાયેલ VCમા હાજર રહી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ મળેલ suomoto કેસ,નમૂના ૨ મોકલવાની પડતર કામગીરી અંગે પડતર કામગીરીની સમીક્ષા અન્વયે મળેલ સૂચનાઓની નોંધ લીધી@SECGujarat
7
1,009
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરી કુલ ૧૯ અરજદારશ્રીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સબંધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રૂબરૂ સંભાળી ઉપસ્થિત તમામ પ્રકરણોનો નિકાલ કરવામાં આવ્યો.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @InfoGujarat
3
469
મોરવા તાલુકાના પ્રવાસ દરમ્યાન માતરિયા(વેજમા)ની મુલાકાત લઈ સંપૂર્ણ દફતર તપાસણી (એપેન્ડિક્ષ-A) કરી ખાનગી તેમજ સરકારી સર્વે નંબરનું ક્ષેત્રફળ ચકાસણી,નિભાવવાના રજીસ્ટરો અધ્યતન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામા આવી@CMOGuj @RameshKataraMLA @JayantiRavi @rmanjhu @revenuegujarat @InfoGujarat
1
5
822
મોરવા(હડફ) તાલુકાની મુલાકાત દરમ્યાન બામણા ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તપાસણી કરી નિભાવવાના રજીસ્ટરો અધ્યતન કરવા,વારસાઈ રજીસ્ટર પરથી વારસાઈ કરવા અંગે સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @RameshKataraMLA @JayantiRavi @rmanjhu @revenuegujarat @InfoGujarat
1
8
539
તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મામલતદાર કચેરી મોરવા(હડફ)ની મુલાકાત લઈ કુલ ૦૬ અરજદારશ્રીઓને રૂબરૂ સાંભળી તેઓની વીજળી,નવીન ડીપી નાખવા બાબત,રોડ રસ્તા અડચણરૂપ ઝાડી ઝાંખરા દૂર કરવા,સાફ સફાઈ વિગેરે અંગે મળેલ તમામ રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.@CMOGuj @RameshKataraMLA @rmanjhu
2
10
1,288
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજી WTC,સ્વાગત પોર્ટલ,CMDASHBOARD,PMJAY સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોના નિકાલની કામગીરીની સમીક્ષા કરી પડતર કામગીરીની સમયમર્યાદામાં નિકાલ કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @InfoGujarat
1
6
834
માન.ધારાસભ્યશ્રી @shailesh_sotta ના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત પંચમહાલના B.R.G.F હોલ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ હેઠળ મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @SecWCDGujarat @GujTDDept @InfoGujarat #JanjatiyaGauravDiwas
12
758
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ના વરદ્હસ્તે હાલોલના નુરપુરા ખાતે ઊર્જા ક્ષેત્રની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાવાળા નવા મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભૂમિપૂજન સંપન્ન કર્યું જેનાથી T.M.C.ના નવા પ્લાન્ટથી વાર્ષિક ૭૮,૦૦૦ MVA ઉત્પાદન ક્ષમતા સાથે સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી થશે.
11
1,187
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયત પંચમહાલ ખાતે માન.મહેસૂલ મંત્રીશ્રી @MLASanjaysinh ના અધ્યક્ષપદે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમા મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવન,સંઘર્ષ,બલિદાન & જનજાતિ સમાજના દેશના વિકાસમાં યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
3
17
943
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી માન.સાંસદશ્રી @PRupalaના અધ્યક્ષપદે મોરવા(હ) ખાતે જિ.ક.નો કાર્યક્રમ યોજાયો જેમા વડાપ્રધાનશ્રીના રા.ક.ના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળી આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ તેમજ રમત ગમત ક્ષેત્રે ઉતકૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા.
1
12
815
માન.મુખ્યમંત્રીશ્રીની હાલોલ તાલુકાના પ્રવાસ અન્વયે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમનું સંકલન,કાયદો & વ્યવસ્થા,અગ્નિશમન ની વ્યવસ્થા,આરોગ્ય,ટ્રાફિક નિયમન,ખાતમુહૂર્ત સબંધિત વ્યવસ્થા,સાફસફાઈ,હેલિપેડ વિગેરેની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામા આવી@CMOGuj @rmanjhu @InfoGujarat
1
16
1,348
માન.ધારાસભ્યશ્રી ગોધરા @CkRauljiMlaના અધ્યક્ષપદે જનજાતીય ગૌરવ સપ્તાહનો પ્રારંભ કરાવવામા આવ્યો જેમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી યુવા સંવાદ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું તેમજ ભગવાન બિરસા મુંડાના યોગદાન સ્મરણ કરી યુવાઓમાં તેમના વિચારોને અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો.
1
18
808
Panchmahal Collector & DM retweeted
પંચમહાલ જિલ્લામાં ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન "જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬" ની સાત દિવસીય ઉજવણી ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
1
1
158
તા.૧૫/૧૧ના રોજ જન જાતીય ગૌરવ દિવસની ઉજવણી સંદર્ભે અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી આયોજન,લાભાર્થીઓની યાદી,મંડપ,સ્ટેજ, પીવાના પાણીની સુવિધા,ભોજન,અવિરત વીજ પ્રવાહ,જનમેદની વિગેરેના આયોજન અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામા આવી.@CMOGuj @RameshKataraMLA @rmanjhu @InfoGujarat
2
1
15
831
કાલોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન દેલોલ ગામની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તપાસણી કરી દંડ વસૂલ લેવા તથા નિભાવવાના તમામ રજીસ્ટરો અધ્યતન કરવા તથા જણાયેલ ક્ષતિઓ ની પુર્તતા કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી.@CMOGuj @RameshKataraMLA @JayantiRavi @rmanjhu @revenuegujarat
1
6
753