
India's 1st ISO Certified Digital News Portal, providing voice to the unheard & responsible media channel for people stories & trending info. #BeyondJustNews
गुजरात, भारत
Joined September 2015
- Tweets25K
- Following1.8K
- Followers4.8K
- Likes3.5K
ગુજરાત પોલીસમાં જોડાવાની યુવાનોને તક,લોકરક્ષકમાં 12,752 અને PSIમાં 241 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર
For more details Click Here :-tinyurl.com/ycxupdvy
#ConnectGujarat #BeyondJustNews
13
સુરત : દક્ષિણ ગુજરાતના 2.50 લાખ પશુપાલકોને સુમુલની દેવદિવાળીની મોટી ભેટ,બીજી તરફ ડેરીમાં મોટો વહીવટી ઉલટફેર
For more details Click Here :- tinyurl.com/46js7tvy
#ConnectGujarat #BeyondJustNews
22
હાથીને ભગાડવા ટ્રેક્ટર લાવ્યા ગ્રામજનો અને પછી જુઓ શું થયું.? છત્તીસગઢના કોરબાની ઘટના
#éléphant #elephantviralvideo #angryelephant #angryanimal #viralvídeo #chhatisgarh #cgnews
29
ગુજરાત પોલીસમાં 12,752 લોકરક્ષક કેડરની ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જાહેર
ઉમેદવારો 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ભરી શકશે ફોર્મ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે કુલ 12,993 જગ્યાઓ પર ભરતી જાહેર કરી
જેમાં 12,752 લોકરક્ષક અને 241 પીએસઆઈ કેડરની જગ્યાઓનો સમાવેશ થાય છે.
27
ભરૂચ:દહેજમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
For more details Click Here :- tinyurl.com/2mzr2xj7
#ConnectGujarat #BeyondJustNews
19
દર્શન કરો પૂનમના પાવન પર્વે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના અલૌકિક સ્વરૂપના 🚩✨
#CGNews #Salangpur #KashtabhanjanDev #Hanumanji #PoonamDarshan #SalangpurHanumanji
12
ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડી રોકવા RBI ના નવા નિયમોનો ડ્રાફ્ટ : મોટા ટ્રાન્ઝેક્શન માટે 1 કલાકમાં મંજૂરી આપવી પડશે
For more details Click Here :- tinyurl.com/56bd4afy
#ConnectGujarat #BeyondJustNews
24
અરુણાચલ સરહદ નજીક ચીનનો મહા-બંધ આકાર લઈ રહ્યો છે: સેટેલાઈટ તસવીરોમાં મોટો ખુલાસો
For more details Click Here :- tinyurl.com/ndp4k2fn
#ConnectGujarat #BeyondJustNews
25
🪔 દેવ દિવાળીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ! ✨
દીપોની દિવ્ય રોશનીથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ ફેલાય તેવી પ્રાર્થના.
#DevDiwali #HappyDevDiwali #દેવદિવાળી #ConnectGujarat #BeyondJustNews #FestivalOfLights
🤖 Made with AI
33
'એવેન્જર્સ: ડૂમ્સડે'નું ફાઈનલ ટ્રેલર રિલીઝ : કેપ્ટન અમેરિકાના શાંત જીવનમાં તોફાન બનીને આવ્યો ડોક્ટર ડૂમ
For more details Click Here :- tinyurl.com/52u2x38n
#ConnectGujarat #BeyondJustNews
22
ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે સૌને હાર્દિક શુભકામનાઓ! 🌸
ગુરુ નાનક દેવજીના સત્ય, પ્રેમ, સમાનતા અને માનવસેવાના સંદેશથી સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ રહે.
#GuruNanakJayanti #HappyGurpurab #ConnectGujarat #BeyondJustNews
1
44
ભરૂચ: વાલીયા ITI ખાતે 25 નવેમ્બરે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન, વિવિધ કંપનીઓ આપશે રોજગારની તક
For more details Click Here :- tinyurl.com/697fx6e8
#ConnectGujarat #BeyondJustNews
20
Know Your Horoscope: November 24, 2026
For more details Click Here :- tinyurl.com/38xejfbd
#ConnectGujarat #BeyondJustNews
14
રાશિ ભવિષ્ય 24 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
For more details Click Here :- tinyurl.com/r3vsk3me
#ConnectGujarat #BeyondJustNews
20
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા ભાજપનો મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો રહ્યા ઉપસ્થિત
@patelishwarsinh @Bjp4_Bharuch #diwali2026 #snehmilan #newyear2026
23
ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જોખમી કાર સ્ટંટ કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી, માફી પણ મંગાવી
For more details Click Here:-tinyurl.com/y78ds4y7
#ConnectGujarat #BeyondJustNews @BharuchPolice
33
ભરૂચ એસટી. વિભાગ ‘સજ્જ’ : શુક્લતીર્થ મેળાના શ્રધ્ધાળુઓ માટે વધુ 30 એસટી. બસોનું સંચાલન...
For more details Click Here:-tinyurl.com/bde4cfny
#ConnectGujarat #BeyondJustNews @OfficialGsrtc #bharuchGsrtc
19
ભરૂચ: શુક્લતીર્થના ભાતીગળ મેળામાં પૌરાણિક આસ્થા સાથે ટેન્ટની અનોખી પરંપરા, શ્રદ્ધાળુઓ નદીના પટમાં ટેન્ટ બાંધી રહે છે
For more details Click Here:-tinyurl.com/mrx5kxxy
#ConnectGujarat #BeyondJustNews
35
સુરત: વોર્ડ નં. 27ના કથિત રૂ.19 લાખના તોડકાંડ મામલે રાજકારણ ગરમાયું, AAPની ACBમાં લેખિત રજૂઆત
For more details Click Here:-tinyurl.com/4b46rs4p
#ConnectGujarat #BeyondJustNews
18
ભરૂચ: હાંસોટના વમલેશ્વર ગામના રહીશોની હોડીઘાટની હરાજી ફરીથી ઓફલાઇન કરવા માંગ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
For more details Click Here:-tinyurl.com/y7z5e9sx
#ConnectGujarat #BeyondJustNews
20


