વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ – 2026
🗓️ 18 થી 24 નવેમ્બર, 2026
“One Health, One Action: Prevent AMR Now”
એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) સામે લડવા માટે માનવ આરોગ્ય, પશુ આરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ સૌની સહિયારી જવાબદારી છે.
#WorldAMRWeek #PreventAMRNow #AntibioticResistance
2
28
KhedvaPHCsk retweeted
એન્ટીબાયોટિક નો યોગ્ય ઉપયોગ કરો.
▶️ ડોક્ટર ની સલાહ વિના કોઈપણ દવા ન લેવી.
One Health, One Action, Prevent AMR Now..
સાબરકાંઠા નો સંકલ્પ.. AMR મુકત ભવિષ્ય 🙏
#Healthcare
#healthforall
વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ – ૨૦૨૬
18 થી 24 નવેમ્બર 2026
One Health, One Action – Prevent AMR Now.
ચાલો, સૌ સાથે મળીને AMR અટકાવીએ – સ્વસ્થ સમાજ, સુરક્ષિત ભવિષ્ય!
#WAAW
#PriscriptionAudit
#HealthAwareness
🦟આજરોજ સુપરવાઈઝરશ્રી દ્વારા ખેડવા ખાદરાફળા વિસ્તારની મુલાકાત લઈ મલેરિયા નિયંત્રણ કામગીરીનું સ્થળ પર જઈ ક્રોસચેકિંગ કરવામાં આવ્યું.
આ દરમિયાન ફિલ્ડ સ્ટાફ દ્વારા કરવામાં આવતી સર્વેલન્સ કામગીરી, મચ્છરજન્ય રોગચાળા અટકાવવા માટેના પગલાં તથા જરૂરી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરેલ.
6
70
KhedvaPHCsk retweeted
આજે તા. 14/11/2026 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર: –વરતોલ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને ડાયાબિટીસના લક્ષણો, કારણો, જોખમો, વહેલી તપાસ, યોગ્ય આહાર, નિયમિત કસરત અને દવાઓના નિયમિત સેવન અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
ખેડબ્રહ્મા તાલુકાના અંતર્ગત ખેડવા ગામના દુર્ગમ, ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારમાં DMOસા.શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી સર્વેલન્સ કામગીરીનું ક્રોસ-ચેકિંગ, સ્થળ પર સુપરવિઝન તથા આરોગ્ય સેવાઓની ગુણવત્તાની સમીક્ષા કરવામાં આવી.
KhedvaPHCsk retweeted
આજ ખેડવાના અંતરિયાળ ગોરિયા ફળો ખાતે H2H સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં શંકાસ્પદ લોહીના નમૂના તેમજ RDT કરવામાં આવી અને મચ્છરજન્ય રોગચાળા થી બચવા યોગ્ય સલાહ આપવામાં આવી
સર્વે દરમિયાન જિલ્લામાંથી યોગેશભાઈ તેમજ માનનીય DMO સાહેબ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી
@CdhoSabarkantha
KhedvaPHCsk retweeted
શનિવાર ના રોજ ખેડવા ગામ માં પ્રા.આ. કેન્દ્રખેડવા.ની ટીમ દ્વારા સધન મલેરિયા અને ડેન્ગ્યુ સર્વે કરવામાં આવેલ અને જિલ્લા મલેરિયા શાખા ની ટીમ અને DMO sir એ પણ મુલાકાત કરેલ અને જરુરી માર્ગદર્શન આપેલ
KhedvaPHCsk retweeted
આજ રોજ ગ્રામસભા મા MPHW દ્વારા રસીકરણ, સગર્ભા ધાત્રી માતાઓની આરોગ્ય તપાસ, પૌષક આહાર, નમોશ્રી યોજના નો 100 ટકા ઉપયોગ, સંસ્થાકીય ડીલીવરી, બેટી બચાવો. ટી.બી મુક્ત ભારત અભિયાન,આયુષ્માન કાર્ડ તેમજ બાળલગ્ન અટકાવવા અને નશામુક્તિ અંગેની જાણકારી આપવામાં આવી
@CdhoSabarkantha
@pk
KhedvaPHCsk retweeted
આજ રોજ ધરોઈ ગ્રામસભા મા MPHW દ્વારા સગર્ભા ધાત્રી માતાઓની ચિંતા વ્યક્ત કરતા નમોશ્રી યોજના નો 100 ટકા ઉપયોગ, કુટુંબ કલ્યાણ ની પદ્ધતિઓ અપનાવવા અને 2 બાળકો વચ્ચે સમયગાળો વધારવા માટે તેમજ અન્ય આરોગ્યલક્ષી પ્રોગ્રામ અને રકતદાન માટે પણ એક લાભાર્થી તૈયાર કરવામાં આવ્યા
