Ramesh Maheshwari (@RAMESHBHAIMLA) header
Ramesh Maheshwari (@RAMESHBHAIMLA) profile picture

कार्यकर्ता भारतीय जनता पार्टी, पूर्व विधायक - मुंद्रा एवम गांधीधाम विधानसभा क्षेत्र

Gandhidham, India
Joined February 2012
Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)Photo by Ramesh Maheshwari (@RAMESHBHAIMLA)
मंगल भवन अमंगल हारी द्रवहु सुदसरथ अजिर बिहारी॥ અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાનાં શ્રદ્ધા પૂર્વક દર્શન કરીને આશીર્વાદ લીધા જય શ્રી રામ 🚩 @narendramodi
2
4
9
1,011
Ramesh Maheshwari retweeted
વિરાસતથી વિજ્ઞાન સુધી... બનાસ ડેરી પશુપાલનને આપી રહી છે નવી દિશા! આવતીકાલે આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ભીલડી ખાતે કાંકરેજ ગાય માટેનું દેશનું પ્રથમ ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે અને બનાસ ડેરીની અનેક પહેલનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. 10–20 ગણી ઝડપી નસલ સુધારણા, ગોબરમાંથી ગ્રીન એનર્જી અને બટાટા ઉત્પાદક ખેડૂતોને પ્રીમિયમ વળતર... બનાસના પશુપાલકોની મહેનત, હવે વિજ્ઞાનની તાકાત સાથે! અભિનંદન, બનાસ ડેરી! @ChaudhryShankar @banasdairy1969
9
76
1
105
3,342
Ramesh Maheshwari retweeted
PM @narendramodi calls sports goods scheme a ‘game changer’ for Make in India, jobs and exports moneycontrol.com/news/india/… via NaMo App
51
153
2
506
72,410
Ramesh Maheshwari retweeted
श्री सोमनाथं शरणं प्रपद्ये”॥ સનાતની પરંપરા ના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે અભિષેક કરી ધન્યતા અનુભવી વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરી. #somnath #somnathmahadevtemple #2MandviVidhansabha
11
18
150
અરજી તો અગીયા વણાંગ વીર, દયા કર તું લુણંગ દેવ રોઈં ડેસી નું લક્ષ્મી આણ રિધ્ધિ સિદ્ધિ જા ભર ભંડાર કંઠે વસે સરસ્વતી, રુધ્યે વસે મૈશર દેવ, અંતર જયોત વતાય ગવરી પુત્ર ગણેશ, આજે મુંદરા તાલુકાના લુણી ગામે શ્રી લુંણગદેવ ડાડા દર્શન કરીને આશીર્વાદ લીધા. #mundra #2mandvividhansabha
26
Ramesh Maheshwari retweeted
બનાસની ધરતી પર આવતીકાલે ઊજવાશે વિકાસનો મહોત્સવ! આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ભીલડીથી ₹14,000 કરોડથી વધુના વિવિધ જનકલ્યાણકારી પ્રકલ્પોની ભેટ આપશે. બનાસ ડેરીના નવા પ્લાન્ટથી દૂધ, ઊર્જા અને ખેત-ઉત્પાદનમાં નવી ક્ષમતા, મેટ્રો અને રેલ પ્રોજેક્ટ્સથી ઝડપી કનેક્ટિવિટી, નવા માર્ગ પ્રકલ્પોથી સુગમ સફર, ખેડૂતોની સમૃદ્ધિ અને આંગણવાડીઓમાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય... વિકાસની આ ભેટ ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતની પ્રગતિને નવો વેગ આપશે.
5
83
3
187
4,714
Ramesh Maheshwari retweeted
आज भाजपा मुख्यालय में युवा मोर्चा की राष्ट्रीय कार्यकारिणी बैठक को संबोधित किया। युवा शक्ति भारत के उज्ज्वल भविष्य का आधार है। माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में युवाओं की ऊर्जा, प्रतिभा और नवाचार को राष्ट्र निर्माण से जोड़कर हम विकसित भारत @ 2047 के संकल्प को साकार करेंगे। @BJYM
26
232
5
386
6,621
Ramesh Maheshwari retweeted
What does the next big leap in India's animal husbandry and dairy sector look like? To know that, come to Banaskantha, Gujarat! A 127-acre, Bovine Breeding and Research Centre is being launched tomorrow, 30th October. It is a great example of how science and innovation are furthering the welfare of our farmers.
439
2,679
128
13,854
719,066
Ramesh Maheshwari retweeted
ग्रामीण भारत के सशक्तीकरण की दिशा में मोदी सरकार का एक और ऐतिहासिक कदम! आज केंद्रीय कैबिनेट ने ₹7,395.55 करोड़ लागत की 'प्रधानमंत्री विकसित ग्राम स्वराज योजना' (PM VGSY) को स्वीकृति दी। यह योजना ग्रामीण शासन व्यवस्था को नेक्स्ट-जेनरेशन गवर्नेंस की ओर ले जाएगी। इसके तहत ई-ग्रामस्वराज और AI-संचालित 'पंचम' जैसे डिजिटल प्लेटफॉर्म से 2.55 लाख से अधिक पंचायतों को जोड़कर पारदर्शी स्थानीय योजना निर्माण होगा। ग्राम पंचायत को गाँव के समग्र विकास का केंद्र बनाने वाली यह योजना 32 लाख जनप्रतिनिधियों को सशक्त बनाकर 'विकसित भारत' की यात्रा को और गति देगी।
118
722
16
2,061
426,811
Ramesh Maheshwari retweeted
कांग्रेस ने 28 में से कितनी सीटें जीती…"0" Ballot Box इस्तीफ़ा दो...
