zinkal vachheta (@ZVachheta) profile picture
Joined August 2011
zinkal vachheta retweeted
રામાધણી, I AM JAT, ગવર્નમેન્ટ ઓફ જોગણી, Pandit ji, આવા જાતિસૂચક શબ્દો ઉપરાંત ચિન્હો અને આકૃતિઓ તમારા વાહન પર નહીં લખાવી શકો.. માત્ર જાતિસૂચક શબ્દો શું કામ ? વાહન પર કોઈ પણ લખાણ ના હોવું જોઈએ. Govt. Of Gujarat , Govt. Of India, Police, Press પણ લખવામાં આવે છે.. શું એ પણ દૂર થવા જોઈએ ? #Castism | #VIPsm
20
32
5
219
11,934
zinkal vachheta retweeted
#live ગુજરાતમાં પણ હવે વાહનોમાં જાતિસૂચક લખાણ નહીં લખી શકો ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ મૂકવા પર પ્રતિબંધ ગુજરાત મોટર વાહન નિયમોમાં રાજ્ય સરકારનો મોટો સુધારો #Gandhinagar | #CasteBasedWords | #CasteIdentity | #VehicleRules | @COTGuj_office | @PortsTransport | @sanghaviharsh Reporter : @VoraMalhar Anchor : @ZVachheta
1
2
160
zinkal vachheta retweeted
ગુજરાત મોટર વાહન નિયમોમાં રાજ્ય સરકારનો મોટો સુધારો જાતિસૂચક ચિહ્નો, સંકેતો અને આકૃતિઓ પર પણ નિયંત્રણ જુઓ અમદાવાદમાં આ નિયમની કેવી અસર.... #Ahmedabad | #CasteBasedWords | #CasteIdentity | #VehicleRules | @COTGuj_office | @PortsTransport | @sanghaviharsh Reporter : @MihirHPSolanki Anchor : @ZVachheta
1
1
1
166
zinkal vachheta retweeted
ગુજરાત મોટર વાહન નિયમોમાં રાજ્ય સરકારનો મોટો સુધારો જાતિસૂચક ચિહ્નો, સંકેતો અને આકૃતિઓ પર પણ નિયંત્રણ જુઓ સુરતની જનતા પર આ નિયમની કેવી અસર.... #Surat | #CasteBasedWords | #VehicleRules | @COTGuj_office | @PortsTransport | @sanghaviharsh Reporter : @rupapra123 Anchor : @ZVachheta
2
1
1
8
9,914
zinkal vachheta retweeted
#EXCLUSIVE ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ મૂકવા પર પ્રતિબંધ જાતિસૂચક ચિહ્નો, સંકેતો અને આકૃતિઓ પર પણ નિયંત્રણ રાજકોટમાં જાતિસૂચક ચિહ્નો, સંકેતો વેચતા દુકાનદારનું આ નિયમ અંગે શું કહેવું છે... #Rajkot | #CasteBasedWords | #CasteIdentity | #VehicleRules | @COTGuj_office | @PortsTransport | @sanghaviharsh Reporter : @RajkotRushi Anchor : @ZVachheta
1
3
15
585
zinkal vachheta retweeted
ગુજરાતમાં પણ હવે વાહનોમાં જાતિસૂચક લખાણ નહીં લખી શકો 17 નવેમ્બરે ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર આ અંગે રોડ સેફટી એક્સપર્ટ , અમિત ખત્રીની #NewsCapital સાથે ખાસ વાતચીત #CasteBasedWords | #CasteIdentity | #VehicleRules | @COTGuj_office | @PortsTransport | @sanghaviharsh Anchor : @ZVachheta
3
3
1
12
871
zinkal vachheta retweeted
ડ્રગ્સની ફેક્ટરી સામે #NewsCapital ના સળગતા સવાલો #Ahmedabad | #Sarkhej | #MDDrugs | #DrugFactory | @AhmedabadPolice | #NCBRaid Reporter : @MihirHPSolanki Anchor : @ZVachheta
1
2
364
zinkal vachheta retweeted
‘મારી દિવાળી, સૌની દિવાળી’ના સંદેશ સાથે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અનોખી પહેલ #Surendranagar |#Wadhwan | @JagdishMakwana_ | #Diwali2026 | #DiwaliCelebration Reporter : @019a318793 Anchor : @ZVachheta
1
1
137
zinkal vachheta retweeted
બોટાદના સાળંગપુર ધામમાં દિવાળીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કાળી ચૌદશે કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘા અને રિયલ હીરાનો શણગાર દાદાના અલૌકિક શણગારના દર્શન માટે ભક્તોની ભારે ભીડ #Salangpur | #KashtbhanjanDev | #Hanumanji | #Botad Reporter : @ChudasamaRasik4 Anchor : @ZVachheta
3
4
251
zinkal vachheta retweeted
રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર દારૂની કોથળીઓનો વીડિયો વાયરલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક નશાખોરી પોલીસ સ્ટેશનથી થોડે જ અંતરે દારૂનું દૂષણ #Rajkot | #DharmendraRoad | #AlcoholAbuse | #LiquorIssue | #ViralVideo Reporter : @RajkotRushi Anchor : @ZVachheta
1
1
133
zinkal vachheta retweeted
