SP NAVSARI (@SP_Navsari) header
SP NAVSARI (@SP_Navsari) profile picture

This is the official account of The Superintendent of the Police, Navsari District.

SP Office, Navsari, Gujarat.
Joined January 2018
Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)Photo by SP NAVSARI (@SP_Navsari)
નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી નવસારી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. 👮‍♂️ ગુનાખોરી સામે કડક કાર્યવાહી અને જનસુરક્ષા માટે નવસારી પોલીસ પ્રતિબદ્ધ. કાયદાનું પાલન કરો, સુરક્ષિત રહો. #NavsariPolice #CrimeNews #GujaratPolice #LawAndOrder
1
180
એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પ સાથે નવસારીમાં ‘રન ફોર યુનિટી 2026’ નું સફળ આયોજન કરવામાં આવ્યું. 🇮🇳🏃‍♂️ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ દોડે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો. એકતા આપણી શક્તિ, અખંડિતતા આપણી ઓળખ!
116
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન. 🙏🇮🇳 દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા સૌને પ્રેરણા આપતું રહેશે. #SardarVallabhbhaiPatel #RashtriyaEktaDiwas #NavsariPolice #GujaratPolice #UnityInDiversity
103
🇮🇳 એક ભારત, શ્રેષ્ઠ ભારત! 🇮🇳 લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નવસારી પોલીસ દ્વારા આયોજિત ‘Run For Unity 2026’ માં જોડાઈ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ ફેલાવીએ. 🏃‍♂️🇮🇳
1
141
ગુમ થયેલા પાંચ વર્ષના બાળકને માતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવી જલાલપોર પોલીસે માનવતાભર્યું કાર્ય કર્યું. 👮‍♂️❤️ બાળકના ચહેરા પર ખુશી, માતાના હૃદયમાં રાહત — પોલીસની ફરજ સાથે માનવતાનો સાથ. #JalalporePolice #NavsariPolice #GujaratPolice #PublicService #HumanityFirst
1
9
524
As part of the National Unity Day 2026 celebrations, Navsari Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.”
1
202
21 ઑક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી પોલીસ સંભારણા દિનની ઉજવણી નિમિતે નવસારી જિલ્લા પોલીસ દ્વારા sgm શાળાના બાળકો માટે શસ્ત્ર પ્રદર્શન AB હાઈસ્કુલ માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમોમાં 400 થી વધુ બાળકોએ ભાગ લઈ દેશના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ છે.
193
સાવધાન! ₹299માં આખા વર્ષનું રિચાર્જ? ⚠️ આવી લોભામણી ઓફરથી સાવચેત રહો! આ સાયબર ઠગાઈની જાળ હોઈ શકે છે. 🔐 અજાણી લિંક પર ક્લિક ન કરો, OTP કે UPI PIN શેર ન કરો અને રિચાર્જ માટે માત્ર અધિકૃત એપનો જ ઉપયોગ કરો. 📞 સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરો.
