શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch) header
શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch) profile picture

ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં. અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે.

Gujarat, India
Joined December 2020
Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આવે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
1
59
17
476
નીલગાયની સમસ્યા શહેરોની નથી, ગામડાંઓની છે. ખેતીમાં ભેલાણ કરે છે તેઓ અને ખેડૂતોને બહુ નુકસાન કરે છે. તેમનો શિકાર કરે એવાં વન્યપ્રાણીઓ પણ નથી. એટલે નિયંત્રિતમાત્રામાં તેમના શિકારની છૂટ હોવી જોઇએ.
સમયે રાજા મહારાજા નહોતા? અનિયંત્રિત શિકાર તો અંગ્રેજો પહેલાંથી થતો આવ્યો છે... આવીજ રીતે શિકાર કરી ઘણી વસ્તી લુપ્ત કરી નાખી... શા માટે એકલા અંગ્રેજો પર ઠીંકરી ફોડવાનું.? સાચું કારણ જણાવો કે માણસોએ હવે વન અને દુર્ગમ વિસ્તાર નાબૂદ કર્યા છે. એટલે નીલ ગાયો શહેર તરફ જોવા મળ્યા છે.
12
381
અંગ્રેજી લાટસાહેબોના સમયમાં અનિયંત્રીત શિકાર થતો હતો. નિયંત્રીત શિકાર કરવો એ યોગ્ય છે.
આમ જ તમારા રાજામહારાજા એ શિકાર કરી કરીને ચિતા ને વાઘની વસ્તી ખતમ કરી નાખી...
1
1
5
485
પહેલાના સમયમાં નીલગાયનો શિકાર થતો. રાજામહારાજા શિકાર ખેલતા, તેના કારણે વસ્તી નિયંત્રણમાં રહેતી. ખેતીને હાનીરૂપ પ્રાણીઓના શિકારની છૂટ હોવી જ જોઇએ.
સિંધુભવન રોડ થી એસ પી રિંગ રોડ વચ્ચે રાત્રિના સમયે વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખશો. નીલ ગાય ગમે ત્યારે રસ્તો ક્રોસ કરીને નીકળે છે એટલે. બે દિવસ પહેલનો અનુભવ
3
1
2
25
1,466
થોડા દાયકા પછી મુંબઈ હશે ખરું?
Replying to @GujaratiWatch
Different contexts but marathis will beat the gujaratis in a few decades . Younger marathis are much well trained than gujaratis .
1
6
31
1,270
એક વાર યુગાંડામાં ઈદી અમીનને પણ આવો વહેમ થયેલો.
Guju Marwadi business can shut down within a day if Marathis come on streets. Their licenses are in our hands. They feed their kids on Marathi customers money. We buy their services & products. We have higher disposable income than their own people thats why they flock to MH.
8
55
2
499
13,559
બૂંદ સે ગઈ, હોજ સે નહીં આતી
સંકલ્પની શક્તિ. ૧૯૯૭માં શારજાહમાં જ્યારે પ્રમુખસ્વામીએ કીધું કે અહિંયા આપણું એક મંદિર બનશે ત્યારે લોકોને લાગ્યું કે આ શક્ય નથી. પણ એમને કદાચ એ સમયે આ મંદિર બનેલું દેખાતું હશે. આ ક્ષેત્રમાં પહેલું હિંદુ મંદિર અને એ પણ એવું કે જેમાં અહિંયાના રાજા સામેથી એમ કહે કે તમે શિખર બાંધી અને અસલ મંદિર બનાવો. જેની સ્થાપના વખતે અહિંયાના રાજા પોતે આવી અને પુજન કરે એવું મંદિર. “વસુધૈવ કુટુંબકમ્”નો મંત્ર સાર્થક કરતું એક અદ્ભુત સ્થાન એટલે અબુધાબીનું સ્વામિનારાયણ મંદિર. પુજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જ્યારે એક એક વસ્તુ મને સમજાવી કે આ મંદિર કેવી રીતે બન્યું, ત્યારે મારા રુંવાડા ઉભા થઇ ગયા. In joy of others lies our joy!
9
90
2,189
શુદ્ધ ગુજરાતી retweeted
સધવા સ્ત્રીઓને વિધવાઓની જેમ રહેતાં શીખવાડતી સંસ્થા.
Brahmakumaris...
36
127
5
1,129
49,855
સધવા સ્ત્રીઓને વિધવાઓની જેમ રહેતાં શીખવાડતી સંસ્થા.
Brahmakumaris...
36
127
5
1,129
49,855
સરદાર પટેલ રિંગરોડ પર મેટ્રો મુકવાઓ શું અર્થ છે? રહેણાંક વિસ્તાર રિંગરોડથી દૂર છે. ત્યાં સુધી મેટ્રો આવવી જોઇએ. જો ઘર પાસે મેટ્રો નહીં હોય તો કોણ ઉપયોગ કરશે?
🚇 Shilaj Circle–Badrabad Metro line: station list This 12.5 km line has 7 new stations. It starts at Shilaj Circle station, shared with the Thaltej Gam–Godhavi line, and then runs along SP Ring Road. Start: Shilaj Circle (interchange with the Godhavi line) 1. Turquoise Dreams 2. Vakil Bridge: near the road towards Iskcon 3. South Bopal: at the SoBo Centre road junction on SP Ring Road 4. Sarkhej Okaf: at the Club O7 junction on SP Ring Road 5. Shela: near Shantipura Circle, beside the flyover 6. Sanathal: near Sanathal Circle 7. Badrabad: near the KIA and MG Motors service centres Badrabad sits close to the Ahmedabad–Dholera Expressway. In future, the Ahmedabad–Dholera semi high-speed rail could start from here. #AhmedabadMetro #Ahmedabad
1
1
14
2,197
તો મુંબઈ છોડી દો ને. કેમ પકડીને બેઠા છો?
