Relationship Advice : માતા કે પત્ની, લગ્ન પછી કોને આપવી વધુ પ્રાથમિકતા? પુરુષો માટે સળગતો સવાલ
gujaratfirst.com/lifestyle/r…
#RelationshipAdvice #MarriageAdvice #HusbandWifeRelationship #MotherAndWife #FamilyRelationshipTips #GujaratFirst
'Country Doesn't Run on Filmy Dialogues': Harshbhai Sanghavi Slams Rahul Gandhi and Mallikarjun Kharge
"રાહુલજી, ફિલ્મી વિલનના ડાયલોગથી દેશ નથી ચાલતો!" તેમ કહી Harshbhai Sanghavi એ Rahul Gandhi પર આકરા પ્રહારો કર્યા છે. સતત ચૂંટણીમાં મળી રહેલી હારનો ઉલ્લેખ કરીને તેમણે Congress ના નેતૃત્વ પર આકરો કટાક્ષ કર્યો હતો. આ સાથે જ તેમણે Mallikarjun Kharge ના વિવાદિત નિવેદન પર પણ નિશાન સાધતાં જણાવ્યું હતું કે દેશના કરોડો નાગરિકો ખડગેના આ નિવેદનનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
@sanghaviharsh @PMOIndia @CMOGuj @BJP4Gujarat #HarshSanghavi #RahulGandhi #MallikarjunKharge #Congress #BJP #GujaratPolitics #PoliticalNews #NationalPolitics #GujaratNews #GujaratFirst #Trending
Ahmedabad BJP Protest: ભાજપનો કોંગ્રેસ સામે હલ્લાબોલ, DyCM હર્ષભાઈ સંઘવી, જે.પી. નડ્ડા સહિત દિગ્ગજો હાજર
gujaratfirst.com/ahmedabad/a…
#AhmedabadBJP #BJPPadyatra #GujaratPolitics #BhupendraPatel #JPNadda #HarshSanghavi #LoktantraBachavo #AhmedabadNews #GujaratFirst
Gujarat Farmers Loan: ખેડૂતો માટે મોટો નિર્ણય, સહકારી બેંકોના ધિરાણ પર 2% વ્યાજ રાહત મંજૂર
gujaratfirst.com/gandhinagar…
#GujaratFarmers #BhupendraPatel #JituVaghani #KisanKalyan #CooperativeBank #AgricultureNews #CropLoan #GujaratGovernment #GujaratFirst
WhatsApp પર અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ શંકાસ્પદ ફાઇલ ખોલતાં પહેલાં સાવધાન થઈ જાઓ, કારણ કે માત્ર 1 ક્લિકમાં તમારું આખું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને ટાર્ગેટ બનાવી ક્રેડિટ કાર્ડ અપગ્રેડ કરવાના નામે 'Senior_Card' કે 'Bank_Form' જેવી જોખમી APK ફાઇલ મોકલી રહ્યા છે. મોબાઇલની અંદર માત્ર 1 વાર આ ફાઇલ ઇન્સ્ટોલ કરતાં જ ક્ષણભરમાં બેંક બેલેન્સ 0 થઈ જાય છે. સાયબર ઠગોની આવી ખતરનાક જાળમાંથી બચવા માટે અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક કે ફાઇલ ભૂલથી પણ ડાઉનલોડ ન કરવી અને તરત જ સતર્કતા દાખવવી જરૂરી છે.
#WhatsApp #CyberFraud #APKScam #CyberCrime #OnlineFraud #CyberAlert #SeniorCitizens #BankScam #StaySafeOnline #GujaratNews #GujaratFirst #Trending
Ahmedabad: નટરાજ સ્કૂલના સંચાલક બેફામ, ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા સાથે કરી ધક્કામુક્કી
gujaratfirst.com/ahmedabad/a…
#NatrajHighSchool #AhmedabadNews #OdhavNews #DEONotice #SchoolControversy #GujaratEducation #TeacherRights #EmployeeBenefits #GujaratFirst
'Elections Are Won by Hard Work, Not Filmy Dialogues': Harshbhai Sanghavi Slams Opposition Over EVM & SIR
"પહેલાં EVM ને હેરાન કરતા હતા અને હવે SIR પકડ્યું છે!" તેમ કહી DyCM Harshbhai Sanghavi એ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વિપક્ષને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવતાં કહ્યું કે ચૂંટણી ફિલ્મી વિલનના ડાયલોગ બોલવાથી નહીં, પરંતુ લોકો વચ્ચે રહીને સતત મહેનત કરવાથી જીતાય છે. આ સાથે જ તેમણે દાવો કર્યો હતો કે Kashmir થી લઈને Kanyakumari સુધી સમગ્ર દેશના યુવાનો અને વડીલો PM Modi ની સાથે મજબૂતીથી ઊભા છે.
