
enjoy every moment #sudoku , #BookILive , RTs ≠ endorsements
Joined March 2018
- Tweets33.7K
- Following356
- Followers588
- Likes122K
Bindass27 retweeted
સૌથી મોટું ધન છે સ્વાસ્થ્ય..
આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામનાઓ..
આપનું આખું વર્ષ ધનતેરસ રહે..
🙏😊
Bindass27 retweeted
i wasn’t a fan, but that six off haris rauf struck against the weight of an entire nation’s expectations,transcended fandom, it was an act of audacity, an immortal stroke of genius that silenced scepticism and redefined greatness,from that very moment, i bowed before this man.
Bindass27 retweeted
✍️ વાઘ બારસ ???
- આજનો આપણો તહેવાર એ
'વાઘ બારસ' નથી ,
પરંતુ "વાક્ બારસ" છે ...
-વાક્ એટલે વાચા: ભાષાની દેવી
છે સરસ્વતિ, જેના કારણે
જ મા સરસ્વતિને વાગ્દેવી તરીકે
પણ ઓળખવામાં આવે છે ...
-મા સરસ્વતિ આપણા વિચારો સારા રાખે ;
એ સંદર્ભે આજે મા સરસ્વતિની
પૂજા કરવી જોઈએ ...
લક્ષ્મીની પૂજા થાય એ પહેલાં
મા સરસ્વતિની પૂજા થવી
જોઇએ ... જેથી જ આપણા
વડવાઓ ધનતેરસના આગલા
દિવસે , મા લક્ષ્મીની પૂજા થાય એ
પહેલાં , વાક્ બારસના દિવસે ,
મા સરસ્વતિની પૂજા કરે છે ...
-વાઘ સાથે આ તહેવારને કોઈ
લેવાદેવા નથી ...
-જેને ત્યાં પહેલાં મા સરસ્વતિ દેવી
આવ્યાં હોય
એને ત્યાં
આવતીકાલે મા લક્ષ્મી દેવી પણ પધારશે જ ... !!!
Bindass27 retweeted
That Doraemon nostalgia video clocked million impressions but Indian cartoons were no less in terms of music.
But haters wont tell you that
Bindass27 retweeted
Probably the only instance where you’ll get to hear Kohli’s original voice singing our National Anthem 🥹
Bindass27 retweeted
खुशबू गुजरात की... ❤️
कोई पहचान नहीं, भाषा भी अलग, फिर भी इतना सम्मान और अपनापन.
UP से सोमनाथ दर्शन के लिए निकली बेटी को एक गुजराती महिला ने चाय के लिए प्रेमपूर्वक आमंत्रित किया.
रिश्ते भावनाओं से बनते हैं, भाषा से नहीं.
वसुधैव कुटुम्बकम् : यही है गुजरात की असली पहचान. 🙏🏻🌼🫡
Bindass27 retweeted
HISTORICAL MOMENT FT. DHINIDHI 🇮🇳🥹
- India’s first ever medal in swimming at the Global stage across any age group! 🏊
BRONZE AT YOUTH OLYMPIC GAMES! 🥉
Bindass27 retweeted
STOP EVERYTHING!!!! 16-YEAR-OLD DHINIDHI DESINGHU HAS JUST MADE HISTORY! 🥹🇮🇳
India’s FIRST-EVER swimming medal on the Global stage across ANY age group!
A Bronze Medal at the Youth Olympic Games! 🥉
THIS NEEDS TO BE CELEBRATED, FOLKS! ❤️
Bindass27 retweeted
THE QUEEN OF INDIAN BADMINTON! 👸🇮🇳
India’s PV Sindhu wins the Second BWF title of Year 2026 - HYLO Open 2026 🏆
This media is unavailable
Bindass27 retweeted
Your respect for Gujarat will increase 10X after living in another Indian state. 🇮🇳
Bindass27 retweeted
Replying to @ArunKrishnan_
Yes. "Main soch raha tha and then I realised ki yeh kaam nahi karunga and...".
"and" is English filler while the brain fetches Hindi.
"ki" is Hindi filler while brain fetches English. It's a 0.5 sec pause button to not lose the floor while switching.
Bindass27 retweeted
✍️ રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
કોઈ દલિત નેતા, ને કોઈ છે ઓબીસી,
આદીવાસી,સવર્ણ તો કોઈ પાટીદાર,
ચોકા રચે છે અહી લોકશાહી લજવવા ,
કર્તવ્યો ભૂલીને સહુ માંગે અધિકાર.
આ હૂંસાતૂંસીમાં સમાજના ટુકડા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
કોઈ કાશ્મીર માંગે, કોઈ માંગે બોડોલેન્ડ,
કોઈ બુંદેલખંડ માંગે,તો કોઈ ગોરખાલેન્ડ,
કોઈ મરાઠી માણુષ થઈ ધમકીઓ આપે,
સહુ ભૂલી ગયા ભારત છે અવર મધરલેન્ડ.
સહુ દેશદાઝ વતનપ્રેમથી સૂકા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
રજવાડા નવા ઊભા થઈ ગયા,
સરદાર તમે પાછા આવોને.
સરદાર પટેલજીની સ્મૃતિમાં.





