@CdhoSabarkantha
KhedvaPHCsk retweeted
આજ રોજ બહેડીયા આંગણવાડી માં પોષણ જાગૃતિ અભિયાન માં આવેલ ANC &PNC માતાઓને પોષણ, સમતોલ આહાર, રસીકરણ,વહેલી નોંધણી, ડિલિવરી SDH ખાતે કરાવવી,પછી લાભો અને યોજનો વિશે , ફેમિલી પ્લાનિંગ વિશે,PMJAY કાર્ડ વિશે સમજૂતી આપવામાં આવી
આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેડવાના સુપરવાઈઝર શ્રી દ્વારા વરતોલ પંચાયતમાં મુલાકાત કરી ને ક્લોરીનેશન બાબતે ચર્ચા કરી રજીસ્ટરની નિભાવણી અને ક્લોરીનેશન કરવાની પદ્ધતિ અંગેની તાલીમ આપવામાં આવેલ.
KhedvaPHCsk retweeted
આજ રોજ ખેડવા ગામ antilarva કામગીરી કરવામા આવી અને સુપરવાઈઝર શ્રી દ્વારા મચ્છર જન્ય રોગચાળા વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી.
KhedvaPHCsk retweeted
આજ રોજ શ્રી એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાવિહાર હાઈસ્કૂલ ખેડવા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી રમીલાબેન બારા દ્વારા આજરોજ મુલાકાત લેવામાં આવેલ
તેમજ સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામો વિશે ચર્ચા કરી આરોગ્ય સેવા માં સહભાગી થયેલ
@CdhoSabarkantha
#સેવાસેતુ
#જનસેવા
સેવા સેતુ કેમ્પ ખેડવા .. શ્રી એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાવિહાર, હાઈસ્કૂલ ખેડવા
જેમાં PMJAY, PMMVY, નમો શ્રી જેવી યોજનાઓનો વ્યાપ વધારી લાભાર્થીઓનની હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, M.O દ્વારા opd સેવાઓ આપવામાં આવેલ.
2
50
KhedvaPHCsk retweeted
મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા આરોગ્ય ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં *ડોર-ટુ-ડોર સઘન સર્વે*હાથ ધરવામાં આવ્યો તેમજ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા
🔎 ઘર-ઘર મુલાકાત લઈ પોરા તપાસ
⚠️ મચ્છરોના સંવર્ધન સ્થાનકોનો સ્થળ પર જ નિકાલ
#VectorControl #DengueSurvey #MalariaAwareness #Fieldwork
KhedvaPHCsk retweeted
બાળકોને મચ્છરોથી બચાવવા યોગ્ય સાવચેતી રાખો.
સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો અને
યોગ્ય મચ્છર રિપેલન્ટનો ઉપયોગ કરો.
નાની સાવચેતી, બાળકોની સુરક્ષા!
#MosquitoPrevention #ChildHealth #NHMGujarat #HealthAwareness #GujaratHealth
KhedvaPHCsk retweeted
આજરોજ માનનીય મુખ્ય CDHOશ્રી ડો. રાજ સુતરીયા સાહેબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેડવા વિસ્તારની મુલાકાત લેવામાં આવી.
🔹 દુર્ગમ અને ડુંગરાળ વિસ્તારમાં આશરે 2 કિ.મી. ચાલીને જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીની મુલાકાત લઈ જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.#PMMVY #Healthcare
આજરોજ માનનીય મુખ્ય CDHOશ્રી ડો. રાજ સુતરીયા સાહેબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેડવા વિસ્તારની મુલાકાત લેવામાં આવી.
🔹 દુર્ગમ અને ડુંગરાળ વિસ્તારમાં આશરે 2 કિ.મી. ચાલીને જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીની મુલાકાત લઈ જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.#PMMVY #Healthcare




























