Info Surat GoG (@InfoSuratGOG) header
Info Surat GoG (@InfoSuratGOG) profile picture

Official Twitter handle of Regional Information Office, Surat.

Surat, India
Joined September 2016
Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)Photo by Info Surat GoG (@InfoSuratGOG)
Info Surat GoG retweeted
પરંપરાગત ભરતકામમાંથી આત્મનિર્ભરતાની કેડી કંડારતી કચ્છની આહીર મહિલાઓ... કચ્છની ધરતીની પરંપરાગત હસ્તકળાઓમાં આહીર ભરતકામનું વિશેષ સ્થાન છે; પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જતન પામતી આ ભરતકામની કળા આજે માત્ર પરંપરાનું પ્રતીક જ નહીં, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ પણ બની છે… ભુજ તાલુકાના અટલનગર ગામનાં રાધાબેન આહીર આ કળાને જીવંત રાખવાની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારીની તક પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે... #Thekutchihandembroidery #Kutchembroidery @infokutchgog
13
27
2,785
Info Surat GoG retweeted
Now that's an unforgettable view! ©️ Dr. Bijish Mathai 📍Anayirankal Dam, Munnar #VisitKerala #TravelVibes #KeralaTourism
36
510
34
3,543
173,716
Info Surat GoG retweeted
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શહેરી વિકાસને વેગ આપતો વધુ એક મહત્ત્વનો નિર્ણય... ➡️ ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે ફાળવાશે સરકારી જમીન; રાજ્ય સરકારે નિયમોમાં 5 વર્ષ માટે ખાસ છૂટછાટ આપી ➡️ રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ આપવા અને જમીન મેળવવા માટે ઊભા થતાં આર્થિક ભારણને ઘટાડવા મહત્ત્વનો નિર્ણય; જે અંતર્ગત મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે ➡️ નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં વિવિધ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે 11 પ્રકારની સુવિધાઓ માટે જમીન ફાળવણીની જોગવાઈ; આ સુવિધાઓ શહેરના વહીવટી માળખાને મજબૂત બનાવવા, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાનું વિસ્તરણ કરવા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સુધારવા, અગ્નિશમન સેવા સુદૃઢ બનાવવા તથા સામાજિક અને સામુદાયિક સુવિધાઓ ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ ➡️ ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે #GujaratInformation @CMOGuj
15
41
5,446
Info Surat GoG retweeted
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને બિરદાવી; રાજ્યપાલશ્રીએ માન. વડાપ્રધાનશ્રી પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો... માન. વડાપ્રધાનશ્રીનું પ્રેરણાદાયી માર્ગદર્શન જનકલ્યાણ, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે નવી ઊર્જા પૂરી પાડે છે: રાજ્યપાલશ્રી રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે માન. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા અને સ્વચ્છતાનું આ જનઆંદોલન વધુ વ્યાપક બનીને વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. #Naturefarming #GujaratInformation @PMOIndia @ADevvrat
16
31
2,392
Info Surat GoG retweeted
ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર...
