UGVCL (@UGVCL_official) header
UGVCL (@UGVCL_official) profile picture

Gujarat’s leading Power Distribution Company with operations across North Gujarat, Ahmedabad and Gandhinagar Capital Region

Joined March 2022
આજના આધુનિક સમયમાં એસીનો વપરાશ સામાન્ય છે, પરંતુ જો તેનું તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરવામાં આવે તો તે યોગ્ય કૂલિંગ સાથે ઓછો ખર્ચ આપે છે. આ તાપમાન માનવ સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.
1
280
૨૪ ડિગ્રી પર એસી ચલાવવાથી તેના કોમ્પ્રેસર પરનો વધારાનો લોડ ઘટે છે અને વીજળીની ભારે બચત થાય છે. * ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL) * ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫ . . @guvnlofficial @rushikeshmla @ikaushikvekariya #teamUGVCL #UGVCL
1
63
ઘણા લોકો ટીવી કે અન્ય ઉપકરણોને માત્ર રિમોટથી જ બંધ કરે છે, પરંતુ તે સ્ટેન્ડબાય મોડમાં પણ સતત વીજળી ખેંચતા રહે છે. ઉપયોગ ન હોય ત્યારે ઉપકરણોને માત્ર રિમોટથી નહીં પરંતુ પ્લગમાંથી અને મેઈન સ્વિચથી સંપૂર્ણ બંધ કરવા જોઈએ.
2
1
1
199
ચાર્જર કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ પૂરો થયા પછી તેને બોર્ડમાંથી કાઢી લેવાથી વધારાનો વીજ વપરાશ અટકે છે. * ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL) * ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫ . . @guvnlofficial @rushikeshmla @ikaushikvekariya #teamUGVCL #UGVCL
1
1
53
જ્યારે પણ આપણે કોઈ રૂમમાંથી બહાર નીકળીએ ત્યારે લાઈટ અને પંખા બંધ રાખવાની નાની કાળજી આપણા માસિક વીજ બિલમાં સીધો ઘટાડો કરી શકે છે. અજાણતા જ ચાલુ રહી ગયેલા પંખા અને લાઈટોથી કલાકો સુધી વીજળી વેડફાતી હોય છે.
2
1
2
296
આ સરળ ટેવને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને પર્યાવરણ અને તમારા બજેટ બંનેને સુરક્ષિત કરો. * ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL) * ટોલ ફ્રી નંબર: ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫ . . @guvnlofficial @rushikeshmla @ikaushikvekariya #teamUGVCL #UGVCL
52
સ્માર્ટ પ્રીપેઇડ મીટર સાથે સમય મુજબ વીજળીનો ઉપયોગ કરવાથી હવે વધારાની બચત મેળવવી શક્ય બની છે. આ રીતે યોગ્ય આયોજન કરીને તમે રોજિંદા ઉપયોગમાં નાનો બદલાવ લાવીને પણ નોંધપાત્ર બચત મેળવી શકો છો. તો આજે જ સ્માર્ટ પ્રીપેઇડ મીટર અપનાવો.
1
1
270
Important Notes: Positive Balance જાળવી રાખવાથી સ્માર્ટ પ્રીપેઇડ મીટરમાં એનર્જી ચાર્જીસમાં ૩% નો લાભ મળે છે. 11-00 થી 17-00 દરમિયાન સ્માર્ટ મીટરમાં નોંધાવેલ વીજ વપરાશ ઉપર યુનિટ દીઠ ૬૦ પૈસાની બચત થાય છે. . . . @guvnlofficial @rushikeshmla @ikaushikvekariya #teamUGVCL #UGVCL
56
ઘણા લોકો ટીવી કે અન્ય ઉપકરણોને માત્ર રિમોટથી જ બંધ કરે છે, પરંતુ તે સ્ટેન્ડબાય મોડમાં પણ સતત વીજળી ખેંચતા રહે છે. ઉપયોગ ન હોય ત્યારે ઉપકરણોને માત્ર રિમોટથી નહીં પરંતુ પ્લગમાંથી અને મેઈન સ્વિચથી સંપૂર્ણ બંધ કરવા જોઈએ.
1
1
6
345
ચાર્જર કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ પૂરો થયા પછી તેને બોર્ડમાંથી કાઢી લેવાથી વધારાનો વીજ વપરાશ અટકે છે. * ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL) * ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫ . . @guvnlofficial @rushikeshmla @ikaushikvekariya #teamUGVCL #UGVCL
85
સ્માર્ટ સ્વિચ કરો અને તમારા વીજ વપરાશ પર વધુ સારું નિયંત્રણ મેળવો! ⚡💡 UGVCL સ્માર્ટ મીટરમાં અપગ્રેડ કરો અને તમારા પૈસા, સમય અને ઊર્જા બચાવવા માટે બનાવેલ વિશિષ્ટ લાભો અનલૉક કરો.
