vankar avinash retweeted
એ.સી.બી.ના ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલી ફરિયાદના આધારે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન, તા.ખંભાત, જિ.આણંદ ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રોશનકુમાર જગદીશભાઈ વણકર રૂા.૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
Dial 1064
@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat
#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
vankar avinash retweeted
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી વિવિધ સરકારી યોજનાઓના લાભ ગુજરાતના ગામેગામ પહોંચવાની સાથોસાથ થઈ રહી છે જનસામાન્યના સ્વાસ્થ્યની પણ દરકાર.
#ViksitBharatSankalpYatra
#HamaraSankalpViksitBharat
vankar avinash retweeted
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ ઘર-ઘર સુધી આરોગ્યના આશિષ લઈને આવી છે.. સામાન્યજન માટે નિ:શુલ્ક આરોગ્ય સારવારની મોદીજીની ગેરંટી લઈને આવી છે.
#ViksitBharatSankalpYatra
#MeriKahaniMeriJubani
#HamaraSankalpViksitBharat
vankar avinash retweeted
#Quizoftheday
જોડિયા ધોધ ક્યાં આવેલો છે?
A. ધરમપુર
B. ડાંગ
C. તારંગા
D. સુરત
#GloriousGujarat #GazabGujarat