2,839
9,403
751
40,872
4,436,186
Ramesh Maheshwari retweeted
आदरणीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु जी से शिष्टाचार भेंट की। @rashtrapatibhvn
187
1,386
26
10,577
848,264
Ramesh Maheshwari retweeted
In the wake of Cyclone Arnab, spoke with the Chief Ministers of Andhra Pradesh, Puducherry, Odisha and Chhattisgarh and assured them of every assistance to mitigate the hardship of the people in the face of the disaster. NDRF and SDRF teams have sprung into action and are continuing rescue and relief operations on a war footing. IMCTs will soon be sent to assess the impact and further assistance required. Government of India stands with the people with resolute commitment.
172
1,281
43
9,779
2,099,553
Ramesh Maheshwari retweeted
भारत के डिजिटल सपने को पंख लगाती भारत की अपनी शक्ति
6
78
139
1,956
Ramesh Maheshwari retweeted
राष्ट्रीय महामंत्री बैठक, नई दिल्ली । @BJP4India
13
105
411
8,543
Ramesh Maheshwari retweeted
आज कर्णावती महानगर में भारतीय जनता पार्टी के ‘लोकतंत्र बचाओ, अराजकता हटाओ’ अभियान के अंतर्गत आयोजित पदयात्रा में माननीय केंद्रीय मंत्री श्री @JPNadda जी एवं माननीय मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी के साथ शामिल होकर लोकतंत्र के नाम पर अराजकता फैलाने वाली राजनीति के विरुद्ध आवाज़ बुलंद की। भारत विश्व का सबसे बड़ा लोकतंत्र है और युवा शक्ति से समृद्ध राष्ट्र है। यह हमारे लिए गर्व का विषय है। लेकिन दुर्भाग्यपूर्ण है कि विपक्ष के नेता अपने राजनीतिक स्वार्थ के लिए देश की छवि धूमिल करने और जनता को गुमराह करने का प्रयास कर रहे हैं। #SaveDemocracyRemoveAnarchy
40
197
6
659
12,724
1
17
1
34
452
Ramesh Maheshwari retweeted
भारत का लोकतंत्र मजबूत है। ना डरेगा, ना झुकेगा! #SaveDemocracyRemoveAnarchy
7
68
1
160
1,512
Ramesh Maheshwari retweeted
Balancing healthcare affordability with sustained investment is essential to building a stronger, more accessible healthcare system for India. Read my latest article in Hindustan Times : hindustantimes.com/ht-insigh… #Healthcare #Affordability #PublicHealth
1
4
115
Ramesh Maheshwari retweeted
खिलाड़ी देश के हैं, तिरंगा देश का है… फिर खेलों को राज्यों में क्यों बाँटना? Constructive ✅ Destructive ❌
8
114
3
263
69,853
Ramesh Maheshwari retweeted
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી - રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં થનાર છે. ગુજરાત આ ઐતિહાસિક ઉજવણી માટે આતુર અને સજ્જ છે. આ મહોત્સવમાં ભવ્ય 'એકતા પરેડ', સુરક્ષા દળોનું શૌર્ય પ્રદર્શન, 'આનંદ મઠ' નાટક અને દેશની સાંસ્કૃતિક વિવિધતા દર્શાવતા મનમોહક કાર્યક્રમો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આવો, આ રાષ્ટ્રીય મહાપર્વના સાક્ષી બનીએ, અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' તેમજ 'વિકસિત ભારત'ના નિર્માણનો દૃઢ સંકલ્પ કરીએ. @narendramodi #RashtriyaEktaDiwas #EkBharatShreshthaBharat
6
109
206
3,990
Ramesh Maheshwari retweeted
आज नई दिल्ली में विश्व पंजाबी संगठन द्वारा आयोजित 'मन की बात' पर आधारित चित्र प्रदर्शनी में सम्मिलित हुआ। विश्व का सबसे बड़ा जन-संवाद कार्यक्रम #MannKiBaat जन-भागीदारी से राष्ट्रनिर्माण का जीवंत उदाहरण है। मोदी जी ने इसके माध्यम से प्रसिद्धि से दूर रहकर देश के कोने-कोने में काम कर रहे अनगिनत नायकों को पहचान दी है और 'बेटी बचाओ-बेटी पढ़ाओ', खादी व स्वच्छता से लेकर जल संरक्षण तक अनेक विषयों को जन-आंदोलन में बदला है।
142
869
16
3,662
359,693