Pinned Tweet
સડકછાપ ટપોરીઓ, રોડસાઇડ રોમિયો, ગુંડાઓ, મવાલીઓ, બળાત્કારીઓ સુધરી જાઓ નહીં તો ગુજરાત પોલીસ તમારા મોર બોલાવી દેશે! ભાવનગર ST ડેપોમાં કાજલ બારૈયાની અત્યંત ક્રૂરતાપૂર્વક રીબાવી રીબાવીને હત્યા કરનારા નરાધમને પોલીસે યોગ્ય પાઠ ભણાવ્યો. ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીનું ડેપોમાં રીકન્સ્ટ્રક્શન કરાયું.
#Bhavnagar #CrimeNews #GujaratPolice #MurderMystery #BreakingNews #Justice
અમદાવાદ: નિકોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ; કાર્યક્રમ દરમિયાન સિનિયર કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધી ભોજન લીધું.
#Ahmedabad #Nikol #JagdishVishwakarma #BJPGujarat #SnehMilan #GujaratPolitics #AhmedabadNews #GujaratNews #BJPWorkers #PoliticalUpdate
24
વડોદરાના ડભોઇ ભાજપમાં આંતરિક ખેંચતાણ આવી સામે: ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્ટેજ પરથી નામ લીધા વિના કર્યા પ્રહાર; કહ્યું- "બેનરો અને મીઠાઈ વહેંચવાથી ટિકિટ ન મળે".
#Vadodara #Dabhoi #GujaratPolitics #BJP #ShaileshMehta #DabhoiNews #VadodaraNews #GujaratNews #PoliticalUpdate #ChhotaUdepur
17
વડોદરા: પાદરાના રાજકારણમાં મોટો ગરમાવો! નગરપાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા; ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રાહુલ ગાંધીને આપી ડિબેટની ચેલેન્જ.
#Vadodara #Padra #GujaratPolitics #BJP #Congress #ChaitanyasinhZala #RahulGandhi #VadodaraNews #GujaratNews #PoliticalUpdate
19
દાહોદ જિલ્લાના રાજકારણમાં મોટો ગરમાવો! આમ આદમી પાર્ટીમાં ગાબડું; યુવા મોર્ચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રાકેશ ભરવાડે સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ધારણ કર્યો કેસરિયો
#Dahod #Limkheda #GujaratPolitics #BJP #AAP #RakeshBharwad #JaswantsinhBhabhor #DahodNews #GujaratNews #PoliticalUpdate
મેળામાં આવતા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં નહીં: સિદ્ધપુર કારતક પૂનમના મેળામાં ફૂડ સેફ્ટી વાન સાથે 27 એકમોનું સઘન નિરીક્ષણ, 55 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો.
#Patan #Siddhpur #KartikPurnimaFair #FoodSafety #FoodDepartment #PatanNews #GujaratNews #HealthyFood #PublicHealth #FairInspection
46
કરો રાજાધિરાજ દ્વારકાધીશના શૃંગાર આરતી દર્શન
#Dwarkadhish #ShreeKrishna #Krishna #JaiShreeKrishna #Dwarka
3
69
અયોધ્યાથી કરો શ્રી રામલલ્લાના અલૌકિક દર્શન...
#JaiShriRam #RamMandir #Ayodhya #RamLalla #ayodhyarammandir #rammandirayodhya #RamTemple
माँ चामुंडा सदा सहायते | ચોટીલાથી કરો ચામુંડા માતાના દર્શન...
#Chotila #ChamundaMaa #jaymataji #chotiladham #chotilatemple #mataji_bhajan_dj_son
24
શ્રી મહાકાલેશ્વરજી જ્યોતિર્લિંગજીના ભષ્મ આરતી શૃંગારના દર્શન
#HarHarMahadevॐ #Mahadev #Mahakal #mahakaleshwar #shiva #ujjainmahakaaleshwar
28
ઘરે બેઠા કરો સોમનાથ દાદાના દર્શન; બોલો હર હર મહાદેવ
#SomnathSwabhimanParv #HarHarMahadevॐ #Somnath #Mahadev #somnathtemple #Gujarat
21
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી કરો વિધ્નહર્તાના દિવ્ય દર્શન....