447
મહિલાઓનો વિશ્વાસ અને શી ટીમની ફરજ — સુરક્ષિત નવરાત્રીની સાચી ઓળખ. 👮‍♀️❤️ નાગરિકોની પ્રશંસા હોય કે ફરજ પ્રત્યેની નિષ્ઠા, નવસારી પોલીસની શી ટીમ મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર છે. #NavsariPolice #SHEteam #WomenSafety #SafeNavratri #GujaratPolice
1
175
નવરાત્રીની ફરજ બાદ હવે નવસારી પોલીસ માટે ગરબાની એક ખાસ સાંજ! 💃👮‍♂️ હેલ્લારો 3.0 – ગરબા મહોત્સવ 2026, નવસારી પોલીસ પરિવાર માટે એક દિવસ, જ્યાં ફરજની સાથે ઉત્સવની ખુશીઓ પણ માણીશું. ❤️ #NavsariPolice #Hellaro3 #GarbaMahotsav2026 #GujaratPolice #PoliceFamily
8
1,538
✨ નવસારી પોલીસ આયોજિત ✨ 🏵️ HELLARO 3.0 – GARBA MAHOTSAV 🏵️ 🌟 મુખ્ય મહેમાન: શ્રી પ્રેમ વીર સિંહ, IPS Inspector General of Police, Surat Range આવો, સંગીત, સંસ્કૃતિ અને એકતાના સંગમ સમાન આ ભવ્ય ગરબા મહોત્સવને યાદગાર બનાવીએ! ❤️ આયોજક: નવસારી જિલ્લા પોલીસ #NavsariPolice
3
591
શહીદોના બલિદાનને કોટિ કોટિ વંદન! 🇮🇳 રાષ્ટ્રની સુરક્ષા અને જનતાની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ જવાનોને પોલીસ શહીદ દિન નિમિત્તે નવસારી પોલીસ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. શહીદોનું બલિદાન અમર છે, તેમની શૌર્યગાથા અવિસ્મરણીય છે. 🙏
6
432
✨ તમારી સુરક્ષા, અમારી જવાબદારી! 👮‍♂️🚔 ગરબાના રંગ, ઉત્સાહ અને ઉજવણી વચ્ચે નવસારી પોલીસ સતત ખડેપગે રહી નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 🛡️ તમે નિશ્ચિંત બનીને ગરબા રમો, તમારી સુરક્ષા માટે અમે છીએ ને! ❤️ 🚨 ઇમરજન્સી હેલ્પલાઇન: 112 #NavsariPolice #GujaratPolice #GarbaMahotsav2026
1
1
271
મનની મોજથી ગરબા રમો, કારણ કે બાળકોની સુરક્ષા માટે નવસારી પોલીસ હંમેશા તમારી સાથે છે. 👮‍♂️❤️ પરિવાર નિશ્ચિંત, નવરાત્રી રંગીન! #NavsariPolice #SafeNavratri #FamilySafety #GujaratPolice #PublicSafety
1
214
ઢોલના નાદ, ગરબાના તાલ અને ચહેરા પર ખુશી… આ બધાની પાછળ હતી ગુજરાત પોલીસની દિવસ-રાતની મહેનત અને સતર્કતા. નવરાત્રીને સુરક્ષિત અને યાદગાર બનાવવા બદલ ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર.
1
1
6
532
🎨 રંગોમાં સર્જનાત્મકતા, જાગૃતિમાં સુરક્ષા! 👮‍♂️ નવસારી પોલીસ અને લાયન્સ ક્લબ નવસારીના સંયુક્ત ઉપક્રમે દુધિયા તળાવ ખાતે “રોડ શો – રંગોળી સ્પર્ધા અને સાયબર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો.
1
1
377
🚨 નશામુક્ત સમાજ તરફ નવસારી પોલીસનું વધુ એક પગલું! ગણદેવી પોલીસ દ્વારા વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી, કુલ ₹32,100નો મુદ્દામાલ જપ્ત કરી NDPS અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 👮‍♂️ નશામુક્ત સમાજ, સુરક્ષિત નવસારી! #NavsariPolice #GandeviPolice
249
ઉત્સવની ખુશીઓ વચ્ચે સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં! નવરાત્રિ દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવસારી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નવસારી પોલીસ — તમારી સુરક્ષા, અમારી પ્રાથમિકતા. #NavsariPolice #Navratri2026 #SafeNavratri
1
1
235
તમે બેફિકર થઇને ગરબા રમો, અમે છીએ ને !" તમારા ગરબાની મોજ, અમારી સુરક્ષાની નજર! 👮‍♂️📹 450થી વધુ પોલીસ કેમેરા અને 320 જેટલા ગરબા પંડાલોના CCTV કેમેરા દ્વારા નવસારી પોલીસ સતત મોનિટરિંગ કરી રહી છે. તમે બેફિકર થઈને ગરબા રમો, સુરક્ષાની જવાબદારી અમારી! ❤️ #NavsariPolice #SafeNavratri
2
480
બીલીમોરા પોલીસ લાઇન ખાતે માતાજીની આરતી કરી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ ગરબાના રંગે રંગાયા. 🚩 ખાકીનો રૂઆબ પણ… અને સંસ્કૃતિ સાથેનું જોડાણ પણ! ❤️👮‍♂️ #NavsariPolice #NavratriMahotsav #RahulPatel #GujaratPolice
1
9
1,051