DSD Botad retweeted
દિવ્યાંગ લગ્ન સહાય યોજના
લગ્નના બંધનમાં જોડાતા દિવ્યાંગ યુગલો માટે આર્થિક સહાય
સમયમર્યાદા: લગ્નના 2 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે.
DSD Botad retweeted
"PHID બસ પાસ હવે ખિસ્સામાં નહીં, મોબાઈલમાં"
હવે ગુજરાત ST બસનો PHID પાસ DigiLocker પર લાઈવ છે.
ફિઝિકલ કાર્ડ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો અને મુસાફરીનો આનંદ માણો.
DSD Botad retweeted
PHID બસ પાસ કેવી રીતે મેળવવો ?
જાણો સંપૂર્ણ વિગત
#DivyangSahayata #GSRTC #GujaratGovernment #PublicService #socialwelfare #buspass
DSD Botad retweeted
બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ - 2006
બાળલગ્ન એટલે શું? લગ્ન કરનાર બંને પાત્રોમાંથી કોઈપણ એક બાળક હોય (છોકરો ૨૧ વર્ષથી ઓછી અને છોકરી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય) તેને બાળલગ્ન ગણવામાં આવે છે.
DSD Botad retweeted
બાલ વિવાહ પ્રતિબંધિત અધિનિયમ મુજબ નાની વયે લગ્ન કરાવવા કે તેમાં સહભાગી થવું એ સજાપાત્ર ગુનો છે.
બાળલગ્નના કાયદા મુજબ, જે છોકરીએ ૧૮ વર્ષની ઉંમર તથા જે છોકરાએ ૨૧ વર્ષની ઉંમર પૂરી ન કરી હોય તેને બાળક કહેવાય.
DSD Botad retweeted
સંત સુરદાસ યોજના
આ યોજના હેઠળ 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને માસિક ₹1000/- ની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે.
અત્રેની કચેરી ખાતે સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની બેઠકમાં વધુ 6 બાળકોને ₹3000 માસિક સહાય મંજૂર કરવામાં આવેલ તેમજ અત્રેના જિલ્લામાં કુલ 341 બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ રહ્યા છે.
DSD Botad retweeted
જિલ્લા બાળ સુરક્ષા એકમ- બોટાદ
...................
તા.૧૬-૧-૨૦૨૬ બોટાદ નગરપાલિકા વોર્ડ- નં- ૭ ખાતે વોર્ડ કક્ષાની બાળ સુરક્ષા સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં બાળ સુરક્ષા સમિતિના કાર્યો, ભૂમિકા અને જવાબદારી વિશે તેમજ બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
DSD Botad retweeted
જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ દ્વારા પ્રસ્તુત બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અન્વયે ટેબ્લોઝ.
#botad#botadcity#childdevelopment#gadhada#barwala#ranpur#SafeChildhood#gujaratpolice#બોટાદ#StopChildMarriage#childrights#SaveTheGirlChild#StateGovernment
DSD Botad retweeted
બાળલગ્ન નહી, X શિક્ષણ
દીકરીનું ભવિષ્ય તેના હાથમાં
જ્યારે કોઈ છોકરી શાળામાં જાય છે, ત્યારે તે માત્ર પોતાનું જ નહીં, પણ સમગ્ર સમાજનું ભવિષ્ય બદલે છે.
બાળ લગ્ન તેની શિક્ષણની સફરનો અંત લાવે છે.
દીકરીનું સશક્તિકરણ એ બાળ લગ્ન અટકાવવાનું સૌથી મોટું શસ્ત્ર છે.
ચાઇલ્ડ હેલ્પલાઇન: 1098 (18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે)
પોલીસ કંટ્રોલ રૂમ: 100
@Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @InfoGujarat @drpradyumanvaja @manisha_vakil @MSJEGOI
#balvivahmuktbharat #protectourchildren #childrights #stopchildmarraige #betibachaobetipadhao
