@sanghaviharsh @PMOIndia @CMOGuj #HarshSanghavi #GujaratPolitics #EVM #SIR #PMModi #NarendraModi #Kashmir #Kanyakumari #BJP #GujaratNews #GujaratFirst #Trending
Sabarkantha: રહેણાંક વિસ્તારમાં દેહવ્યાપારનો પર્દાફાશ, ભાડાના મકાનમાં ચાલતું કૂટણખાનું
gujaratfirst.com/sabarkantha…
#Himmatnagar #SabarkanthaNews #AHTURaid #PoliceRaid #GujaratCrimeNews #AntiHumanTrafficking #GujaratFirst
AMC's Big Decision For Diwali Vacation: Kankaria Lakefront & Zoo To Remain Open On Mondays
Ahmedabad | Diwali Vacation ને લઇને AMCનો મહત્વનો નિર્ણય, સોમવારે પણ Kankaria Lakefront ખુલ્લું રહેશે | Gujarat First
દિવાળી વેકેશનને લઇને AMCનો મહત્વનો નિર્ણય
દિવાળી વેકેશનમાં સોમવારે પણ કાંકરિયા લેકફ્રન્ટ ખુલ્લું રહેશે
9, 16 અને 23 નવેમ્બરના સોમવારે લેકફ્રન્ટ ખુલ્લું રહેશે
નોક્ટર્નલ ઝૂ અને પ્રાણી સંગ્રહાલય પણ ખુલ્લું રહેશે
નગીનાવાડી, બટરફ્લાય પાર્ક, કિડ્સ સિટીમાં મુલાકાત લઇ શકાશે
વેકેશન દરમિયાન બાળકો-નાગરિકોને મળશે મનોરંજનની સુવિધા
ત્રણેય સોમવારે કાંકરિયા લેકફ્રન્ટ રાબેતા મુજબ માટે ખુલ્લું રહેશે
#Ahmedabad #KankariaLakefront #DiwaliVacation #AMCDecision #KankariaZoo #KidsCityAhmedabad #Diwali2026 #Gujarat #GujaratFirst
AMC To Widen Kalupur Station Road From 18m To 30m; 17 Properties Notified For Demolition
Ahmedabad: Kalupur Railway Station તરફ જતા રસ્તા પહોળા કરવાનો AMC દ્વારા લેવાયો નિર્ણય | Gujarat First
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પહોળા કરાશે
મનપા દ્વારા રસ્તા પહોળા કરવાનો લેવાયો મહત્વનો નિર્ણય
સારંગપુર સર્કલથી DCP ઝોન-3 ઓફિસ સુધીનો રોડ પહોળો કરાશે
હાલ 18 મીટરના રોડની પહોળાઈ વધારી 30 મીટર કરાશે
રોડ પહોળો કરવા 2,965 ચોરસ મીટર જમીનનો ઉપયોગ કરાશે
પ્રસ્તાવિત રોડ લાઇનમાં આવતી 17 મિલકતો દૂર કરવામાં આવશે
મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિ બહાર પાડવામાં આવી
નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો પણ મંગાવવામાં આવ્યા
કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મિલકતો દૂર કરવામાં આવશે
સારંગપુરથી રોઝી સિનેમા તરફની દુકાનોને પણ નોટિસ પાઠવી
દુકાનદારોને જગ્યા ખાલી કરી કબજો સોંપવા સૂચના અપાઈ
કાલુપુર રેલવે સ્ટેશન આસપાસ ટ્રાફિક સમસ્યા ઘટાડવા પ્રયાસ
સ્ટેશનના રીડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને AMCની કાર્યવાહી
રસ્તાઓ પહોળા થતાં મુસાફરો અને વાહનચાલકોને રાહત મળશે
#Ahmedabad #KalupurRailwayStation #AMCRoadWidening #TrafficResolution #SarangpurToKalupur #SarangpurRoad #AhmedabadCivic #Gujarat #GujaratFirst
Germany BMW Car Incident : જર્મનીમાં ભીડમાં ઘૂસી BMW કાર, 5 લોકો ઈજાગ્રસ્ત, પોલીસે કર્યું ફાયરિંગ
