પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી...
પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર...
#FairExamsSecureYouth
1
116
જિલ્લા કક્ષાના 77 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પર્વે આરોગ્ય શાખાની સોશિયલ મીડિયાની શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માન. મંત્રીશ્રી ના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું.
#RepublicDay
#RepublicDay2026
@CMOGuj
@AnupriyaSPatel
@prafulpbjp
@MoHFW_INDIA
સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના 1000 વર્ષ...
ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ...
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvSBK
@CMOGuj
“સમુદ્રથી દેશની સમૃદ્ધિનો નવો યુગ”
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ભાવનગર ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કરોડોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#SamudraSeSamriddhi
1
30
"સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન" પખવાડિયાની ઉજવણી..
સ્વસ્થ ભારતના નિર્માણ માટે પરિવારની મહિલાઓની સ્વસ્થતા અત્યંત આવશ્યક..
મહિલાઓના સ્વાસ્થને અનુલક્ષીને સમગ્ર દેશમાં તા. 17 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાનની વિશેષ ઉજવણી.
#SwasthNariSashaktParivar
"કૃમિ મુકત બાળક, તંદુરસ્ત બાળક"
🔆 તા. ૧૧-૦૯-૨૦૨૫ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ ઉજવણી..
તા. ૧૮-૦૯-૨૦૨૫ મોપઅપ રાઉન્ડ
👉 ૧ થી ૧૯ વર્ષની વયજૂથ ના શાળા એ જતા અને ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં #કૃમિનાશક ગોળી આપવામાં આવશે.
#NationalDewormingDay
#HealthForAll
@CMOGuj
1
91
"કૃમિ મુકત બાળક....તંદુરસ્ત બાળક"
🗓️તા. ૧૧-૦૯-૨૦૨૫ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ
🗓️તા. ૧૮-૦૯-૨૦૨૫ મોપઅપ રાઉન્ડ
👉૧ થી ૧૯ વર્ષની વયના શાળા એ જતા અને ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં #કૃમિનાશક ગોળી આપવામાં આવશે.
#NationalDewormingDay25
#NDD
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
3
58
ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીનું અભિયાન માં જોડાવો અને નિ-ક્ષય મિત્ર બનો...
ચાલો સૌ સાથે મળીને દેશમાંથી ટીબી નાબુદ કરીએ...
"ટીબી હારેગા દેશ જીતેગા"
#TBMuktbharat
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
@HealthDeptGuj
@Dwivedi_D
@TbDivision
આજે સોમવાર સરકારી આરોગ્ય સંસ્થામાં રસીકરણ દિવસ છે.
આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને ઉમર પ્રમાણે ની રસી થી રક્ષિત કરવા માટે અપીલ કરવામાં આવશે.
#MamtaClinic
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર.
#ViksitBharatViksitGujarat
2
62
જો, જો ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ
"ગૌરવી દિવસ"
આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે 3 થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી.
#ગૌરવીદિવસ
#adolescentsclinic
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel












