Mohit Kumar (@Mohitkumar0064) header
Mohit Kumar (@Mohitkumar0064) profile picture
Joined July 2026
Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)Photo by Mohit Kumar (@Mohitkumar0064)
Mohit Kumar retweeted
આવી જાઓ રાજ્યની સેવા કરો, બદલામાં 5 વર્ષ ફિક્સ પે માં સરકાર તમારું શોષણ કરવા થનગની રહી છે. સદા અગ્રેસર ગુજરાત, શોષણમાં શું કામ પાછળ રહે ! #FIXPAY #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
102
119
5,745
Mohit Kumar retweeted
બધું મોંઘું થઈ રહ્યું છે… પણ અમે હજુ 5 વર્ષથી ફિક્સ પગારમાં જવાબદારી વધે મોંઘવારી વધે, ખર્ચ વધે તો પછી પગાર જ કેમ ફિક્સ? સત્તાધીશોનો અહં સંતોષવા માટે યુવાનોનું શોષણ કેટલા વર્ષ સુધી? અમે કર્મચારી છીએ, સસ્તી મજૂરી નથી! #GenZ_Against_FixedPay @CMOGuj @sanghaviharsh @KanuDesai180
1
206
214
1,803
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત. ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત. રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક. બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
66
80
1,766
Mohit Kumar retweeted
એક જ માંગ: FIX PAY REMOVE! 💯✊ કોઈ વાટાઘાટો નહીં,કોઈ આશ્વાસન નહીં. આજના મોંઘવારીના આસમાને પહોંચેલા દોરમાં ફિક્સ પે એ યુવાનોનું સૌથી મોટું શોષણ છે. કાંતો તમે પણ આટલાં માં જ ઘર ચલાવી ને દેખો, છે મંજૂર? @CMOGuj @Bhupendrapbjp #FixPayબંધકરો #removefixpay #fixpay #MMA2026
113
144
5,285
મત આપતા પેલા 5 વાર વિચારજો 5 વર્ષ fix પે chhe to 5 વર્ષ કેટલા હોય એમને પણ ખબર પડવી જોઈએ
ફિક્સ પે કર્મચારી ની વેદના #GenZ_Against_Fixpay_Gujarat
2
147
1
154
952
Fix pay dur karo....!!! 🦾
72
2
82
873
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી! જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે! જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો. 🔥હવે ચૂપ એટલે ગુલામી🔥 #GenZ_Against_Fixpay_Gujarat
9
221
2
322
16,971
शोषण में सदा अग्रेसर गुजरात. फिक्स्ड-पे व्यवस्था वाला गुजरात-एक 'समृद्ध' गुजरात. राज्य एक, शोषणकारी नीतियां अनेक. बीजेपी है, तो 'फिक्स्ड-पे' व्यवस्था मुमकिन है। #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
Fix pay dur karo....!!! 🦾
89
1
89
422
દૂર કરો દૂર કરો ફિક્સ પ્રથા દૂર કરો. #CMO #GUJARAT #pmo #ChiefMinister #TV9 #Remove_fix_pay_in_gujarat #FIXPAY #YAJADEJA
2
466
1
351
1,433
આત્મસન્માન એ મારો અધિકાર!
ફિક્સ પેની નીતિ હટાવો, ન્યાયી પગાર અમલમાં લાવો! • શોષણ નહીં, સન્માન જોઈએ—યોગ્ય પગારનું ધોરણ જોઈએ ,વચનો નહીં, ન્યાય જોઈએ—ફિક્સ પેનો અંત જોઈએ! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp
1
126
149
2,239
Mohit Kumar retweeted
અવાજ દબાય નહીં, ગુજરાતનો યુવા જાગી ગયો છે! 💪 ટ્રેન્ડિંગ લિસ્ટમાં આપણે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે — Rank 6! હજી વધુ તાકાત લગાવો, ટ્વીટ કરો અને ફિક્સ પે નીતિ સામેનો વિરોધ ચરમસીમા પર પહોંચાડો! 🔗 #GenZ_Against_Fixpay_Gujarat — ટ્વીટ ટ્વીટ ચાલુ રાખો! 🦅
3
203
1
243
34,722
Mohit Kumar retweeted
નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી? આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ. xitter.gq/i/broadcasts/2MEXpjobn…
94
118
4,508
Mohit Kumar retweeted
ગુજરાતના કર્મચારીઓ માટે અભિશાપ રૂપ #ફિક્સ પે ની નીતિમાં ક્યારે પરિવર્તન આવશે ! ક્યાં સુધી આંખ આડા કાન કરવામાં આવશે! @BJP4India શાસિત દેશના અન્ય કોઈ રાજ્યમાં ગુજરાત જેવી ફિક્સ પે ની નીતિ નથી... તો ગુજરાતમાં જ કેમ ? @Bhupendrapbjp @sanghaviharsh #Remove_Fixpay_in_gujarat
2
339
2
360
2,307