Mehul Desai (@MehulND) header
Mehul Desai (@MehulND) profile picture

Journalist @ Vtv News

Ahmedabad
Joined April 2016
Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)Photo by Mehul Desai (@MehulND)
ફરી ગરમાયો પાટીદાર આંદોલનનો મુદ્દો, હાર્દિક પટેલની સૂચક પોસ્ટ ચર્ચામાં @MehulND @AnkurRaval9 #HardikPatel #PatidarAndolan #PatidarCommunity #SocialMediaPost #GujaratPolitics #VTVDigital
1
9
569
સમાજની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહેતા ખાખીના રક્ષકોને સન્માન અને સલામ! તેમની નિષ્ઠા, હિંમત, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણને બિરદાવવા VTV Digital દ્વારા *'કર્તવ્ય પોલીસ એવોર્ડ'*નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં જનતાની સુરક્ષા અને સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાખીને સલામ, કર્તવ્યને સન્માન! 🇮🇳 #KartavyaPoliceAwards #VTVDigital #VTVNews #PoliceHonour #SaluteToTheHeroes @AhmedabadPolice @GujaratPolice @sanghaviharsh
1
5
472
ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સંકલ્પ @sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice #HarshSanghavi #DrugsFreeGujarat #GujaratPolice #DrugFreeCampaign #VTVKartavyaSanman #VTVDigital
1
1
2
626
પોલીસ પરિવારોના ત્યાગ પર VTV ન્યૂઝના કર્તવ્ય સન્માન એવોર્ડ્સમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓની ફરજનિષ્ઠાને બિરદાવી. સાથે જ યાદ અપાવ્યું કે પોલીસ પરિવારના સભ્યો કેટલાય તહેવારોની ખુશીઓ પણ સાથે માણી શકતા નથી. સલામ છે આ ત્યાગને! @sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice #HarshSanghavi #GujaratPolice #PoliceFamily #VTVKartavyaSanman #PoliceSacrifice #VTVDigital
1
1
2
571
ડ્રગ્સ નાબૂદી પર VTV ન્યૂઝના કર્તવ્ય સન્માન એવોર્ડ્સમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ નાબૂદી માટે પોલીસની કામગીરીને બિરદાવી. માનવતાના હિતમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા પોલીસને કર્યો સંકલ્પબદ્ધ બનવાનો અનુરોધ! @sanghaviharsh @GujaratPolice @AhmedabadPolice #HarshSanghavi #DrugsFreeGujarat #GujaratPolice #DrugFreeCampaign #VTVKartavyaSanman #VTVDigital
1
6
1,000
VTV કર્તવ્ય સન્માન એવોર્ડ્સના મંચ પરથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રીએ પોલીસકર્મીઓની નિષ્ઠા, સમર્પણ અને અથાક પ્રયાસોને બિરદાવ્યા. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની કામગીરીને સલામ કરી! ખાખીને સલામ, કર્તવ્યને સન્માન! @GujaratPolice @AhmedabadPolice #KartavyaPoliceAwards #VTVDigital #VTVNews #PoliceHonour #SaluteToTheHeroes
1
3
700
ગાંધીનગરમાં TAT-HSના ઉમેદવારોનો વિરોધ, પરિણામમાં વિસંગતતાના આક્ષેપ; ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી @MehulND @ShivaniJani72 #Gandhinagar #TATHS #TeacherRecruitment #ExamResult #StudentProtest #VTVDigital
13
35
1,024
ગુજરાતભરમાં ભાજપ ઉજવશે 'સંવિધાન ગૌરવ દિવસ', 37 જિલ્લા-મહાનગરોમાં નીકળશે સંવિધાન યાત્રા @MehulND @radhavtv #Gandhinagar #SamvidhanGauravDiwas #BJP #ConstitutionDay #SamvidhanYatra #VTVDigital
1
1
449
સંવિધાન દિવસ પહેલાં ભાજપના પ્રવક્તાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ''ભૂતકાળની સરકારોએ સંવિધાન દિવસને ભૂલાવ્યો'' @MehulND @radhavtv #ConstitutionDay #SamvidhanDiwas #BJP #Congress #IndianConstitution #VTVDigital
1
1
351