#GanpatiBappa #Ganesha #siddhivinayak #siddhivinayakbappa #siddhivinayaktemplemumb
23
જૂનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર હૃદયદ્રાવક દુર્ઘટના! ચાલુ કારમાં અચાનક ભીષણ આગ લાગતા મહિલા સહિત 3 લોકોના સળગી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જ્યારે કારમાંથી ફંગોળાયેલી એક યુવતીનો આબાદ બચાવ થયો છે. ઘાયલ યુવતીને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ છે અને ફાયર તેમજ 112ની ટીમે તપાસ હાથ ધરી છે.
#Junagadh #Keshod #BreakingNews #GujaratUpdates #RoadSafety #AccidentAlert #InstaGujarat #NewsUpdate
81
ડાંગની આદિવાસી સંસ્કૃતિ સાથે ભાજપ પ્રમુખ સુરેશ ચૌધરીનો અનોખો લગાવ! સુબીર તાલુકાના હાડોલ ગામે યોજાયેલી પરંપરાગત ડુંગરદેવ પૂજામાં ડાંગ ભાજપ પ્રમુખ સુરેશ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા અને શ્રદ્ધામાં સહભાગી બનતા ડાંગની સમૃદ્ધ સંસ્કૃતિની અદભુત ઝલક જોવા મળી હતી.
#DangNews #SureshChaudhary #DungardevPuja #TribalCulture #DangBJP #GujaratNews #Subir
45
નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં 7.75 લાખ કિશોરીઓને HPV રસીનું સુરક્ષાકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ! આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના જણાવ્યા મુજબ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતા આ અભિયાનને 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. 'સેવા પર્વ' દરમિયાન 1.47 લાખથી વધુ દીકરીઓનું રસીકરણ કરાયું હતું અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ગુજરાતની કામગીરીને અભિનંદન પાઠવ્યા છે.
#NariShakti #HPVVaccine #Gujarat #CervicalCancerPrevention #HealthForAll #GujaratUpdates #InstaGujarat #PublicHealth
55
કચ્છના પ્રવાસે આવેલા પરિવારની ખુશીઓ ગણતરીની પળોમાં માતમમાં ફેરવાઈ! ભુજ-ખાવડા રોડ પર વેકરીયાના રણ નજીક ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ધડાકાભેર અથડાઈ, જેમાં ઉત્તરાખંડના પરિવારના 3 બાળકો સહિત 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પશ્ચિમ કચ્છ SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
#Kutch #Bhuj #BreakingNews #GujaratUpdates #RoadSafety #AccidentAlert #InstaGujarat #Prayers
1
409
યાત્રાધામ ડાકોર રંગાયું કાળીયા ઠાકોરના લગ્નના રંગે! ભક્તિમય માહોલ, 14 કુંજ મંડપ, ઝળહળતી રોશની અને આતશબાજીની રમઝટ વચ્ચે શ્રી રણછોડરાયજી અને તુલસી માતાના શાહી વિવાહ સંપન્ન થયા. લાખો ભક્તોએ લગ્નગીતોના તાલે ઝૂમીને ઠાકોરજીના અલૌકિક દર્શનનો લાભ લીધો.
#Dakor #JayRanchhod #TulsiVivah #Ranchhodraiji #GujaratCulture #Devotion #InstaGujarat #DakorMandir
47
દ્વારકા જગતમંદિરમાં હવે ફોટો-વીડિયો શૂટિંગ કરાવવું પડશે મોંઘું! ભોગ-મનોરથ અને ધ્વજાજીના ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી માટે મંદિર સમિતિએ ₹2500 ફી અને નિયુક્ત ફોટોગ્રાફરનો નિયમ બનાવ્યો હોવાનો ઠરાવ વાયરલ થયો છે. જોકે અધિકારીઓએ હજુ મૌન સેવ્યું છે.
#Dwarka #JayDwarkadhish #Dwarkadhish #GujaratUpdates #DwarkaMandir #ViralNews #InstaGujarat
79
કરો રાજાધિરાજ દ્વારકાધીશના શૃંગાર આરતી દર્શન
#Dwarkadhish #ShreeKrishna #Krishna #JaiShreeKrishna #Dwarka
26
194









