
ભારતની પ્રમુખ અને બહુભાષિય ન્યુઝ ફેક્ટ ચેક પહેલ. IFCN @factchecknet signatory. સત્ય અને ભ્રામક અફવા વચ્ચે ફરક જાણવા અમને ફોલો કરો.
Joined August 2021
- Tweets1.1K
- Following52
- Followers124
- Likes360
ભારત-પાક. WCL વિવાદ: અજય દેવગન અને શાહિદ આફ્રિદીની મુલાકાતનો જૂનો ફોટો તાજેતરની મુલાકાત તરીકે શેર કરાયો
#AjayDevgn #FactCheck #Repost
newschecker.in/gu/fact-check…
2
136
બાંગ્લાદેશમાં વિદ્યાર્થિનિ પર હુમલાનો વીડિયો પ.બંગાળમાં લવ જેહાદના કોમી દાવા સાથે વાઇરલ
newschecker.in/gu/crime-gu/b…
1
12
ભાજપના પોશાકમાં જિમિશા અવલાનીની વાયરલ તસવીર AI જનરેટેડ
newschecker.in/gu/crime-gu/j…
1
26
ભારત-પાક. WCL વિવાદ: અજય દેવગન અને શાહિદ આફ્રિદીની મુલાકાતનો જૂનો ફોટો તાજેતરની મુલાકાત તરીકે શેર કરાયો
#AjayDevgn #FactCheck
newschecker.in/gu/fact-check…
1
103
તારક મહેતા શૉના ‘ચંપકચાચા’ની મરાઠી મુદ્દે માફી, ગુજરાતમાં વિમાનમાં આગની AI તસવીર સહિતની ટોપ ફેક્ટ ચેક
#Gujarat #Politics #WeeklyWrap
newschecker.in/gu/crime-gu/t…
મેક્સિકોની અન્ય ઘટનાનો વીડિયો યુએસમાં ભારતીય મહિલા ચોરી કરતા પકડાઈ હોવાની ઘટના સાથે જોડીને શેર કરાયો
#JimishaAvlani #FactCheck
newschecker.in/gu/crime-gu/o…
1
43
ઉત્તર પ્રદેશના લખનૌનો નિર્માણાધિન પુલનો વીડિયો મોરબીનો પુલ હોવાના દાવા સાથે શેર કરાયો
#Morbi #Bridge #FactCheck
newschecker.in/gu/fact-check…
1
15
શું આ તસવીર અમદાવાદ ઍરપૉર્ટ પર દીવ જતી ફ્લાઇટની ઍન્જિનમાં આગ લાગ્યાની છે?
#AhmedabadAirport #FactCheck
newschecker.in/gu/fact-check…
1
35
ગંભીરા બ્રિજ, ગોપાલ ઇટાલિયા વિશેની 2 કરોડની ચેલેન્જના AI વીડિયો સહિતની ટોપ ફેક્ટ ચેક
#Gujarat #Politics #GambhiraBridge #WeeklyWrap
newschecker.in/gu/daily-read…
સ્વાસ્થ્ય મંત્રાલયની ‘તેલ અને ખાંડ’વાળી માર્ગદર્શિકા કઈ રીતે સમોસા અને જલેબી મામલેની અફવામાં બદલાઈ ગઈ?
newschecker.in/gu/daily-read…
1
17
શું લખનૌ કોર્ટમાં પેશી દરમિયાન રાહુલ ગાંધી સાથે જજે સેલ્ફી લીધી?
#RahulGandhi #FactCheck
newschecker.in/gu/fact-check…
1
17
લંડન પ્લેન ક્રેશની ઘટનાના નામે દક્ષિણ આફ્રિકામાં થયેલા પ્લેન ક્રેશનો વીડિયો વાઇરલ
#SouthendCrash #FactCheck
newschecker.in/gu/fact-check…
શું આ વીડિયો ગંભીરા બ્રિજ તૂટ્યો એ સમયના દૃશ્યોનાં છે? ના, તે ખરેખર AI જનરેટેડ છે
#VadodaraBridgeCollapse #FactCheck
newschecker.in/gu/fact-check…
ગોપાલ ઇટાલિયા અને ભાજપી નેતા કાંતિ અમૃતિયા વચ્ચેની 2 કરોડની ચેલેન્જ મુદ્દે જનતાના ટીકાયુક્ત વીડિયો AI જનરેટેડ
#GopalItalia #KantiAmrutiya #FactCheck
newschecker.in/gu/fact-check…
દેશના પહેલા વાઇલ્ડલાઇફ ઓવરપાસ, ટુ વ્હિલર ટોલ ટેક્સ, બિહાર ચૂંટણી સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
#Governance #Politics #WeeklyWrap
newschecker.in/gu/fact-check…
બિહારમાં વિતરણ કરાયેલા સેનિટરી નેપકિન પર રાહુલ ગાંધીનો ફોટો? શું છે સત્ય
#Congress #RahulGandhi #FactCheck #Repost
newschecker.in/gu/fact-check…
1
14
શું આ ફોટો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દેશના પ્રથમ વાઈલ્ડલાઈફ ઓવરપાસ કોરિડોરનો છે?
newschecker.in/gu/fact-check…
1
10
હવે ટુ વ્હિલર ચાલકોએ પણ ટોલ ભરવો પડશે? શું છે વાયરલ થઈ રહેલા મેસેજનું સત્ય
#TwoWheelers #TollTax #FactCheck
newschecker.in/gu/fact-check…
1
12
બિહારમાં વિતરણ કરાયેલા સેનિટરી નેપકિન પર રાહુલ ગાંધીનો ફોટો? શું છે સત્ય
#Congress #RahulGandhi #FactCheck
newschecker.in/gu/fact-check…
1
15
સચીન તેડુંલકરે શુભમન ગીલને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું? શું છે સત્ય
#SachinTendulkar #ShubmanGill #FactCheck
newschecker.in/gu/fact-check…
2
63