ગુરુ નાનક જયંતી નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પોર ગુરુદ્વારામાં કર્યા દર્શન, રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી ભક્તોને પોતાના હાથે પીરસ્યું લંગર #BhupendraPatel #GuruNanakJayanti #Gandhinagar #Gurudwara #GujaratCM #vtvdigital
1
1
401
ગાંધીનગરમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકોનો વિરોધ, કાયમી ભરતીની માગ @MehulND @radhavtv #Gandhinagar #PhysicalEducationTeachers #TeacherProtest #PermanentRecruitment #ContractTeachers #VTVDigital
7
1
18
1,211
વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની કવાયત, 27થી 29 નવેમ્બર મંત્રીઓ આદિવાસી વિસ્તારોના પ્રવાસે @MehulND @radhavtv #BJP #GujaratPolitics #TribalAreas #HarshSanghavi #GujaratElection #VTVDigital
1
2
605
ગાંધીનગરમાં એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓનો વિરોધ, હડતાળની ચીમકી @MehulND @radhavtv #Gandhinagar #AIDSControlSociety #EmployeeProtest #ContractEmployees #MassCL #VTVDigital
1
3
541
ગાંધીનગરમાં TAT-HSના ઉમેદવારોનો વિરોધ, પરિણામમાં વિસંગતતાના આક્ષેપ @MehulND @radhavtv #Gandhinagar #TATHS #TeacherRecruitment #CandidateProtest #ExamResults #VTVDigital
7
25
3
46
1,395
સુરતમાં ‘સન્ડે ઓન સાયકલ’ અભિયાન, મનસુખ માંડવિયા અને હર્ષ સંઘવી નાગરિકો સાથે જોડાયા @MehulND @Nehamaheriya17 #SundayOnCycle #MansukhMandaviya #HarshSanghavi #Cycling #Surat #VTVDigital
1
1
508
રસ્તા પર આવી ચઢી સિંહણ, વાહનચાલકોએ થંભાવ્યાં વાહનો ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે સિંહણની લટાર જોવા મળી હતી. લોઢવા-કોડીનાર સ્ટેટ હાઈવે પર અચાનક સિંહણ આવી ચઢતાં વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. સિંહણે બિન્દાસ્ત અંદાજમાં રસ્તો ક્રોસ કર્યો હતો. આ અદભુત નજારો વાહનચાલકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. #GirSomnath #Lioness #Lodhwa #Wildlife #ViralVideo #VTVDigital
1
2
500
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે! આજથી લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધી ઘટાડાની આગાહી આગામી 3 દિવસ અમદાવાદમાં પારો 17થી 19 ડિગ્રી રહેવાની શક્યતા 28 નવેમ્બર બાદ તાપમાન 16 ડિગ્રીથી નીચે જઈ શકે #GujaratWeather #ColdWave #Winter #AhmedabadWeather #WeatherUpdate #VTVDigital
1
2
678
ગુજરાત પોલીસે બહાર પાડી 2,900થી વધુ જગ્યાઓ પર ભરતી 2,900થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યા, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 1,000 જગ્યા, SRPF કોન્સ્ટેબલ: 841 જગ્યા હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક: 133 જગ્યા, મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર: 26 જગ્યા, 26 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત #GujaratPolice #PoliceBharti #GovernmentJobs #PoliceRecruitment #JobAlert #VTVDigital
1
1
25
1,478
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનામાં 3.86% અને ચાંદીમાં 5.89%નો ઘટાડો સોનું ₹4,916 ઘટીને ₹1,22,536 પર પહોંચ્યું ચાંદી ₹9,275 ઘટીને ₹1,48,207 પર પહોંચી #GoldPrice #SilverPrice #GoldRate #SilverRate #MarketUpdate #VTVDigital
2
1
44
13,528
ગાંધીનગરમાં ‘ઓપરેશન હેલ્થ’નો બીજો દિવસ, હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તપાસ @MehulND @VinnyLamba #Gandhinagar #OperationHealth #FoodSafety #FoodAdulteration #HealthDepartment #VTVDigital
3
5
399