Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG) header
Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG) profile picture

Official Twitter Account Of District Information Office, DevbhumiDwarka (જિલ્લા માહિતી કચેરી, દેવભૂમિ દ્વારકા) Government of Gujarat.

Jam Khambhaliya
Joined October 2018
Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)Photo by Info DevbhumiDwarka GOG (@InfoDwarkaGOG)
Info DevbhumiDwarka GOG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે પૂજ્ય માતા અમૃતાનંદમયી (અમ્મા)ની પાવન ઉપસ્થિતિમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ભાવપૂર્વક સહભાગી થયા... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અંત્યોદયનું વિઝન અને અમ્માજીની માનવસેવાની ભાવના બન્નેનું લક્ષ્ય ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે : મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં અમ્માજી દ્વારા શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજનાની લાભાર્થી બહેનોને સાડી અને પેન્શન આપવામાં આવ્યાં... મુખ્યમંત્રીશ્રીએ અમ્માજીના આશીર્વાદથી શરૂ થયેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરણારૂપ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો...
15
22
2,429
Info DevbhumiDwarka GOG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
18
72
1,899
Info DevbhumiDwarka GOG retweeted
સોરઠની સમૃદ્ધ સંસ્કૃતિ, અતૂટ શ્રદ્ધા અને અલૌકિક પરંપરાનું જીવંત પ્રતીક એટલે ગિરનારની લીલી પરિક્રમા... #SereneSunday #MahitiMorning #Gir
22
38
2,093
Info DevbhumiDwarka GOG retweeted
દાહોદના ગરબાડાના ઐતિહાસિક રામનાથ તળાવનો થશે કાયાકલ્પ; મુખ્યમંત્રીશ્રીની સૂચનાના 8 કલાકમાં જ સફાઈ કામગીરી શરૂ... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે ગરબાડા ખાતે આવેલા ઐતિહાસિક રામનાથ તળાવની મુલાકાત લઈ તેના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી... વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્વાટિક વીડ હાર્વેસ્ટર મશીનથી તળાવની સફાઈનો પ્રારંભ; પ્રથમ તબક્કામાં તળાવની ફરતે જામી ગયેલા જળચર વનસ્પતિ અને કચરાની સફાઈ હાથ ધરાઈ... મુખ્યમંત્રીશ્રીએ તળાવના વિકાસમાં પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તેવું સુવ્યવસ્થિત આયોજન કરવા પણ સૂચના આપી... #Dahod #Garbada
14
30
3,229
Info DevbhumiDwarka GOG retweeted
'સન્ડે ઓન સાયકલ'; ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો... ‘સંવિધાન દિવસ’ના ઉપલક્ષ્યમાં દેશભરમાં 26,000 સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન, જે સંવિધાન દિવસને સાયકલિંગ દ્વારા સમર્પિત કરે છે... કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, 'સન્ડે ઓન સાયકલ' પહેલ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને દેશના યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપી રહી છે... 99 એડિશન સુધી સાતત્ય જાળવી રાખીને યુવાનોને ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ની પ્રેરણા આપવા બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કેન્દ્રીય મંત્રીશ્રીનો માન્યો આભાર... #Sundaysoncycle #fitness
12
20
2,424
ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામખંભાળિયામાં ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ મિશન દ્વારા ભારતના બધા રાજ્યોની તમામ ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે આજ રોજ પાંચમો કૌશલ્ય દીક્ષાન્ત સમારોહ ૨૦૨૬ ઉજવવામાં આવ્યો હતો. @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka
68
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પી.સી.&પી.એન.ડી.ટી. એડવાઈઝરી સમિતિની બેઠક યોજાઇ. @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @pcpndtdwarka
1
1
74
દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક કલેક્ટરશ્રી રાજેશ તન્નાની અઘ્યક્ષતામાં જિલ્લા સેવા સદન, જામખંભાળિયા ખાતે યોજાઈ હતી. @GRSAofficial @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @artokhambhaliya
1
92
Info DevbhumiDwarka GOG retweeted
ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોર્મ-6 અંગે મતદારોની મૂંઝવણ દૂર કરવાની પહેલ... SIR દરમિયાન પ્રસિદ્ધ થયેલી મુસદ્દા મતદાર યાદીમાં નામ સામેલ ન હોય તેવા મતદારો ફોર્મ-6 ભરીને નામ દાખલ કરાવી શકશે... #ElectionCommissionofIndia
1
19
1
56
26,476
Info DevbhumiDwarka GOG retweeted