Maharashtra’s economy is not just Mumbai. Even Pune is more developed than all Gujarat cities with higher GDP and standard and glamour ,Even Nagpur is richer than Indore, Bhopal, Lucknow, Jaipur, Kanpur, Patna, Ranchi etc. These capital cities of North and central states are behind Nagpur in GDP and overall rankings ,forget this even Nashik is richer than Patna , Bhopal, and Ranchi. Even if we remove Mumbai from Maharashtra, still Maharashtra would be the richest state of India.
3
5
56
2,562
કર્ણાવતી અને YMCA ચાર રસ્તા પર હવે @AmdavadAMC એ 'કેપ્સ્યુલ' ખવડાવી જોઇએ.
2
8
859
ગુજરાતની દરેક ખાનગી વિશ્વવિદ્યાલયમાં આજ સ્થિતિ છે. ક્યારેક અમદાવાદ યુનિવર્સીટીના વહીવટ પર પણ નજર નાંખજો.
ગુજરાતની પ્રતિષ્ઠિત PDEU સાથે જોડાયેલા ગંભીર સવાલો… ધર્માંતરણના આક્ષેપોથી લઈને હિંદુ તહેવારો, ગુજરાતી કર્મચારીઓ સાથેના કથિત ભેદભાવ અને નાણાકીય ગેરરીતિઓ સુધી. OpIndia Gujarati આ સમગ્ર મામલે કરી રહ્યું છે Exclusive Investigation. પ્રસ્તુત છે — PDEU FILES. દસ્તાવેજો સાથે એક પછી એક ખુલાસા. આ તો માત્ર શરૂઆત છે! #PDEUFiles #OpIndiaGujarati
10
54
1,887
મેવાડનો રાજવંશ મૂળ ગુજરાતનો છે. મહારાણાના પૂર્વજો ગુજરાતના વડનગરના નાગર બ્રાહ્મણ હતા. એટલું જ નહીં, પ્રાચીન ગુજરાતની રાજધાની ભિન્નમાલ હતી. આ જ કારણ છે કે ગુજરાત અને મેવાડ વચ્ચે આટલી સાંસ્કૃતિક સમાનતા જોવા મળે છે.
Culture wise there are some similarities between Gujarat & Rajasthan Also Nathdwara is one place where even locals chose to interact in Gujarati with tourists.
13
17
5
168
8,111
સીતામાતાના અપહરણ સમયે પણ ગધેડાવાળો જ રથ હતો.
Replying to @GujaratiWatch
ઉપરના શ્લોકોમાં જે રથનું વર્ણન છે (જેમાં ગધેડા જોડેલા હતા અને મેઘ જેવો ગર્જના કરતો રથ હતો), તેનો ઉપયોગ રાવણે મારિચને મળવા જવા માટે અને સમુદ્ર તટ પર જવા માટે કર્યો હતો. ના કે સીતામતાના અપહરણ માટે..
2
1
10
1,170
રાવણે માતા સીતાનું અપહરણ રથમાં કર્યું હતું. આ રથ ગધેડાથી ચાલતો હતો. વાલ્મીકિ રામાયણ - અરણ્યકાંડ સર્ગ ૨૫
રાવણે સીતામાતાનું અપહરણ પુષ્પક વિમાનમાં નો’તું કર્યું.
5
5
48
4,316
રાવણે સીતામાતાનું અપહરણ પુષ્પક વિમાનમાં નો’તું કર્યું.
Jatayu aura farming
7
1
1
32
10,023
દુબઈમાં કાર્યક્રમ થાય એટલે ભાઈસાહેબ મુસલમાનોની તરફેણ કરતા હતા. હવે સમજાયું.
7th Feb 2027 | Cocacola Arena Dubai #FirstTimeEver #Dubai Book your tickets here: coca-cola-arena.com/music/22…
3
22
167
3,024
Welcome નું ગુજરાતી ‘ભલે પધાર્યા’ ન થાય. એ શબ્દાનુવાદ થાય, ભાવાનુવાદ નહીં. ‘સુસ્વાગતમ્’ એ સાચો અનુવાદ છે.
3
18
232
6,767
આપણા મગજમાં એવી માનસિકતા ભરાઈ ગઈ છે કે સેન્ડવિચ બનાવવા જેવી સામાન્ય બાબતથી પણ ઉત્તેજિત થઈ જઈએ છીએ! ઘરનું ખાવાનું બનાવવું સહજ છે. બધાને બહારનું ખાવાની ટેવ શા માટે પાડવી? ઘરેથી ટિફિન લાવીને એસી કોચમાં ખોલો ત્યારે વાસ નથી આવતી? બહુ વાસ આવતી હોય તો રૂમ ફ્રેશનર રાખો!
Replying to @GujaratiWatch
why can't you use a public transport like a public transport?? is it an Air B&B that they have booked ?? sit quietly, respect other passengers' peace, eat a tiffin or train meal, go to sleep, get down at the destination... why they turning a train coach into a personal kitchen ??
5
5
30
2,840
પ્લેનમાં દારુ પીવાય પર થેપલા ના ખવાય. ગજબ!
Replying to @GujaratiWatch
Airoplane me ye log party karte hai to phir ye to sirf Train hai. Uncivilized
5
22
2
144
4,477