1
1
5
538
રિયલ-ટાઇમ ટ્રેકિંગ: તમારા વીજ વપરાશની માહિતી તરત જ મેળવો. સચોટ બિલિંગ: અંદાજિત બિલની ઝંઝટમાંથી મુક્તિ મેળવો. ડિજિટલ સુવિધા: સરળ ઓનલાઇન રિચાર્જ, ઝડપી ડિજિટલ સેવાઓનો અનુભવ કરો. શું તમે શરૂઆત કરવા માટે તૈયાર છો? વધુ વિગતો માટે આજે જ તમારી નજીકની UGVCL સબ-ડિવિઝન ઓફિસનો સંપર્ક કરો!
1
1
62
બહેનના હાથે થતું તિલક, ભાઈ માટેની મંગલકામનાઓ અને બંને વચ્ચેનો અતૂટ સ્નેહ ભાઈબીજના આ પર્વને ખાસ બનાવે છે. પ્રેમ,વિશ્વાસ અને લાગણીથી જોડાયેલા ભાઈ-બહેનના સંબંધમાં હંમેશાં ખુશીઓનો ઉજાસ જળવાઈ રહે. UGVCL તરફથી આપ સૌને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ! . . #UGVCL #BhaiDooj #HappyBhaiDooj
1
7
323
નવું વર્ષ એટલે નવી આશાઓ, નવી તકો અને પ્રગતિ તરફ આગળ વધવાનું નવું પર્વ. આવનારું વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાની નવી ઊર્જા ભરે તથા આપના સપનાંઓને નવી દિશા અને નવી ઊંચાઈઓ આપે. UGVCL તરફથી આપ સૌને નૂતન વર્ષાભિનંદન! . . #UGVCL #HappyNewYear #SaalMubarak #nutanvarshabhinandan
6
454
દીવાઓના ઉજાસ અને ઊર્જાના પ્રકાશ સાથે દિવાળીનું પર્વ વધુ રોશન બને! આ તહેવાર આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો અવિરત પ્રકાશ પાથરે તથા દરેક ઘર આનંદથી ઝળહળી ઊઠે એવી UGVCL તરફથી દિવાળીની શુભકામનાઓ. . . #Diwali #UGVCL #HappyDiwali #FestivalOfLights #IndianFestivities
1
6
295
સ્માર્ટ પ્રીપેઇડ મીટર સાથે હવે વીજળીના ખર્ચમાં સીધી બચત શક્ય બની છે. પ્રીપેઇડ સિસ્ટમ હેઠળ મળતા ઓછા એનર્જી ચાર્જીસના કારણે દરેક યુનિટ પર ખર્ચ ઘટે છે. જે લાંબા ગાળે નોંધપાત્ર બચતમાં ફેરવાય છે. તો આજે જ તમારું સ્માર્ટ મીટર નોંધાવો.
1
5
428
Important Notes: Positive Balance જાળવી રાખવાથી સ્માર્ટ પ્રીપેઇડ મીટરમાં એનર્જી ચાર્જીસમાં ૩% નો લાભ મળે છે. 11-00 થી 17-00 દરમિયાન સ્માર્ટ મીટરમાં નોંધાવેલ વીજ વપરાશ ઉપર યુનિટ દીઠ ૬૦ પૈસાની બચત થાય છે. . . @guvnlofficial @rushikeshmla @ikaushikvekariya #teamUGVCL #UGVCL
2
99
દિવાળીના ઝગમગાટમાં તમારા ઘરની સાથે વીજ સુવિધાઓની સલામતીનું પણ ધ્યાન રાખો. મીટર બોક્સ, વીજ પેનલ અને ટ્રાન્સફોર્મરની આસપાસ ફટાકડા ફોડવાથી આગ લાગવાનો કે વીજ ઉપકરણોને નુકસાન પહોંચવાનો ભય રહે છે. આ દિવાળીએ થોડી સમજદારી રાખીને તમારા પરિવાર અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો.
1
3
4
353
UGVCL તરફથી સૌને સુરક્ષિત અને આનંદમય દિવાળીની શુભકામનાઓ! . . @guvnlofficial @rushikeshmla @ikaushikvekariya #teamUGVCL #UGVCL
1
70