Official Account of Collector & District Magistrate, Botad

Botad, India
Joined June 2017
Collector & DM Botad retweeted
ઢસા ગામ-૧ ગ્રામ પંચાયત ખાતે PMJAY-MA કાર્ડ એનરોલમેન્ટ કેમ્પની જિલ્લા કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી:પાત્ર નાગરિકોને આયુષ્માન કાર્ડનો લાભ મળી રહે તે માટે કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
277
આજ રોજ બોટાદ તાલુકાના સેંથળી ગામ ખાતે પંચાયત કચેરીને મુલાકાત લઈ, દફતર તપાસણી કરી બાકી વસૂલાત, વિકાસ ના બાકી કામો, રસ્તા અને પાણીની વ્યવસ્થા અને સફાઈ ની વ્યવસ્થા અન્વયે સમીક્ષા કરી, જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
1
504
આજ રોજ બરવાળા તાલુકાના સાળંગપુર ગામ દફતર ની તપાસણી કરી, બાકી વસૂલાત, વિકાસ કામો, સફાઈ અન્વયે વ્યવસ્થા ચકાસી, જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
239
આજ રોજ બરવાળા તાલુકાના ચાચરિયા ગામ પંચાયત ની મુલાકાત લઈ, બાકી વસૂલાત,ગામના વિકાસ કામો, ખેતી ના હાલ ની પરિસ્થિતિ, પિયત ની વ્યવસ્થા તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓ બાબતે સમીક્ષા - ચર્ચા કરી, જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
2
476
આજ રોજ ગઢડા તાલુકાના ઢસા ગામ ખાતે યોજાયેલ PMJAY કાર્ડ ના કેમ્પ ની મુલાકાત લઈ,બાકી લાભાર્થીઓની વિગતો મેળવી,મહત્તમ લાભાર્થીઓને કેમ્પનો લાભ મળે તે માટે સૂચનાઓ આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
3
356
આજ રોજ ગઢડા તાલુકાના જલાલપર ગામ ખાતે તલાટી દફતર તપાસણી કરી, ગામના વિકાસ કામો, વસૂલાત, આંગણવાડી તથા પ્રાથમિક શાળાના મકાન સ્થિતિ વિગેરે બાબતે સમીક્ષા કરી,જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
3
526
Collector & DM Botad retweeted
બોટાદ રાણપુર મામલતદારશ્રી કે.બી. ગોહિલના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો:અરજદારોના પાંચ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
4
211
Collector & DM Botad retweeted
બોટાદના બરવાળામાં તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો:વિવિધ વિભાગોને લગતા ૮ પ્રશ્નોની સુનાવણી કરી અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના અપાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
4
115
Collector & DM Botad retweeted
બોટાદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો:બોટાદ શહેરના ૫ અને બોટાદ ગ્રામ્યના ૪ મળી કુલ ૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
103
Collector & DM Botad retweeted
બોટાદ ગઢડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા તમામ ૭ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @Collectorbotad @DDOBOTAD
1
2
95
Collector & DM Botad retweeted
બેંક ઓફ બરોડા લીડ બેંક સેલ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ‘નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ભવ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
94
Collector & DM Botad retweeted
એક ખેતરમાં અનેક પાક, જમીનને પોષણ અને ખેડૂતની આવકમાં વૃદ્ધિની તક:‘સહજીવન મિશ્ર પાક પદ્ધતિ’ અપનાવી પ્રાકૃતિક ખેતીને બનાવો વધુ ટકાઉ અને ફાયદાકારક @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
78
Collector & DM Botad retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ દ્વારા અક્ષય ઊર્જાને પ્રોત્સાહન થકી ઊર્જા આત્મનિર્ભરતા માટે કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
22
3
43
6,071
Collector & DM Botad retweeted
બોટાદના મોટા ઝિંઝાવદરના રસ્તાના પ્રશ્ને રાજ્ય સ્વાગતમાં રજૂઆત, મુખ્યમંત્રીએ ત્વરિત ઉકેલની સૂચના આપી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
179
Collector & DM Botad retweeted
બોટાદ જિલ્લામાં PMJAY-MA મેગા કેમ્પના પૂર્વ આયોજન અંતર્ગત PHC ટાટમ ખાતે અધિકારીઓ દ્વારા મુલાકાત લઈ માર્ગદર્શન અપાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
226
Collector & DM Botad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ખેતી-ખેડૂત, જનસુવિધા, જમીનના દબાણ, ગ્રામીણ સડક જેવી નાગરિકોની વિવિધ રજૂઆતો અને સમસ્યાઓ પ્રત્યક્ષ સાંભળ્યા હતા. મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે રૂબરૂ તેમજ જિલ્લા-તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા-પરામર્શ કરીને આ રજૂઆતોના તાત્કાલિક નિવારણ માટેના નિર્દેશ આપ્યા હતા.
8
38
1
77
13,078
Collector & DM Botad retweeted
બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ કરાયો:માત્ર રૂ.૫/-માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
4
127
Collector & DM Botad retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ 'નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્સ' (NMHC)ની સ્થળ મુલાકાત લઈને કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતા મ્યુઝિયમ, ગેલેરીઓ તેમજ વિશ્વના સૌથી ઊંચા 'લાઈટહાઉસ મ્યુઝિયમ' જેવા તમામ આકર્ષણો બાબતે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બેઠકમાં NMHCના પ્રથમ અને દ્વિતીય તબક્કા હેઠળ આકાર પામનારી વિવિધ સુવિધાઓ, સાઈટની વિશેષતાઓ, અત્યાર સુધી પૂર્ણ થયેલ તથા આગામી સમયમાં નિર્માણ થનારા વિકાસકાર્યો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસીઓ માટે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનનારા આ કોમ્પલેક્ષની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે અંગેની સમીક્ષા કરીને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
1
33
78
7,636
Collector & DM Botad retweeted
બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ કરાયો:માત્ર રૂ.૫/-માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
3
109
Collector & DM Botad retweeted
સ્વસહાય જૂથોની બહેનોનાં ઉત્પાદનોને પ્રોત્સાહન આપી મહિલા સશક્તિકરણને વેગ આપવા અપીલ કરતાં બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી:સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીએ, સ્વ સહાય જૂથની બેનોને આત્મનિર્ભર બનાવીએ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
3
205