Economy enrichment session For UPSC mains 2023 by expert Shri @Mrunal_Patel at Bhadar classroom in SPIPA.
Inaugural Session of the Probationers of Indian Economic Services and Gujarat Administrative Services was held at SPIPA. Training Booklet of GAS has been launched in the session. Director General Shri. R.C. Meena(IAS) highlighted Role of Civil Service.
SPIPA organised UPSC Awareness Programme. Director General Shri. R.C. Meena ( IAS), Joint Directors & Core Faculty, SPIPA educated students on Preparation for each stage of Civil Service Exam & the opportunities of Joining this prestigious career path
Registration link For those who have qualified UPSC Prelim 2022 - SPIPA UPSC Mains Training Prog. 2022 - forms.gle/ScyhUgYy4tYMvM1M6
Registration Link for SPIPA UPSC Awareness Seminar - forms.gle/g5Z1ragnrrC9knvG9
UPSC મુખ્ય પરીક્ષાની તૈયારી ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તાલીમાર્થીઓ ના ૬ UPSC toppers સાથે સીધા સંવાદ માટે ના મેગા વર્કશોપ નુ આજે સ્પીપા ઓડિયોરિયમમાં આયોજન કરવામા આવ્યુ.
જયવીર ગઢવી , UPSC સિવિલ સર્વિસ પરીક્ષા માં સફળ થયેલ સ્પીપા ના તાલીમાર્થી youtu.be/oqm-KqHpmQw
SPIPA ની પ્રવેશ પરીક્ષા 24 જુલાઈએ યોજાશે, જેના ફોર્મ OJAS વેબસાઈટ પર 5 જુલાઈ સુધી ભરી શકાશે.
youtube.com/watch?v=fOGgqVgX…
UPSC મુખ્ય પરીક્ષા માટે લેખન ક્ષમતા ને વધુ કાર્યક્ષમ બનાવવા સ્પીપા ના તાલીમાર્થીઓ માટે UPSC Toppers સાથે સીધા સંવાદનુ વિશેષ આયોજન
Inaugural and Oath Taking ceremony of the Gazetted Officer batch 203 has been organized today at SPIPA. Director General SPIPA R.C. Meena (IAS) taught Constitutional Values to Officer Trainees. @CMOGuj @pkumarias @rcmeenaias
SPIPA retweeted
ઘણા આનંદ અને ગૌરવની વાત છે કે ગુજરાત સરકાર સંચાલિત SPIPA માં તાલીમ મેળવીને ગુજરાતના છ વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસ એક્ઝામ-૨૦૨૧ માં ઉત્તીર્ણ થયા છે. આ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ દેશસેવામાં સમર્પિત ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. @SPIPAofficial ની સુંદર કામગીરીને બિરદાવું છું.

