gujaratfirst.com/internation…
#GermanyNews #BMWCarIncident #GermanyCarRamming #GermanPolice #Hanover #Neustadt #PoliceFiring #Gujaratfirst
RTO Issues Notice To Uber, Ola & Rapido Over Use Of White Number Plate Two-Wheelers
Ahmedabad | RTOએ ખાનગી એગ્રીગેટર કંપનીઓને આપી નોટિસ | Gujarat First
RTOએ ખાનગી એગ્રીગેટર કંપનીઓને આપી નોટિસ
ઉબેર, ઓલા અને રેપિડો કંપનીને આપી નોટિસ
સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર લઈને નોટિસ ફટકારી
વાહન વ્યવહાર એક્ટના નિયમના ઉલ્લંઘનનો ઉલ્લેખ
આગામી 7 દિવસમાં નોટિસનો જવાબ આપવા આદેશ
યોગ્ય જવાબ રજૂ ન કરે તો લાઈસન્સ સસ્પેન્ડ થઈ શકે
#Ahmedabad #RTONotice #UberOlaRapido #RTOAction #WhiteNumberPlate #CabAggregators #TransportRules #Gujarat #GujaratFirst
Gold Chain Snatched From PSI's Wife In Ahmedabad's Shela Area, Bike-Borne Criminals Flee
Ahmedabad | શેલા વિસ્તારમાં PSIના પત્નીની સોનાની ચેઇનની લૂંટ | Gujarat First
અમદાવાદમાં PSIના પત્નીની સોનાની ચેઇનની લૂંટ
શેલા વિસ્તારમાં PSIના પત્નીની સોનાની ચેઇન લૂંટ
બાઇક પર આવેલા 2 શખ્સો ગળામાંથી ચેઇન તોડીને ફરાર
બોપલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
#Ahmedabad #BopalPolice #ChainSnatching #ShelaAhmedabad #CrimeNews #PoliceWife #CCTVFootage #Gujarat #GujaratFirst
Landmark Ruling By Gujarat HC On POCSO Trial: Quashes Accused's 10-Year Sentence Over Procedural Lapses
Ahmedabad | POCSO Cases ની Trial Process અંગે Gujarat High Court નો મહત્ત્વનો ચુકાદો | Gujarat First
પોક્સો કેસની ટ્રાયલ પ્રક્રિયા અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે પોક્સો કેસમાં આરોપીની 10 વર્ષની સજા રદ કરી
ટ્રાયલ દરમિયાન થયેલી ગંભીર ખામીઓને લઈ મહત્વપૂર્ણ નિર્ણય
કેસની ફરી ટ્રાયલ 6 મહિનામાં પૂર્ણ કરવાનો હાઈકોર્ટે કર્યો આદેશ
ટ્રાયલ દરમિયાન કોર્ટ મૂક પ્રેક્ષક બનીને રહી શકે નહીં: હાઈકોર્ટ
ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટની સક્રિય ભૂમિકા જરૂરી હોવાનો નિર્દેશ
હાઈકોર્ટે તમામ કોર્ટમાં આદેશ સરક્યુલેટ કરવા પણ સૂચના આપી
#GujaratHighCourt #POCSOAct #POCSOJudgment #HighCourtVerdict #JudicialProcess #LegalNews #CourtOrder #Gujarat #GujaratFirst
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. Gujarat ની પ્રાથમિક શાળાઓમાં Diwali વેકેશનની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ, 5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી એટલે કે કુલ 21 દિવસ સુધી શાળાઓમાં Diwali વેકેશન રહેશે. ત્યારબાદ 26 નવેમ્બરથી ફરી નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગનો આ આદેશ રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે.
