આજરોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. થેન્નારસનની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સમાં જોડાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સૂચનો મેળવ્યા.
1
181
Collector Rajkot retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રતનમહાલ અભયારણ્ય ખાતે મધ્યપ્રદેશની સરહદ પર આવેલા સન પોઇન્ટની મુલાકાત લઈને કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ઇકો-ટુરિઝમની અપાર સંભાવનાઓ ધરાવતા આ સ્થળે સ્થાનિક વિકાસ કાર્યોના આયોજનની સમીક્ષા કરી હતી.
#CMatDahod
Collector Rajkot retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.
આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાનકે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો તેમજ ગ્રામજનોની વાતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ સાથે સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીના પાનમાંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી.
#CMatDahod
Collector Rajkot retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ વિસ્તાર ગરબાડાના પોતાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે જમીન પર બેસી પરિવારજનો સાથે પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
#CMatDahod
Collector Rajkot retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની સહજ અને સરળ જનનેતા તરીકેની આગવી સંવેદનશીલતા દર્શાવીને ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો.
#CMatDahod
ભારતની જનગણના-૨૦૨૭ના બીજા તબક્કાની કામગીરી માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત વસ્તી ગણતરી નિયામક શ્રીમતી ભારતી ઠાકરની ઉપસ્થિતિમાં બે દિવસીય તાલીમ વર્ગ યોજી અધિકારીઓ-કર્મચારીઓને માર્ગદર્શન અપાયું.
4
577
દરેક જીવન અમૂલ્ય છે! માનસિક તણાવમાં રહેલા નાગરિકોને સમયસર માર્ગદર્શન અને સહાય મળી રહે તે હેતુથી રાજકોટમાં ‘જીવન આસ્થા કેન્દ્ર’ શરૂ કરવામાં આવ્યું.
24×7 હેલ્પલાઈન: 9712347744
#JivanAasthaKendra #SaveLives
Collector Rajkot retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી (ગાંગરડી) ગામ ખાતે એક અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લઈને પોતાની આગવી સાહજિકતાનો વધુ એક પરિચય આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે પૃચ્છા કરી હતી.
#CMatDahod
રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આત્મહત્યા નિવારણ અને માનસિક સહાયના ઉમદા હેતુથી ‘જીવન આસ્થા કેન્દ્ર’નો શુભારંભ કરવામાં આવ્યો.
કેન્દ્ર ૨૪×૭ કાર્યરત રહેશે. ત્રણ કાઉન્સેલર્સ દ્વારા ટેલિફોનિક તથા રૂબરૂ કાઉન્સેલિંગની સુવિધા મળશે.
📞 હેલ્પલાઈન: ૯૭૧૨૩૪૭૭૪૪
#JivanAasthaKendra
5
1,138
Collector Rajkot retweeted
ધોરાજી તાલુકાનાં નાની પરબડી ગામનાં વ્યક્તિ દ્વારા પોતાનાં વ્યવસાય માટે રીક્ષા લેવાં માટે લોન બાબતે BOB બેંકમાં અરજી ૭૫,૦૦૦/- રકમની માર્જીન રકમ બાબતે તાલુકા સ્વાગતમાં અરજી કરતાં બેંક અને અરજદાર સાથે બેસી માર્જીન રકમ ૩૫,૦૦૦/- નક્કી કરી ૩,૦૦,૦૦૦/- ની લોન મંજૂર કરાવેલ છે.
#SWAGAT
Collector Rajkot retweeted
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ xitter.gq/i/broadcasts/2aWQLKerX…
Collector Rajkot retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસના સંગમ થકી વૈશ્વિક સ્તરની સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Collector Rajkot retweeted
નવા વર્ષનાં પ્રારંભે પ્રાંત કચેરી ખાતે ધોરાજી તાલુકાની તાલુકા લેન્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવી, આ બેઠકમાં કુલ-16 અરજીઓ ધ્યાને લેવામાં આવી અને 13 અરજીઓ મંજૂર કરવામાં આવી,આગામી સમયમાં આ 13 પરિવારોને 100 ચોરસ વાર પ્લોટ મફત આપવામાં આવશે અને આ પરિવારો તે જગ્યા પર પોતાનું આવાસ બનાવશે.
Collector Rajkot retweeted
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ એક મહાન ક્રાંતિકારીની જન્મજયંતીની ઉજવણી સાથે દેશના ઇતિહાસમાં આદિવાસી સમાજના અદ્વિતીય યોગદાન, શૌર્ય અને સંસ્કૃતિની વંદના કરવાનો અવસર છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાના નેતૃત્વમાં છેલ્લા 25 વર્ષમાં આદિજાતિ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક પરિવર્તન વિશે તેમજ આજે રાજ્યને મળેલ વિવિધ વિકાસ કામો વિશે સૌને માહિતગાર કરી, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિકાસની નવી સંભાવનાઓને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ સમાજને વિકાસની મુખ્ય ધારામાં જોડ્યા હોવાનું જણાવી, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#JanjatiyaGauravDiwas
Collector Rajkot retweeted
ધોરાજી પ્રાંત કચેરી ખાતે નવેમ્બર-2026 ની ધોરાજી તાલુકા ફરિયાદ સંકલન સમિતિ અને ઈ-ધરા અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી અને આ અન્વયે પદાધિકારીશ્રીઓનાં પ્રશ્નો,વિભાગ-વિભાગ વચ્ચેનાં પ્રશ્નો હલ કરવામાં આવ્યાં.
Collector Rajkot retweeted
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જનજાતિય ગૌરવ દિવસના અવસરે છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તેમજ પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના વ્યક્ત કરી હતી.
#JanjatiyaGauravDiwas
પશુપાલન વિભાગના લાઈવસ્ટોક હેલ્થ એન્ડ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ. પશુઓના રોગ નિયંત્રણ, નિવારણ, સમયસર રસીકરણ તથા તેની આંકડાકીય માહિતી 'ભારત પશુધન' પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અપાયું.
8
968
પ્રગતિ પોર્ટલ હેઠળ પાવર ક્ષેત્રના માળખાકીય પ્રોજેક્ટની સમીક્ષા અંગે નવી દિલ્હીથી યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થઈ MRCની કામગીરી, ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર, વેલ્યુએશન અને નોટિસ પિરિયડ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ મેળવી.
15
1,724
વડનગરની ઐતિહાસિક વિરાસતનો વૈશ્વિક મંચ પર ડંકો!
‘અનંત અનાદિ' આર્કિયોલોજિકલ મ્યુઝિયમ જર્મનીના પ્રતિષ્ઠિત 'Red Dot: Best of the Best Award 2026'થી સન્માનિત...
#VadnagarWinsRedDot






























