સરકારી માર્ગદર્શન અને પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા પરંપરાગત ધાન્ય પાકોનું જતન... પ્રાકૃતિક ખેતીની આગવી ઓળખ ધરાવતા ડાંગ જિલ્લામાં નાગલી, સામો, વરી અને કોદરી જેવા પરંપરાગત મિલેટ્સ (શ્રી અન્ન)ની ખેતીને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેનાથી ખેડૂતોની આજીવિકા અને પર્યાવરણ બંનેને નવું બળ મળી રહ્યું છે... #ShreeAnna #Millets #NaturalFarming #SustainableAgriculture #Dang @CollectorDan
14
25
2,137
Info DevbhumiDwarka GOG retweeted
દેશની શ્રમ વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શી અને શ્રમિક હિતકારી બનાવવા સામૂહિક મંથન... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીશ્રીઓની બે દિવસીય ‘ચિંતન શિબિર’નો કેન્દ્રીય શ્રમ-રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શોભા કરાંદજે, ગુજરાતના શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો... માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી ચિંતન શિબિરો ગુડ ગવર્નન્સ માટેનું ટેક ઓફ પ્લેટફોર્મ બની છે : મુખ્યમંત્રીશ્રી માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સામાજિક સુરક્ષાનો વ્યાપ 29 કરોડથી વધીને 101 કરોડ નાગરિકો સુધી પહોંચ્યો : કેન્દ્રીય મંત્રીશ્રી
15
26
2,327
Info DevbhumiDwarka GOG retweeted
સ્માર્ટ સિટી જામનગર: આધુનિક સુવિધાઓ, ફ્લાયઓવર અને 25 વર્ષના માસ્ટર પ્લાનથી કેવી રીતે બદલાઈ રહી છે શહેરની તસવીર; જાણો સંપૂર્ણ વિગત... @infojamnagargog
14
34
3,526
Info DevbhumiDwarka GOG retweeted
સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવાના અભિયાનને ગુજરાતે એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડ્યું, અત્યાર સુધીમાં 7.75 લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું સુરક્ષાકવચ પૂરું પાડીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા #𝗛𝗣𝗩𝗩𝗮𝗰𝗰𝗶𝗻𝗲 #CervicalCancer @prafulpbjp @HealthDeptGuj
19
40
2,670
▶️દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જળ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું : રૂ.૨૬૮ લાખથી વધુ રકમના ખર્ચે નવા ચેકડેમોનું ખાતમુહૂર્ત કરાયું. ▶️ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા હસ્તે જામખંભાળિયા તાલુકાના આહિર સિંહણ, કંડોરણા અને કોટા તથા ભાણવડ તાલુકાના ભવનેશ્વર ખાતે ચેકડેમોનું ખાતમુહૂર્ત કરાયું.
1
90
Info DevbhumiDwarka GOG retweeted
ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નડિયાદ તાલુકાના નરસંડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીના મોડેલ ફાર્મ ‘ગીરી ફાર્મ’ની મુલાકાત લીધી... આ મુલાકાત દરમિયાન તેમણે ફાર્મમાં વિકસાવવામાં આવેલી વિવિધ ખેતી પદ્ધતિઓ, ફળો અને શાકભાજીના પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો; ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો... માન. રાજ્યપાલશ્રીએ બાગાયત વિભાગની સહાયથી નિર્મિત નેટહાઉસની મુલાકાત લઈને તેમાં ઉગાડવામાં આવતા કાકડી સહિતના વેલાવાળા પાકોનું નિરીક્ષણ કર્યું; તેમણે પાકની જાળવણી અને ઉત્પાદનની ગુણવત્તા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું... #Kheda #Nadiad #GujaratInformation #Naturalfarming
18
37
2,356
Info DevbhumiDwarka GOG retweeted
21-11-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
2
15
1
24
2,213
Info DevbhumiDwarka GOG retweeted
ફરજની સાથે ફિટનેસનો જંગ, પોલીસ ખેલાડીઓનો વિજયી ઉમંગ! અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ના બીજા દિવસે તા. 20 નવેમ્બર, 2026ના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા યોજાયા; જેમાં બેડમિન્ટનની NGO મેન્સ ડબલ્સ ઓપન કેટેગરીમાં મધ્ય પ્રદેશના અભિષેક પૃથ્વીરાજ ચવાણ અને પુરિઘલ્લા શ્રી ચરણ દાસની જોડીએ રિષભ સિંહ અને શેખ ઝાકિરની જોડીને 15-7 અને 15-2ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો... ટુર્નામેન્ટના ત્રીજા દિવસ આજે તા. 21 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની કુલ 310 મેચોનું આયોજન... #ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex
15
26
2,222
Info DevbhumiDwarka GOG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
18
72
2,108
Info DevbhumiDwarka GOG retweeted
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા... આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે મંત્રોચ્ચારના પાવન વાતાવરણમાં જોડાઈને રાજ્ય અને રાષ્ટ્રની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો... નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા; ઐતિહાસિક નગરીમાં આયોજિત આ આધ્યાત્મિક મહોત્સવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું...
16
26
1,723
Info DevbhumiDwarka GOG retweeted
માહિતી મોર્નિંગ... #SoulfulSaturday #MahitiMorning #GujaratiLiterature
2
14
26
1,842