#Gujarat #DiwaliVacation #Diwali #GujaratSchools #SchoolVacation #PrimarySchool #EducationDepartment #SchoolHolidays #GujaratEducation #GujaratNews #GujaratFirst #Trending
Gujarat Schools Diwali Vacation 2026, Primary School Diwali Holidays Gujarat, 21 Days Diwali Vacation Gujarat, Gujarat Education Department Circular, School Reopening Date Gujarat November 26, Government Grant In Aid Private Primary Schools Gujarat, Diwali Vacation Dates Gujarat Schools, Primary School Holiday Circular 2026, Gujarat School News Today, Gujarat First News, Gujarat News Today, Gujarat First, Gujarat Samachar, Breaking News Gujarati
🤖 Made with AI
Prostitution Racket Busted In Residential Area Of Himatnagar; AHTU Raids Rented House Near Sabardaeri
Sabarkantha | Himmatnagar માં Residential Area માં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Gujarat First
AHTUની ટીમે બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરી
સાબરડેરી નજીક ભાડાના મકાનમાં ગેરકાયદે દેહવ્યાપાર ચાલતો
બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપારની કામગીરી ચાલતી હતી
કૂટણખાનું ચલાવતા સંચાલકની અટકાયત કરી યુવતીને મુક્ત કરાવી
એ ડિવિઝન પોલીસ મથકે સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
#Sabarkantha #Himatnagar #AHTU #ProstitutionRacketBusted #PoliceRaids #Sabardaeri #CrimeNews #Gujarat #GujaratFirst
gujaratfirst.com/breaking-ne…
Diwali Vacation 2026 : પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનની તારીખો જાહેર, વાંચો વિગત
#DiwaliVacation2026 #primaryschools #GujaratEducationBoard #Gujaratfirstnews
Inspiring Diwali Initiative: Differently-Abled Children In Surendranagar Make 1 Lakh Diyas At Upasana Centre
Surendranagar ના દિવ્યાંગ બાળકો દ્વારા દિવાળીએ દીવડા બનાવ્યા | Gujarat First
ઉપાસના વિકલાંગ પુનર્વસન કેન્દ્રમાં 1 લાખ દીવડા બનાવાયા
દિવ્યાંગ બાળકોએ આત્મનિર્ભર બનવા અનોખી પહેલ કરી
બાળકો દીવા, તોરણ, રાખડી અને પેપર ડિશ બનાવે
બાળકો દીવા વેચી દર મહિને 2000ની કરે છે આવક
દિવ્યાંગ બાળકોના બનાવેલા દીવડા ઘરોમાં પ્રકાશ ફેલાવશે
#Surendranagar #UpasanaKendra #DiwaliDivas #DivyangJan #SelfReliantYouth #Diwali2026 #InclusiveIndia #Gujarat #GujaratFirst
Abhishek Sharma : વિસ્ફોટક સદી છતા યુવરાજ સિંહે કેમ અભિષેકની લીધી મજા, કહ્યું, '12 બોલમાં 50 રન તો ન કરી શક્યા!'
gujaratfirst.com/cricket-new…
#AbhishekSharma #YuvrajSingh #INDvsNZ #AbhishekSharmaCentury #CricketNews #GujaratFirst
Private Bus Operators Charge Exorbitant Fares Ahead Of Diwali: Surat Diamond Worker Union Submits Representation To DyCM Harsh Sanghvi
Surat માં ખાનગી બસોના ભાડામાં વધારાને લઇ Diamond Workers Union ની DyCMને રજૂઆત | Gujarat First
દિવાળીના તહેવાર ટાણે ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં વધારો
ખાનગી બસોના ભાડામાં વધારાને લઇ DyCMને રજૂઆત
સુરત ડાયમંડ વર્કર યુનિયનની હર્ષભાઇ સંઘવીને રજૂઆત
સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન
"ગ્રામ્ય કક્ષાએ તપાસ કરી કાયદેસર કાર્યવાહીની માગ"
"બમણું ભાડું વસૂલી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન"
"સામાન્ય સિંગલ સોફાના 400 થી 500 રૂપિયા"
"ડબલ સોફાના 3000 રૂપિયા જેટલા ભાડાની વસુલાત"
ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી કાર્યવાહીની કરવાની માગ
@sanghaviharsh #Surat #PrivateBusFareHike #DiwaliTravel #SuratDiamondWorkers #HarshSanghvi #BusFareLoot #Diwali2026 #SuratPolice #Gujarat #GujaratFirst

