SP_valsad (@SPvalsad) header
SP_valsad (@SPvalsad) profile picture

Official account of SP Valsad, Gujarat Call 02632 242900 WhatsApp 8980038001

Valsad, India
Joined August 2017
Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)Photo by SP_valsad (@SPvalsad)
દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતા દિને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 'રન ફોર યુનિટી'નું આયોજન #valsadpolice #nationalunityday2026 #runforunity @dgpgujarat @GujaratPolice @igpsuratrange
2
185
#RunForUnity echoing through Jhansi! @Uppolice marked #RashtriyaEktaDiwas with an inspiring celebration of national unity and collective spirit, honouring the 150th Birth Anniversary of #Sardar Vallabhbhai Patel. 🇮🇳 #SardarPatel150 #Sardar150 #Ektadiwasbharat #EktaDiwas
7
153
236
4,997
Our diversity is India’s soul and Sardar Patel wove it into unity. PM Modi carries this vision forward. Celebrate his 150th birth anniversary, join the Run for Unity and strengthen the spirit of Ek Bharat Shreshtha Bharat! 🇮🇳 #EktaDiwasBharat #EktaDiwas #SardarPatel150 #RunForUnity #RashtriyaEktaDiwas150
87
968
121
1,774
2,966,201
Run For Unity વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને —સહભાગી થવા આમંત્રણ @dgpgujarat @GujaratPolice @igpsuratrange
2
2
160
દીકરીનું કન્યાદાન પાછું અપાવનાર વલસાડ પોલીસ માટે એક પિતાના લાગણીભર્યા શબ્દો! #gujaratpolice #detection #teratujhkoarpan #viralvideo @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
2
241
“ZERO TOLERANCE” નીતિ હેઠળ વલસાડ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી કરોડોના નશીલા માદક પદાર્થ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડી નશાના કાળા કારોબારના ટેકેટનો પર્દાફાશ #gujaratpolice #detection #nodrugs #viralvideo @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
246
As part of the National Unity Day 2026 celebration, Valsad Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.” #valsadpolice #nationalunityday2026 #fightagainstdrugs @dgpgujarat @GujaratPolice @igpsuratrange
5
496
As part of the National Unity Day 2026 celebrations, Valsad Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.” #valsadpolice #nationalunityday2026 #fightagainstdrugs @dgpgujarat @GujaratPolice @igpsuratrange
3
240
પારડી પોલીસની સફળ કાર્યવાહી મહેન્દ્રા કપંનીની સ્કોર્પીયો કારમાં ચોરી છુપીથી કિં.₹. ૨,૫૩,૦૮૦/- નો વિદેશી દારૂનો જથ્થો ભરી વાહતુક કરવાની પેરવી કરતા કાર ઝડપી પાડેલ #gujaratpolice #valsadpolice #prohibition #wanted #pardi_police_station @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
188
વલસાડ LCB ની સફળ કામગીરી દમણ ખાતેથી મારૂતી સેલેરીયો કારમાં ચોરી છુપીથી લઈ જવાતો કિં.₹. ૧,૦૬,૩૬૮/-નો વિપુલ પ્રમાણનો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડેલ #gujaratpolice #valsadpolice #prohibition #valsad #crime #lcb #lcb_pi @dgpgujarat @GujaratPolice @igpsuratrange
2
405
બંધ બોડી ટાટા ટેમ્પોમાં લઇ જવાતો કિ.રૂ. ૯૪,૮૬,૩૩૬/- ના વિદેશી દારુના જથ્થો ઝડપી પાડતી "વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ" #seva #suraksha #santi #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
242
મારામારીના ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી ઉમરગામ પોલીસ #gujaratpolice #valsadpolice #umargam_police_station #umargam_police #detection #crime #crimedetection #WANTED @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
337
વાપી GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં WANTED આરોપીને ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi #wanted @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
247
અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો અને અંધકાર પર પ્રકાશનો વિજય એટલે વિજયાદશમી. વલસાડ જિલ્લા પોલીસ તરફથી દશેરાની હાર્દિક શુભકામનાઓ #ValsadPolice #Vijayadashami #Dussehra #દશેરા #વિજયાદશમી #સત્યનોવિજય @dgpgujarat @GujaratPolice @igpsuratrange
3
3
204
મુક બધીર બાળકને ગુમ થયાના ગણતરીના સમયમાં શોધી પરીવાર સાથે પુન:મિલન કરાવતી "ઉમરગામ પોલીસ" #gujaratpolice #valsadpolice #umargam_police_station #umargam_police @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
5
337
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની સફળ કામગીરી હ્યુન્ડાઈ I20 કારમાંચોરી છુપીથી લઈ જવાતો કુલ કિં.₹ ૪૩,૭૨૮/- નો વિપુલ પ્રમાણનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડેલ #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi @dgpgujarat @GujaratPolice @igpsuratrange
1
1
330