Office of Dr. Kuber Dindor retweeted
આજ રોજ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી @AmitShah જી દ્વારા અમદાવાદમાં સ્કાઉટ અને ગાઈડ ટ્રેનીંગ સેન્ટરના નિવાસીય ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
યુવાનોમાં સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવામાં સ્કાઉટ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે.
Office of Dr. Kuber Dindor retweeted
માર્ચ-૨૦૨૩ ની ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ અને ઉ.બુ.બુ. પ્રવાહનો પરીક્ષાનો કાર્યક્રમ
Office of Dr. Kuber Dindor retweeted
માર્ચ-૨૦૨૩ ની ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વ્યવસાયલક્ષી પ્રવાહનો પરીક્ષાનો કાર્યક્રમ
Office of Dr. Kuber Dindor retweeted
માર્ચ-૨૦૨૩ ની ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો કાર્યક્રમ
Office of Dr. Kuber Dindor retweeted
આજ રોજ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧ ના કાર્યાલય ખાતે સાથી રા.ક. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિજીની હાજરીમાં આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને વિભાગની કામગીરી અંગે જરૂરી સૂચનો આપ્યા.
Office of Dr. Kuber Dindor retweeted
આદિવાસી સમાજની દીકરી ધર્મિષ્ઠા નાયકાએ સેનાના તમામ માપદંડો પાસ કરી, તિબેટીયન બોર્ડર પર રાષ્ટ્ર સેવા કાજે ફરજ બજાવવા જઈ રહી છે, ત્યારે સમગ્ર આદિવાસી સમાજ માટે આ ગૌરવની વાત છે.
Office of Dr. Kuber Dindor retweeted
અમદાવાદ ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવમાં સાથી મંત્રીશ્રીઓ સાથે સ્વામિનારાયણ નગરની મુલાકાત લઈને પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
@BAPS
Office of Dr. Kuber Dindor retweeted
મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનજીની જન્મજયંતિ નિમિત્તે તેમને કોટી કોટી નમન
#NationalMathematicsDay
Office of Dr. Kuber Dindor retweeted
આજરોજ અમદાવાદ શહેરના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(AMA) ખાતે વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છુક વિધાર્થી ભાઈ-બહેનોને વિદેશમાં પણ ભારતનું નામ ઝળહળતું કરે એવા આશીર્વાદ સાથે એમ.બી.બી.એસ. ના અભ્યાસના પુસ્તકોનો ભેટરૂપે આપ્યા.
Office of Dr. Kuber Dindor retweeted
અમદાવાદ ખાતે બ્રહ્મસ્વરૂપ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવમાં પરમ પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. @BAPS
#BAPS #Akshardham #PramukhSwami #PSM100 #MahantSwami
Office of Dr. Kuber Dindor retweeted
शीतकालीन सत्र में राज्यसभा में आदिवासी क्षेत्र में महिला कर्माचारियों से जुडे मुद्दे पर चर्चा के दौरान पिछड़े एवं आदिवासी क्षेत्रों की बहनों को रोजगार से जुड़ने के लिए पर्यटन क्षेत्र में स्किल डेवलपमेंट की कोई योजना है या नहीं? इस पर सवाल पूछा..
Office of Dr. Kuber Dindor retweeted
#GuesstheArt
દીવાલ પર કરવામાં આવતી ગુજરાતની આ પ્રખ્યાત ચિત્રકલાને ઓળખો..
A. પિઠોરા
B. વારલી
C. લિપ્પન કામ
D. રોગન
Office of Dr. Kuber Dindor retweeted
મારી શુભેચ્છા મુલાકાત સમયે ગુલદસ્તા કે અન્ય ભેટ/સોગાદના બદલે વિદ્યાર્થીઓને ઉપયોગી નોટબુક/ચોપડા સારો વિકલ્પ છે.
केंद्रीय संसदीय कार्य एवं संस्कृति राज्यमंत्री श्री अर्जुन राम मेघवाल जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं। भगवान से आपके सदैव स्वस्थ, सुखी और दीर्घायु रहने की कामना करता हूं। @arjunrammeghwal
Office of Dr. Kuber Dindor retweeted
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને G20 ની અધ્યક્ષતા મળી છે ત્યારે Urban-20 સાયકલ હેઠળ અમદાવાદમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની સંકલ્પના સાથે વિવિધ બેઠક અને સમિટ યોજાશે, જેમાં સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ અંગેના વિવિધ પાસાઓ પર ચિંતન તથા વિચારોનું આદાનપ્રદાન થશે.
Office of Dr. Kuber Dindor retweeted
આ અવસરે, માન. કેન્દ્રીય આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંઘ પુરીએ વીડિયો સંદેશ દ્વારા Urban-20 ઈવેન્ટ્સના સફળ આયોજનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે, દેશ અને રાજ્યના વિવિધ શહેરોના મેયરશ્રીઓ તથા મ્યુનિસિપલ કમિશ્નરર્સ વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
Office of Dr. Kuber Dindor retweeted
ગુજરાત માટે ગૌરવની વાત છે કે G20 સમિટ અંતર્ગત યોજાનારા શહેરી વિકાસ અંગેના Urban-20 ઈવેન્ટ્સની અધ્યક્ષતા આપણા ‘વર્લ્ડ હેરિટેજ સીટી’ અમદાવાદને મળી છે. તેના ઉપલક્ષ્યમાં આજે Urban-20 ના લોગો, વેબસાઈટ અને સોશ્યલ મીડિયા હેન્ડલ્સનું લોન્ચિંગ કરીને અર્બન-20 સાયકલનો શુભારંભ કરાવ્યો હતો.
Office of Dr. Kuber Dindor retweeted
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની અધ્યક્ષતામાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ.















































