Manisha Patel (@ManishaPatelBjp) header
Manisha Patel (@ManishaPatelBjp) profile picture

BJP COUNCILLOR OF ANKLESHWAR NAGARPALIKA

Joined September 2021
Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)Photo by Manisha Patel (@ManishaPatelBjp)
જીવન જીવવું મહત્વનું નથી પરંતુ જીવન કેવા કર્મો કરીને જીવવું તે મહત્વનું છે. કપરા સમયે મનુષ્ય ની મદદ તો કરવીજ જોઈએ, પરંતુ દરેક જીવ નું ધ્યાન રાખવું એ મનુષ્ય ધર્મ છે. આજે વરસાદી માહોલ માં નાનો પણ જરૂરી આશરો ઘર ના જ સામાન થી બનાવ્યો. આ વીડિયો અચૂક જોઈને પ્રેરણા માટે સૌને શેર કરો. – at Ankleshwar, India
420
1,043
57
6,318
Radhe radhe 🙏
33
19
2
196
1,615
જન્મદિવસની દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ! (કાના)🎂❤️@happybirthday મમ્મીનો અઢળક પ્રેમ અને અનંત આશીર્વાદ… 😘🙏🏻🥰
58
17
3
225
2,482
🌿 તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ 🌿
15
21
1
165
1,093
माँ... ॐ शांति 🙏@CMOfficeUP @BJP4UP
18
16
2
108
1,570
ૐ શાંતિ 🙏
1
1
10
88
જય ભાજપ! વિજય ભાજપ! 🇮🇳 ભારત માતા કી જય! @BJP4Gujarat @narendramodi @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @ratnakar273 @patelishwarsinh @tarunchughbjp @iJagdishBJP @DrPrashantkorat
20
25
2
205
1,320
સૌ નાગરિકોને પરિવાર સાથે એકતાનગરની મુલાકાત લેવા આમંત્રણ છે. આવો, ગુજરાતના પ્રવાસનને વેગ આપીએ અને સ્થાનિક રોજગારી તથા આર્થિક વિકાસમાં સહભાગી બનીએ. #StatueOfUnity #EktaNagar #GujaratTourism #IncredibleIndia #FamilyMoments @souindia
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સરદાર સાહેબની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પરિવારજનો સાથે મુલાકાત લઈ આ ઐતિહાસિક ક્ષણોને માણવાનો આનંદ પ્રાપ્ત થયો. આ ગૌરવશાળી વિરાસતને નિહાળીને પરિવારના સૌ સભ્યોના હૃદયમાં ગૌરવ અને દેશભક્તિની ભાવનાનો અનોખો સંચાર થયો. @GujaratTourism
1
3
9
158
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સરદાર સાહેબની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પરિવારજનો સાથે મુલાકાત લઈ આ ઐતિહાસિક ક્ષણોને માણવાનો આનંદ પ્રાપ્ત થયો. આ ગૌરવશાળી વિરાસતને નિહાળીને પરિવારના સૌ સભ્યોના હૃદયમાં ગૌરવ અને દેશભક્તિની ભાવનાનો અનોખો સંચાર થયો. @GujaratTourism
3
3
1
18
412
જનજાતિય ગૌરવ દિવસ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે કોટિ કોટિ નમન #JanjatiyaGauravDiwas @BJP4India @BJP4Gujarat @Johar_Adivasi @AadivasiLaxman @narendramodi @PMOIndia @AmitShah @CMOGuj @sanghaviharsh @patelishwarsinh @iJagdishBJP @DrPrashantkorat
🤖 Made with AI
7
16
140
905
ધરતી આબા" ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર, જેમણે પાણી, જંગલ, જમીન અને આદિવાસી અધિકારોના રક્ષણ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું, અમે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. "આદિવાસી ગૌરવ દિવસ" પર સૌને હાર્દિક શુભેચ્છાઓ.@narendramodi @PMOIndia @BJP4India @BJP4Gujarat @CMOGuj
8
14
113
913
🌸 લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ! 🌸 આ શુભ દિવસે માતા લક્ષ્મીજીની કૃપાથી આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો વાસ રહે. દરેક કાર્યમાં શુભ લાભ મળે અને જીવનમાં પ્રગતિનાં નવાં દ્વાર ખૂલે.💐🙏
31
17
1
199
1,556
નવા વર્ષના મારા સર્વ (twitter frend’s)ને જય શ્રી કૃષ્ણ 🙏 નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે. નૂતન વર્ષાભિનંદન🙏
58
19
4
255
1,873
“દિવાળી"ની હૃદયપૂર્વક શુભેચ્છાઓ. દિવાળીનાં પાવન અવસરે અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપ સૌનું જીવન પ્રગતિના પંથે સતત આગળ વધતું રહે સાથે સાથે દેશ વિકાસનાં માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ. #DiwaliWishes #Diwali
64
29
1
228
1,581
માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિના આશીર્વાદ સૌના જીવનમાં હંમેશાં વરસતા રહે. આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🙏
26
14
160
1,050
શ્રી ગણેશ અગ્રવાલજીના નવા નિવાસસ્થાને વાસ્તુ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાની તમામ મહિલા સભ્યો સાથે મુલાકાતનો અવસર મળ્યો. 🙏 આપ સૌએ અમારું જે ભવ્ય સ્વાગત કર્યું, પ્રેમ અને સ્નેહથી આવકાર્યા તથા સુંદર ભેટ આપી, તે બદલ હૃદયપૂર્વક આભાર. ❤️🏛️
15
12
1
134
1,259
માનવતાની સાચી દિવાળી ઉજવીએ! 🎉🎉💥⭐️🌟
9
20
97
756
लोकतंत्र बचाओ, अराजकता हटाओ’ अभियान के अंतर्गत वडोदरा महानगर में आयोजित पदयात्रा। @narendramodi @PMOIndia @BJP4Gujarat @drhemangjoshimp @MyVadodara @patelishwarsinh @CMOGuj @sanghaviharsh @AmitShah @iJagdishBJP @ratnakar273 @DrPrashantkorat #SaveDemocracyRemoveAnarchy #UmeshJsohi
7
20
92
911
🔥🇮🇳 અરાજકતા હટાવો પદયાત્રા – સુરત 🇮🇳 દેશમાં અરાજકતા નહીં, લોકશાહી જોઈએ! 🇮🇳 દેશમાં અશાંતિ નહીં, વિકાસ જોઈએ@narendramodi @BJP4Gujarat @patelishwarsinh @rameshmistry676 🔥 રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે કાયદાના શાસનને મજબૂત બનાવીએ! @iJagdishBJP @dkswamiji
13
28
193
1,790