10
20
2,065
Info Surat GoG retweeted
23-11-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
12
19
2,704
Info Surat GoG retweeted
રાજ્યના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા: વન વિભાગને રૂપિયા 1.59 કરોડથી વધુની આવક 🔹 દિવાળી વેકેશનમાં એશિયાઈ સિંહ દર્શનનો દબદબો: ગીર, દેવળીયા, આંબરડી, બરડા, ગિરનાર નેચર સફારીમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો 🔹 વન વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડાકીય વિગતો મુજબ દિવાળી પર્વમાં એટલે કે તા. 9થી 15 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે અંદાજે કુલ 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા‌ જેના પરિણામે ગુજરાત વન વિભાગને રૂપિયા 1.59 કરોડથી વધુની માતબર આવકની સાથે સાથે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે 🔹 પ્રવાસીઓની વધતી જતી અવરજવરને પરિણામે વન વિભાગની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જીપ્સી ડ્રાઈવર્સ, નેચર ગાઈડ્સ, હોટલ-રિસોર્ટ ઉદ્યોગ, હોમ-સ્ટે, સ્થાનિક હસ્તકલાના કારીગરો તેમજ ખાણીપીણી અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા હજારો સ્થાનિક પરિવારોની આજીવિકા અને આવકમાં સીધો વધારો થયો છે #GujaratInformation #Asiaticlion
18
69
4,151
Info Surat GoG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
18
78
1,451
Info Surat GoG retweeted
વડનગરના ઐતિહાસિક વારસાથી પ્રભાવિત થયા પ્રખ્યાત ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ... પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી; સાથે જ તેમણે વડનગરના પ્રાચીન સ્થાપત્યો અને ભવ્ય ઇતિહાસને નજીકથી નિહાળ્યો... વડનગરના આ ભવ્ય સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય મહત્વની જાણકારી મેળવી દિલજીત દોસાંઝે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો... #DiljitDosanjh #Vadnagar @diljitdosanjh @infomahesanagog
2
39
4
670
26,409
Info Surat GoG retweeted
જાડા ધાનની ખેતીમાં થયેલો વધારો દર્શાવે છે કે કેવી રીતે આપણા યુવાનો પરંપરાગત પાકોને નવી તકો સાથે જોડી રહ્યા છે, અને કેવી રીતે આપણાં ગામડાંઓ પોતાની વિરાસતને જાળવી રાખીને સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યા છે. -માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી #MotivationalMonday #MahitiMorning #MannKiBaat
16
30
1,990
Info Surat GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે પૂજ્ય માતા અમૃતાનંદમયી (અમ્મા)ની પાવન ઉપસ્થિતિમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ભાવપૂર્વક સહભાગી થયા... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અંત્યોદયનું વિઝન અને અમ્માજીની માનવસેવાની ભાવના બન્નેનું લક્ષ્ય ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે : મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં અમ્માજી દ્વારા શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજનાની લાભાર્થી બહેનોને સાડી અને પેન્શન આપવામાં આવ્યાં... મુખ્યમંત્રીશ્રીએ અમ્માજીના આશીર્વાદથી શરૂ થયેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરણારૂપ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો...
16
23
2,449
Info Surat GoG retweeted
સોરઠની સમૃદ્ધ સંસ્કૃતિ, અતૂટ શ્રદ્ધા અને અલૌકિક પરંપરાનું જીવંત પ્રતીક એટલે ગિરનારની લીલી પરિક્રમા... #SereneSunday #MahitiMorning #Gir
22
38
2,113
Info Surat GoG retweeted
આજનો શબ્દ #wordoftheday #GujaratiWord
18
72
1,914
Info Surat GoG retweeted
ગઈકાલની ક્વિઝનો સાચો જવાબ... #GujaratiLiterature
15
31
1,866
નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઓલપાડના માસમા ખાતેથી રૂ.૯.૭૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર DGVCLની અત્યાધુનિક 'ગ્રીન બિલ્ડિંગ' કચેરીઓનું ભૂમિપૂજન @DGVCL_Official @KanuDesai180 @CMOGuj @InfoGujarat @sanghaviharsh @revenuegujarat @imukeshdalal @mukeshpatelmla
1
1
102
ઓલપાડ તાલુકો ‘પી.એમ. સૂર્યઘર’ યોજના હેઠળ સૌથી વધુ ૨૧,૫૦૯ લાભાર્થીઓ અને અંદાજિત રૂ.૧૪૯ કરોડની સબસિડીના વિતરણ સાથે રાજ્યમાં અગ્રેસર રહ્યો છે: ધારાસભ્ય મુકેશભાઈ પટેલ @mukeshpatelmla
1
1
18
સુરત અને ઓલપાડના ૨.૧૭ લાખથી વધુ વીજ ગ્રાહકોની સુવિધામાં વધારો થશે:
1
11