viram devashi (@ViramDevashi) profile picture

government of Gujarat

Vododara, India
Joined January 2022
Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)
viram devashi retweeted
આવી જાઓ રાજ્યની સેવા કરો, બદલામાં 5 વર્ષ ફિક્સ પે માં સરકાર તમારું શોષણ કરવા થનગની રહી છે. સદા અગ્રેસર ગુજરાત, શોષણમાં શું કામ પાછળ રહે ! #FIXPAY #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
1
102
119
5,745
ફિક્સ પગાર નહીં, કાયમી ન્યાય જોઈએ! ✊
162
1
221
4,213
viram devashi retweeted
Replying to @sanghaviharsh
@sanghaviharsh સાહેબ ફિક્સ પગાર અને કર્મચારી સાથે ક્યારે સંવાદ કરશે એ પણ જણાવજો @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
આપણને એક એવા મુખ્યમંત્રી મળ્યા છે, જે છેવાડાના લોકો સુધી પહોંચીને તેમની સાથે સ્વજનની જેમ સીધો સંવાદ સાધી રહ્યા છે.
6
199
273
2,605
viram devashi retweeted
આવી જાઓ રાજ્યની સેવા કરો, બદલામાં 5 વર્ષ ફિક્સ પે માં સરકાર તમારું શોષણ કરવા થનગની રહી છે. સદા અગ્રેસર ગુજરાત, શોષણમાં શું કામ પાછળ રહે ! #FIXPAY #GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના યુવા મિત્રો, તૈયાર થઈ જાઓ! ખાખી વર્દી પહેરીને ગુજરાતની સેવા કરવાનું સપનું જોતા દરેક યુવાન માટે આ સુવર્ણ અવસર છે. ગુજરાત પોલીસમાં મોટી ભરતી જાહેર: 
🔹 લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ
• બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 8,233
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 1,132
• SRPF કોન્સ્ટેબલ – 3,107 
🔹 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 225 આ માત્ર નોકરી નથી, આ સમાજની સુરક્ષાની જવાબદારી છે. આજથી જ તૈયારી શરૂ કરો: વહેલી સવારની દોડ, નિયમિત કસરત અને રોજનો અભ્યાસ. દરેક દિવસ મહત્ત્વનો છે. તમારી મહેનત અને લાયકાત જ તમારું ભવિષ્ય નક્કી કરશે. કોઈ પણ વચેટિયા કે લાલચ આપનારથી સાવધાન રહેજો. #GujaratPolice #PoliceBharti #LRD #PSI
6
179
1
261
8,354
તમારા સૂચનો અને પ્રશ્નો બંને આવકાર્ય છે… #genz_against_fixpay_gujarat
9
203
360
6,989
viram devashi retweeted
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી! જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે! જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો. 🔥હવે ચૂપ એટલે ગુલામી🔥 #GenZ_Against_Fixpay_Gujarat
2027ની ચૂંટણી પહેલા આંદોલનકારીઓએ તક ઝડપી, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે અલગ-અલગ 3 આંદોલનો શરૂ #gandhinagar #satyagrahchhavani #gujaratprotest #gujarat #viralvideo
158
215
2,410
viram devashi retweeted
યુવાનો દેશનું ભવિષ્ય છે, સરકારની પ્રયોગશાળાના પ્રયોગો નહીં! યુવા વિરોધી નીતિઓ પાછી ખેંચો! @CMOGuj @sanghaviharsh #RemoveAntiYouthPolicy #Remove_Fixpay_in_Gujarat
1
162
1
194
1,464
એક સરકાર, બે નીતિ કેમ?@Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
VIP માટે છૂટ, નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
65
75
965
#GenZ_Against_Fixpay_Gujarat પેલી કહેવત છે ને કે ડાહી સાસરે ના જાય ને ગાંડી ને સલાહ આપે. @PMOIndia @CMOGuj @Zee24Kalak @abpasmitatv
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए। @narendramodi @Bhupendrapbjp @harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
53
63
430
viram devashi retweeted
કહેવત છે ને, "કીડી ને કણ અને હાથીને મણ".. પણ ગુજરાતમાં હાથી ને તો હજારો મણ મળે પણ કીડીને કણનો ચોથો ભાગ પણ નથી મળતો.. #genz_against_fixpay_in_gujarat #remove5yearfixpayingujarat @Bhupendrapbjp @BJP4Gujarat @CMOGuj @sanghaviharsh @narendramodi @tejasmajithiya5 @PMOIndia @BJP4India
VIP માટે છૂટ, નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
68
79
567
viram devashi retweeted
VIP માટે છૂટ, નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
98
117
2,543
शोषण में सदा अग्रेसर गुजरात. फिक्स्ड-पे व्यवस्था वाला गुजरात-एक 'समृद्ध' गुजरात. राज्य एक, शोषणकारी नीतियां अनेक. बीजेपी है, तो 'फिक्स्ड-पे' व्यवस्था मुमकिन है। #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ! ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ? 📌 મોંઘવારી વધી રહી છે 📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે #GujaratFixPay
71
68
523
viram devashi retweeted
" उल्टा 5 साल फिक्स सैलरी पे रख दिया " खुद की पार्टी , खुद के मुख्यमंत्री अलग अलग बातें । 🪷 #GenZ_Against_Fixpay_Gujarat
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat
76
1
81
480
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ! ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ? 📌 મોંઘવારી વધી રહી છે 📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે #GujaratFixPay
4
155
3
181
2,073
સાહેબ શુ સલાહ આપો છો. તમે ગુજરાત માંથી છેલા 14 વર્ષ થી ચાલી રહેલી અન્યાય કારી #એન્ટીયુથ પોલિસી #ફિક્સ પગાર દૂર કર્યો?😢 @PMOIndia @CMOGuj @sanghaviharsh @Jamawat3 @RahulGandhi
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat
114
1
137
1,812
viram devashi retweeted
VIP માટે છૂટ, નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ચાલો હવે એતો ખબર પડી કે કાયતો માત્ર સામાન્ય જનતા માટે છે બાકી @MorariBapu_ ને @KirtidanGadhvi માટે તો કાયદો એટલે સુ? @DwarkaOfficial @sanghaviharsh માનનીય શ્રી @narendramodi સુ કેસો @GujaratPolice તમારું સુ કેવાનું થાય છે @tv9gujarati @dgpgujarat @gujratsamachar
2
230
2
316
11,753
સાહેબ, પહેલા એ કહો કે ૨૦૨૬માં પણ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંમાં કોઈ 'કપાત' આવી કે નહીં? એનું લેવલ તો હજુ ત્યાંનું ત્યાં જ છે! 🤔
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए। @narendramodi @Bhupendrapbjp @harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
5
19
41
777
આ કાકાe જ fixed pay નું ગલકુ ઘાલી ને ગયા છે આતો ગાંડી ડઈને સલાહ આપે એવું છે
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए। @narendramodi @Bhupendrapbjp @harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
1
42
76
404
સાહેબ, ગુજરાતમાં વિકાસની ગાડીને બુલેટ ટ્રેનની ઝડપે દોડાવો છો, પણ ફિક્સ પગારના કર્મચારીઓનો ન્યાય હજુ સાઇકલની ગતિએ પણ કેમ નથી ચાલતો? ચૂંટણી આવે ત્યારે કર્મચારીઓ યાદ આવે છે, પણ કર્મચારીઓના હકની વાત આવે ત્યારે સરકારને મૌન કેમ આવી જાય છે? #GenZ_Against_Fixpay_Gujarat #
39
47
557