THOPrantij (@THOPrantij) profile picture

THOPrantij

Taluka Health Office Pranttij
Joined July 2022
Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)Photo by THOPrantij (@THOPrantij)
તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
1
70
તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
2
50
તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
1
27
બોલ મારી અંબે જય જય અંબે ભાદરવી પૂનમના પગપાળા સંઘ ના ભક્તો ને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે એ માટે પ્રાંતિજ તાલુકાની મોબાઈલ ટીમ દ્વારા રુટ પ્રમાણે દરેક કેમ્પ માં ક્લોરીનેશન ની કામગીરી કરવામાં આવે છે અને ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
1
2
224
બોલ મારી અંબે ભાદરવી પૂનમના પગપાળા સંઘ માં ભક્તો માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાત દિવસ મેડીકલ કેમ્પમાં પ્રાંતિજ ના આરોગ્ય ના કર્મચારી દ્વારા સારવાર આપવામાં આવે છે. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
1
4
424
મા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના જ્ન્મ દિવસે પ્રાંતિજ તાલુકાના સલાલ ના ટ્રોફિક ઓફ કેન્સર મુકામે દીવડા પ્રગટાવી આરતી ઉતારવામાં આવી. જેમાં MP મેડમ શ્રી તથા તાલુકા ના અગ્રણી શ્રી હાજર રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
2
40
સેવા મેરા યોગદાન અંતર્ગત પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે 27 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ જનો આરોગ્ય કર્મચારી અને BRS કોલેજ ના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા રક્ત દાન મહાદાન
1
39
આજ રોજ પ્રાંતિજ તાલુકાના અર્બેન હેલ્થ સેન્ટર ના વિસ્તાર માં ટીબી એક્સ રે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 102 એક્સ રે પાડવામાં આવ્યા હતા. અને 30 સ્પૂટમ વધુ તપાસ માટે CHC પ્રાંતિજ ખાતે મોકલવામાં આવ્યા હતા. દેશ જીતેગા ટીબી હારેગા તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
3
73
આજ રોજ પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ના વિસ્તાર માં mphw શ્રી દ્વારા ટીમ બનાવી હાઉસ ટુ હાઉસ જઈ PMJAY કાર્ડ કાઢવા માં આવ્યા અને દરેક લાભાર્થી ને આયુષ્માન કાર્ડ નો ઉપયોગ અને ફાયદા વિશે સમજ આપવામાં આવી. તેમજ ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ યોજના ના લાભ વિશે સમજ આપવામાં આવી
1
1
261
આજ રોજ પ્રાંતિજ તાલુકાના ગામોમાં વિશ્વ મચ્છર દિવસ ની ઉજવણી કરવામાં આવી એ અંતર્ગત સ્કૂલો અને ગામમાં IEC ના ભાગ રૂપે પોરા નિર્દર્શન મચ્છરજન્ય રોગોથી બચાવવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી પાણીનો ભરાવો અટકાવો મચ્છરદાની નો ઉપયોગ કરવો આખી બાય ના કપડા પહેરવા ડ્રાય ડે ની ઊજવણી
1
5
118
પહેલુ સુખ તે જાતે નરવા આપણી આજુબાજુ બિન જરુરી પાણી ભેગુ થવા દઈએ નહિ મચ્છર ને આમંત્રણ આપીએ નહીં સ્વસ્થ સાબરકાંઠા સ્વસ્થ ભારત
1
3
61
ટીબી હારેગા દેશ જીતેગા આજ રોજ પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે ટીબી એક્સ રે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 106 લાભાર્થી ના એક્સ રે પાડવામાં આવ્યા હતા.20 લાભાર્થી ના સ્પૂટમ chc પ્રાંતિજ ખાતે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા સ્વસ્થ સાબરકાંઠા સ્વસ્થ ભારત
1
84
રક્ત દાન મહાદાન રક્તદાન એક ફર્જ હૈ યહી હમ સબકા ધર્મ હૈ આજ રોજ પ્રાંતિજ તાલુકાના બોભા ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કર્મચારી તેમજ ગ્રામજનો એ ઉત્સાહ પૂર્વેક ભાગ લઇ 16 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ બચાએ કિસીકી જાન આઈએ કરે રક્તદાન
1
2
334
આજ રોજ 80મા સ્વતંત્ર પર્વ ની ઉજવણી આમોદરા હાઈસ્કૂલ પ્રાંતિજ ખાતે કરવામાં આવી એક પેડ મા કે નામ વૃક્ષારોપણ દ્વારા પર્વની ઉજવણી માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
3
10
636
પ્રાંતિજ તાલુકામાં ચોમાસાની ઋતુમાં મચ્છર જન્ય રોગચારો અટકાવવા જંતુનાશક દવા નો છંટકાવ કરવામાં આવ્યો. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
1
2
96
આજ રોજ પ્રાંતિજ તાલુકાના સેન્ટર માં ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચારો અટકાવવા માટે ala ક્લોરીનેશન સ્કૂલ માં પ્રાર્થના દરમિયાન IEC અને કાયમી પાણીના સ્ત્રોતમાં પોરા ભક્ષક ગપ્પી ફિશ મૂકવામાં આવી. સ્વસ્થ સાબરકાંઠા સ્વસ્થ ભારત
1
3
181
આજે પ્રાંતિજ તાલુકાના સેન્ટર માં વિશ્વ સ્તન પાન દિવસ ની ઉજવણી કરવામાં આવી એ અંતર્ગત સ્તન પાન નું મહત્ત્વ સમજાવવામાં આવ્યુ. તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
1
1
61
પહેલુ સુખ તે જાતે નરવા ચોમાસાની ઋતુમાં આપણી રાખીએ દરકાર તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
54
સ્તન પાન અમૂર્ત સમાન 6 માસ સુધી ફકત માતાનું ધાવણ આપો અને બારકો ને રાખે રોગો થી દૂર તાલુકા હેલ્થ ઓફિસ પ્રાંતિજ
40
મા. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીઅને tho પ્રાંતિજ ના માગર્દર્શન હેઠળ પ્રાંતિજ તાલુકાની નગરપાલિકા ના તમામ કર્મચારી તથા સફાઈ કર્મચારીઓ ને ઈમરજન્સી ની પરિસ્થિતિ માં દર્દી ને સારવાર મળી રહે એ હેતુ થી પ્રાંતિજ UPhc ના આયુષ મેડિકલ ઓફિસર દ્વારા CPR ની તાલીમ આપવામાં આવી.
1
92