DSBCC Health Jamnagar retweeted
DSBCC Health Jamnagar retweeted
SKIPPING TB MEDICINES
IS NOT AN OPTIAN.
Every completed dose brings you closer to cure.
#TBHaregaDeshJeetega #TBMuktBharat #100DaysTBEliminationCampaign #contecttracing #MYBharatVolunteer #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia #HealthForAll #YouthLedMovement
DSBCC Health Jamnagar retweeted
ટીબી વિરામ લેતો નથી
તમારે પણ વિરામ ના લેવો જોઈએ.
#TBHaregaDeshJeetega #TBMuktBharat #tbmuktgujarat #endTB #EndTBNow #EndTBStigma #100DaysTBEliminationCampaign #contecttracing #MYBharatVolunteer #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia #HealthForAll #YouthLedMovement
DSBCC Health Jamnagar retweeted
ટીબીનું જોખમ જણાવીને નથી આવતુ
લક્ષણો ના હોય તો પણ ટીબીનું નિદાન જરૂરી છે.
#TBHaregaDeshJeetega #TBMuktBharat #tbmuktgujarat #endTB #EndTBNow #EndTBStigma #EndTBTogether #MYBharatVolunteer #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia #HealthForAll #YouthLedMovement
DSBCC Health Jamnagar retweeted
A cough lasting two weeks or more, persistent fever, night sweats or unexplained weight loss could be signs of TB. Don’t ignore these symptoms—seek medical advice and get tested.
Free TB testing and treatment are available at government health facilities #TBMuktBharat #EndTB
DSBCC Health Jamnagar retweeted
टीबी को हराने का सही रास्ता है समय पर पहचान, सही इलाज और उपचार को पूरा करना।
टीबी का इलाज संभव है। चिकित्सकीय सलाह का पालन करें और इलाज बीच में न छोड़ें।
आइए, टीबी मुक्त भारत के संकल्प को साकार करें। #TBMuktBharat #EndTB
DSBCC Health Jamnagar retweeted
ટીબી મુક્ત ભારત અભિયાન #TBMuktBharat
લાલપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સણોસરા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
જેમાં છાતીની એક્ષરે તપાસ, વજન, ઉંચાઈ, ડાયાબિટીસ અને હાઇપરટેનશન તપાસ કરવામાં આવી #TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
DSBCC Health Jamnagar retweeted
ટીબી મુક્ત ભારત અભિયાન #TBMuktBharat
લાલપુર તાલુકાના કાનાલુસ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
જેમાં છાતીની એક્ષરે તપાસ, વજન, ઉંચાઈ, ડાયાબિટીસ અને હાઇપરટેનશન તપાસ કરવામાં આવી #TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
DSBCC Health Jamnagar retweeted
ટીબી મુક્ત ભારત અભિયાન #TBMuktBharat
લાલપુર તાલુકાના નાની વેરાવળ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
જેમાં છાતીની એક્ષરે તપાસ, વજન, ઉંચાઈ, ડાયાબિટીસ અને હાઇપરટેનશન તપાસ કરવામાં આવી #TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
DSBCC Health Jamnagar retweeted
ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત #TBMuktBharat
જોડિયા તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા
ટીબી ની સારવાર ચાલુ હોય તે દર્દીની ગૃહ મુલાકાત કરી સારવાર વિષે,દવા ની આડઅસર વિષે,તેમજ દવાના મહત્વ વિષે અને દવા પૂરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. #TBHaregaDeshJeetega #JOSHTeam #YoungIndia
DSBCC Health Jamnagar retweeted
ટીબી મુક્ત શાળા પહેલ #TBMuktBharat
ધ્રોલ તાલુકાની નાના ગરેડીયા પ્રાથમિક શાળા ખાતે
વિદ્યાર્થીઓને ટીબી રોગ અંગે લક્ષણો,નિદાન,સારવાર અંગે માર્ગદર્શન તેમજ પત્રિકા આપવામાં આવી.#TBHaregaDeshJeetega #100DaysTBEliminationCampaign #MYBharatVolunteer #JOSHTeam #TBMuktBharatAbhiyan
DSBCC Health Jamnagar retweeted
Did you know that diabetes can increase the risk of TB?
Managing blood sugar and staying alert to TB symptoms can make a difference.
Don't ignore the signs.
Get tested early. Manage diabetes. Stay alert. Help build a #TBMuktBharat. #HealthForAll
DSBCC Health Jamnagar retweeted
કોઈ પણ વ્યક્તિ ને ટીબી થઈ શકે છે.
નિયમિત અને પુરા સમયની સારવાર થી ટીબી ચોક્કસ મટી શકે છે.
દરેક ટીબીના દર્દીને દર મહીને ૧૦૦૦/-પોષણ સહાય સારવારના અંત સુધી આપવામાં
ટીબી હારશે,દેશ જીતશે #TBMuktBharat #HealthForAll
DSBCC Health Jamnagar retweeted
ટીબી મુક્ત ભારત અભિયાન #TBMuktBharat
ધ્રોલ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સુમરા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
જેમાં છાતીની એક્ષરે તપાસ, વજન, ઉંચાઈ, ડાયાબિટીસ અને હાઇપરટેનશન તપાસ કરવામાં આવી #TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
DSBCC Health Jamnagar retweeted
દરેક ટીબીના દર્દી પાછળ,
એક જીવન સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યું છે.#TBMuktBharat
સમયસર તપાસ અને પૂરી સારવાર અપનાવો
#TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
DSBCC Health Jamnagar retweeted
ટીબી મુક્ત ભારત અભિયાન #TBMuktBharat
ધ્રોલ તાલુકાના ધરમપુર ગામ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
જેમાં છાતીની એક્ષરે તપાસ, વજન, ઉંચાઈ, ડાયાબિટીસ અને હાઇપરટેનશન તપાસ કરવામાં આવી #TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
DSBCC Health Jamnagar retweeted
YOUR MEDICAL RECORDS HAVE OUTGROWN THE FOLDER!
Say goodbye to piles of paperwork and hello to connected healthcare. Create your ABHA to securely link, access and share your digital health records with your consent.
LESS PAPERWORK. MORE CONNECTED CARE. #ABHA #DigitalHealth
DSBCC Health Jamnagar retweeted
TB NEEDS TREATMENT. NOT JUDGEMENT.
People affected by TB deserve care, dignity and understanding, not stigma or discrimination.
A supportive environment encourages timely diagnosis, treatment adherence and recovery. End stigma. Encourage treatment.#TBMuktBharat #EndTB


