દિવાળીની રોશની વચ્ચે બનાસકાંઠાના ખેડૂતો પર આર્થિક સંકટ નહિવત વરસાદના કારણે ઉભો પાક સુકાઈને બરબાદ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડતાં ખેડૂતો મુશ્કેલીમાં #Banaskantha | #GujaratFarmers | #DroughtCrisis | #FarmerProtest | #WaterProblem Reporter : @RatansinhThak10 Anchor : @ZVachheta
1
1
108
zinkal vachheta retweeted
#Ahmedabad: સિગારેટના બેગની ઉઠાંતરી કરતા બે ચોર ઝડપાયા આરોપીઓએ 1.63 લાખની સિગારેટનો જથ્થો ચોર્યો હતો આરોપીઓએ ગોતા અને થલતેજમાં કરી હતી ચોરી #Gota | #Thaltej | #CigaretteTheft | #AhmedabadPolice | #CrimeNews Reporter : @MihirHPSolanki Anchor : @ZVachheta
1
1
137
zinkal vachheta retweeted
રાજકોટના તરખડી ગામે કાળી ચૌદશે અંધશ્રદ્ધા વિરુદ્ધ અનોખો વિરોધ, વિજ્ઞાન જાથાના કાર્યકરો ભૂતનો વેશ ધારણ કરી કાઢી ભૂતોની ઠાઠડી #Rajkot | #VigyanJatha | #Superstition | #AntiSuperstition | #ScientificTemper Reporter : @RajkotRushi Anchor : @ZVachheta
1
2
97
zinkal vachheta retweeted
અરવલ્લીના મોડાસામાં કાળી ચૌદશની ભવ્ય ઉજવણી પ્રસિદ્ધ સાકરિયા ભીડભંજન હનુમાન મંદિરે યોજાયેલા અદભૂત ફાયર શોએ શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓનું મન મોહી લીધું #Modasa | #Aravalli | #KaliChaudash | #FireShow | #DiwaliCelebration Reporter : @SanketPatel5529 Anchor : @ZVachheta
1
1
101
zinkal vachheta retweeted
બનાસકાંઠા પોલીસની માનવતાભરી પહેલ બાળગૃહનાં બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી મીઠાઈ, સુરક્ષિત ફટાકડા અને ગિફ્ટ પેકેટનું કર્યું વિતરણ #BanaskanthaPolice | #DiwaliCelebration | #SocialResponsibility | @SP_Banaskantha | #Diwali2026 Reporter : @RatansinhThak10 Anchor : @ZVachheta
બનાસકાંઠા પોલીસની માનવતાભરી પહેલ બાળગૃહનાં બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી મીઠાઈ, સુરક્ષિત ફટાકડા અને ગિફ્ટ પેકેટનું કર્યું વિતરણ #BanaskanthaPolice | #DiwaliCelebration | #SocialResponsibility | @SP_Banaskantha | #Diwali2026 Reporter : @RatansinhThak10 Anchor : @ZVachheta
1
1
16
zinkal vachheta retweeted
બાવળા-બગોદરા રોડ પર આવેલી તિવાના કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી આગની વિકરાળ જ્વાળાઓમાં કંપનીનો એક શેડ ધરાશાયી અને અનાજનો મોટો જથ્થો બળીને ખાખ #Bavla | #Bagodara #FactoryFire | #TivanaCompany | #FireIncident | @AMD_RuralPolice Reporter: @dharmraj342 Anchor: @ZVachheta
2
2
164
zinkal vachheta retweeted
અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં દિવાળીના પર્વે ભવ્ય સમૂહ ચોપડા પૂજન શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે વેપારીઓએ નવા વર્ષની કરી શરૂઆત, જાણો ચોપડા પૂજનનું ધાર્મિક મહત્ત્વ #Ahmedabad | #Memnagar | #ChopdaPujan | #LaxmiPujan | #Diwali | #GujaratiNewYear Reporter : @Journ_Ashutosh Anchor : @ZVachheta
1
1
136
zinkal vachheta retweeted
વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની અનોખી પહેલ સ્થાનિક કારીગરો પાસેથી દીવડાઓની ખરીદી કરી કુંભાર પરિવારોની આજીવિકાને આપ્યો સહારો #VocalForLocal | #LocalArtisans | #MakeInIndia | #Diwali2026 | @prafulpbjp Reporter : @dharmraj342 Anchor : @ZVachheta
2
2
130
zinkal vachheta retweeted
LoC પર દેશની રક્ષા કરતા જવાનોએ અનોખી રીતે મનાવી દિવાળી સરહદ પર દીવડા પ્રગટાવી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી, દેશની સુરક્ષા સાથે તહેવારની ઉજવણી કરી #IndianArmy | #LoC | #DiwaliCelebration | #IndianSoldiers | #BorderDiwali | #Diwali2026 Anchor : @ZVachheta
1
1
138
zinkal vachheta retweeted
રાજકોટમાં દિવાળીની રાત્રે આગની અનેક ઘટનાઓથી દોડધામ. શહેરમાં અલગ-અલગ સ્થળોએ આગ ભભૂકી. મોટાભાગની આગની ઘટનાઓ ફટાકડાને કારણે બની. #FireIncidents | #DiwaliNight | #Rajkot Reporter : @RajkotRushi Anchor : @ZVachheta
1
3
216