PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3) header
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3) profile picture

Minister of State (MoS) for Tribal Development, Food and Civil Supplies, and Consumer Affairs - Govt. of Gujarat | MLA -30 Bhiloda assembly

Bhiloda, India
Joined August 2021
Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)Photo by PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) (@PCBaranda3)
જનસેવાના શપથ... આજે મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં. આ ક્ષણે હું ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દરેક ગુજરાતીના સપના સાકાર થાય તે માટે ખંતપૂર્વક કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઉં છું.
7
24
4,676
શામળાજી તાલુકાના વાંકાટીંબા ગામના ગ્રામજનો અને ખેડૂતો માટે આનંદના સમાચાર છે. મેશ્વો જળાશય ઉદ્ધવહન યોજના અંતર્ગત મેશ્વો જળાશયમાંથી વાંકાટીંબા ગામના તળાવમાં પાણી છોડવામાં આવ્યું છે. આ પહેલથી ગામના તળાવમાં જળસંગ્રહ વધશે, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવામાં મદદ મળશે તેમજ સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતામાં લાભ મળશે. સાથે જ પશુધન અને ગ્રામજનો માટે પણ પાણીની સુવિધા વધુ સુદૃઢ બનશે. જળસંચય અને જળસંવર્ધનના આ પ્રયાસથી ગામના વિકાસને નવી દિશા મળશે અને પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ સહયોગ મળશે. #waterresources #shamlaji #PCBaranda
7
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી... ➡️ પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ₹438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય ➡️ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ₹420.28 કરોડના ખર્ચે 32,226 આદિજાતિ વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી ➡️ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રાજ્ય સરકાર દ્વારા આવકમર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી ➡️ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે મેળવવામાં આવે છે; ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સહાયની રકમ સીધી લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે #GujaratInformation
28
આજ રોજ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ભિલોડા ખાતે ભિલોડા મંડલની બેઠકમાં ઉપસ્થિત રહી સંગઠનાત્મક વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા કરી. સંગઠનની મજબૂતી, કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનસેવાના સંકલ્પ સાથે સૌએ સાથે મળી કાર્ય કરવાનો નિર્ધાર કર્યો.
31
આજે પંચાલ સમાજવાડી, શામળાજી ખાતે યોજાયેલી શામળાજી મંડલની બેઠકમાં ઉપસ્થિત રહી સંગઠનાત્મક વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા કરી. સંગઠનના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કરી સંગઠનની મજબૂતી, કાર્યકર્તાઓનો ઉત્સાહ અને જનસેવાના સંકલ્પને વધુ દૃઢ બનાવવાની દિશામાં સૌએ સાથે મળી કાર્ય કરવાનો નિર્ધાર કર્યો.
1
1
1
35
નારીશક્તિની અદમ્ય શક્તિ અને રાષ્ટ્રભક્તિના અવિસ્મરણીય પ્રતીક વીરાંગના રાણી લક્ષ્મીબાઈજીને જન્મજયંતી પર શત્ શત્ નમન.
1
1
43
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) retweeted
धरती आबा भगवान बिरसा मुंडा की जयंती के अवसर पर देश जनजातीय गौरव दिवस मना रहा है। यह दिन जनजातीय स्वतंत्रता सेनानियों के साहस और बलिदान को राष्ट्र का नमन है। प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में जनजातीय गौरव से जनजातीय उत्थान की यात्रा जारी है। आज जनजातीय समाज विकसित भारत के निर्माण में महत्वपूर्ण भागीदार है। #JanjatiyaGauravDiwas
9
7
107
જનજાતીય ગૌરવ સાથે નારી સશક્તિકરણનો સંકલ્પ... 📍રેલ્લાવાડા (મેઘરજ)
2
44
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત આજે મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આયોજિત મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહી આદિવાસી બહેનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો. આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી રહેલી બહેનોએ પોતાના અનુભવો અને જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનોના પ્રતિભાવો રજૂ કર્યા. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગાર થકી તેમને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. આદિવાસી સમાજની બહેનોને વિકાસની મુખ્યધારામાં જોડવા અને તેમને સ્વાવલંબી બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે. ભગવાન બિરસા મુંડાજીના આદર્શોને આત્મસાત કરીને જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. #JanjatiGauravSaptah2026 #janjatiyagauravdiwas #birsamunda #PCBaranda
1
1
49
માટીની મહેક, પરંપરાનો વારસો અને રમતગમતનો અનોખો ઉત્સાહ.. 📍શ્રી આર. એચ. પટેલ વિદ્યાલય, પાલ્લા (ભિલોડા)
65
આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને ગ્રામ્ય જીવન સાથે જોડાયેલી દેશી રમતોને નજીકથી નિહાળવાનો અવસર મળ્યો. ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત આજે 30-ભિલોડા વિધાનસભા મતવિસ્તારના પાલ્લા સ્થિત શ્રી આર. એચ. પટેલ વિદ્યાલય ખાતે યોજાયેલા દેશી ગ્રામ્ય રમતોત્સવમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. આપણી પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસો આવનારી પેઢી સુધી જીવંત રહે, તે માટે આવા પ્રયાસો ખૂબ જ આવકારદાયક છે. #JanjatiGauravSaptah2026 #birsamundajayanti #PCBaranda
1
64
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) retweeted
Watch: PM Shri @NarendraModi participates in the 23rd India - ASEAN Summit
5
67
1
112
2,590
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્માની ડી.ડી. ઠાકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. આ પ્રસંગે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષકો અને યુવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. ભગવાન બિરસા મુંડાજીના જીવનસંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજના હક, અધિકાર તથા સ્વાભિમાન માટેના તેમના યોગદાનને યાદ કરી સૌને તેમના વિચારો અને આદર્શોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો. સાથે જ યુવાનોને શિક્ષણના માધ્યમથી પ્રગતિના નવા શિખરો સર કરવા, પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા પ્રેરિત કર્યા. જનજાતીય સમાજની ગૌરવશાળી વિરાસતને આગળ વધારવા અને આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. #JanjatiGauravSaptah2026 #BirsaMunda #khedbrahma #PCBaranda
1
73
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) retweeted
President Droupadi Murmu interacted with a group of artists and artisans from Maharashtra, Goa, Madhya Pradesh and Chhattisgarh, along with members of the National Institute of Design, Ahmedabad, at Rashtrapati Bhavan. The President inspired them to preserve and promote the rich cultural heritage of their regions across the country. The artisans have contributed to preparing the invitation boxes for the Independence Day Reception 2026 held at Rashtrapati Bhavan.
46
236
5
1,502
42,573
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) retweeted
आर्थिक सहायता से शिक्षा तक, कौशल विकास से स्टार्टअप तक... मोदी सरकार की कल्याणकारी योजनाएं जनजातीय समाज को सशक्त बनाकर विकास की मुख्यधारा से जोड़ रही हैं। दशकों तक उपेक्षित रहे जनजातीय नायकों को आज राष्ट्रीय पहचान, सम्मान और श्रद्धा मिल रही है। देखिए, कैसे मोदी सरकार की पहल जनजातीय समाज के जीवन में बदलाव की नई रोशनी ला रही है… #JanjatiyaGauravDiwas
16
154
2
230
17,784
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) retweeted
India Australia Friendship Hits Different! PM @narendramodi met Australian PM Anthony Albanese at the ASEAN Summit. #ASEANSummit
20
338
3
5,252
56,223
PUNAMCHAND BARANDA (MODI KA PARIVAR) retweeted
Glimpses from PM @narendramodi's arrival in Manila, Philippines, where he will take part in the ASEAN-India Summit and East Asia Summit.
80
389
6
2,577
287,540