મુખ્યમંત્રીશ્રી ખેડા જિલ્લામાં – at Nadiad, India
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડતાલધામના કાર્તિકી સમૈયામાં સહભાગી થઈ નવનિર્મિત પ્રવેશદ્વાર અને કુમાર શાળાનું ઈ-લોકાર્પણ કર્યું
તેમણે આ પ્રસંગે સૌને માનવસેવા, શિક્ષણ અને 'નશામુક્ત ભારત' અભિયાનમાં જોડાવાનું પ્રેરક આહવાન કર્યું
#VikasBhiVirasatBhi #NashaMuktBharat #Kheda
15
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડતાલ ખાતે રૂપિયા ૪ કરોડના ખર્ચે નિર્મિત શ્રી હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમાર શાળાના અદ્યતન નવીન સંકુલનું ઈ-લોકાર્પણ કર્યું.
આ નવા શૈક્ષણિક સંકુલથી ૨૨૭ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ મળશે.
#Education #Vadtal #Kheda #Nadiad #Gujarat
16
આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજયની તમામ જિલ્લા હોસ્પિટલોમાંથી સૌથી વધારે પી.એમ.જય ક્લેઇમ અમાઉન્ટ કરવા બદલ જનરલ હોસ્પિટલ,નડિયાદને માન. અધિક મુખ્ય સચિવશ્રી રાજીવ ટોપનો સરના હસ્તે એવોર્ડ મળેલ છે – at Gandhinagar, India
32
ઓક્ટોબર 2026 : ખેડા જિલ્લાના વિકાસ અને સક્ષમ વહીવટ માટે કલેકટર ખડે પગે
સ્વચ્છતા અભિયાન, જનસેવા કાર્યો, વિકાસ કામોની સમીક્ષા અને સરદાર જયંતીની પ્રેરણાદાયી ઉજવણી
#KhedaCollector #Kheda #Nadiad – at Nadiad, India
1
31
રાષ્ટ્રીય એકતા દિવસ – at Nadiad, India
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 xitter.gq/i/broadcasts/2AMXLNObL…
12
રાષ્ટ્રીય એકતા દિવસ – at Nadiad, India
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 xitter.gq/i/broadcasts/2vypAKyMP…
19
આજરોજ જનરલ હોસ્પિટલ નડીઆદ ખાતે હોસ્પિટલના તમામ ડોક્ટર્સ ની HIV સેન્સિટિઝશન માટેની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું – at Nadiad, India
1
28
ખેડા જિલ્લા મતદારયાદી – at Nadiad, India
ખેડા જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-૨૦૨૭)કાર્યક્રમ જાહેર
૧૨ નવેમ્બર ૨૦૨૬ મુસદ્દાયાદી પ્રસિદ્ધ થશે અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દાવા-વાંધા અરજીઓ સ્વીકારાશે.નાગરિકો ‘voters.eci.gov.in’,અથવા BLO દ્વારા નામ નોંધાવી શકે છે
#VoterRegistration #ElectionCommission
1
24
ખેડા જિલ્લા – at Ahmadabad City, India
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ માતરના ત્રાણજા ગામના રસ્તા બાબતેના પ્રશ્ને જિલ્લા કલેકટરશ્રી એન.વી.ઉપાધ્યાયે ત્વરીત પગલાં લીધા.
૩૫થી વધુ વીઘા ગૌચર જમીન પરના દબાણો હટાવવામાં આવ્યા. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની સફળ કામગીરી.
#DistrictSwagat #Matar #Kheda
1
21
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ - ૧૦ ઓક્ટોબર ૨૦૨૬
જનરલ હોસ્પિટલ, નડિયાદ (જિલ્લો: ખેડા) ખાતે તપાસ શિબિર અને IEC સામગ્રીનું વિતરણ
DMHP ટીમ, જનરલ હોસ્પિટલ, નડિયાદ
1
108
સેવા સંકલ્પ અભિયાન ખેડા – at Nadiad, India
"સેવા સંકલ્પ અભિયાન" અંતગર્ત નડિયાદમાં "સેવા જ્યોતિ યાત્રા" નીકળી
બાસુદીવાળા હાઈસ્કૂલ ખાતે વિશાળ જનમેદની સાથે યોજાઈ વિકસિત ભારત સંકલ્પ સભા : ૧૭ હજારથી વધુ નાગરિકો સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી સહિત અગ્રણીઓએ ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પ લીધા
#25YearsOfSeva
1
19
આજરોજ WE ગ્રુપ નડીઆદ દ્વારા જનરલ હોસ્પિટલ નડીઆદ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું – at Nadiad, India
28
સેવા સંકલ્પ અભિયાન ખેડા જિલ્લામાં – at Nadiad, India
योगः कर्मसु कौशलम् : 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત નડિયાદમાં ભવ્ય યોગ-ધ્યાન શિબિરનું આયોજન થયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોગ અને ધ્યાન શિબિરમાં ૫ હજારથી વધુ યોગસાધકોએ યોગ કરી નવી ઊર્જા મેળવી.
#kheda
1
26
યોગ શિબિર - સેવા સંકલ્પ અભિયાન ખેડા – at Nadiad, India
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત "યોગ અને ધ્યાન શિબિર"નું ભવ્ય આયોજન
૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાકે, સ્થળ : BAPS સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, પીપલગ રોડ, નડિયાદ.
#GujaratStateYogaBoard #SewaSankalpAbhiyan #YogaAndMeditation
26


























