આંખોની રોશની વધારો, વિટામિન-એ થી ભરપૂર આહાર લો! ગાજર, પાલક, શક્કરિયા ખાઓ, તમારી આંખોને સ્વસ્થ બનાવો
@DahodDdo
@CollectorDahod
14
Chief District Health Officer Dahod retweeted
દાહોદ જિલ્લામાં ત્રણ દિવસના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ હેલિપેડ પર આગમન થતા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
*દેવગઢ બારિયા ખાતે ચામડી રોગ અને રક્તપિત્ત નિદાન કેમ્પ યોજાયો*
*351 દર્દીઓની આરોગ્ય તપાસ; રક્તપિત્તના 7 નવા કેસ સહિત વિવિધ ચામડીના રોગોનું નિદાન કરી સ્થળ પર જ સારવાર અપાઈ*
@DahodDdo @CollectorDahod
3
66
Chief District Health Officer Dahod retweeted
રાષ્ટ્રીય નવજાત શિશુ સપ્તાહ 2026
15 થી 21 નવેમ્બર
નવજાત શિશુની યોગ્ય સંભાળ, નિયમિત ફોલો-અપ અને સમયસર આરોગ્ય સેવાઓ દ્વારા તેમના સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.
દરેક નવજાતનું સ્વાસ્થ્ય, આપણી પ્રાથમિકતા!
#NationalNewbornWeek2026 #NewbornCare #HealthyNewborn
Chief District Health Officer Dahod retweeted
બાળકોનું સ્વસ્થ બાળપણ, આપણી સૌની જવાબદારી!
ન્યુમોનિયાની સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને જનજાગૃતિ દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખીએ.
ચાલો, સાંસ (SAANS) અભિયાન સાથે ન્યુમોનિયા સામે જાગૃતિ ફેલાવીએ!
ન્યુમોનિયા નહીં, તો બાળપણ સુરક્ષિત!
દાહોદ જિલ્લામાં વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી : આરોગ્ય કર્મીઓએ એન્ટિબાયોટિકના યોગ્ય ઉપયોગ અને AMR અટકાવવા પ્રતિજ્ઞા લીધી
One Health,One Action: Prevent AMR Now” થીમ હેઠળ ૧૮થી ૨૪ નવેમ્બર દરમિયાન વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા*
4
35
ચાલો સંકલ્પ લઈએ કે આપણા દર્દીઓને એન્ટી બાયોટિક પ્રતિકારક ચેપથી બચાવીએ....
#WAAW2026 #AntimicrobialResistance
1
28
આજે બુધવાર મમતા દિવસ માં બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં દસ વર્ષ થી ઓગણીસ વર્ષની વયના તરુણ અને તરુણી ની આરોગ્ય તપાસ કરવામાં આવશે......
#mamataday
#gauravidivas
#healthawareness
21
આજે બુધવાર મમતા દિવસ માં બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં દસ વર્ષ થી ઓગણીસ વર્ષની વયના તરુણ અને તરુણી ની આરોગ્ય તપાસ કરવામાં આવશે......
#mamataday
#gauravidivas
#healthawareness
@DahodDdo
@CollectorDahod
1
32
આજે બુધવાર છે,
આજે મમતાદિવસ છે...
આવો, સગર્ભામાતાઓ અને બાળકોનું નિયમિત રસીકરણ કરાવીએ...!
આજે રસીકરણ કરાવી આવતીકાલને સુરક્ષિત કરીએ...
@DahodDdo @CollectorDahod
22
"હું એક સુપરબગ છું -જ્યારે પણ તમે એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ કરો છો, ત્યારે હું વધુ મજબૂત બનું છું!"
જિલ્લા સર્વેલન્સ યુનિટ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, દાહોદ
@DahodDdo @CollectorDahod
2
38
વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહ
18 - 24 નવેમ્બર
હું એક સુપરબગ છું -જ્યારે પણ તમે એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ કરો છો, ત્યારે હું વધુ મજબૂત બનું છું:
® એન્ટિબાયોટિકનો સજદારીપૂર્વક ઉપયોગ કરો . ભવિષ્યને સુરક્ષિત કરો
ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક ન લો
@DahodDdo @CollectorDahod
21
વિશ્વ #AMR જાગૃતિ સપ્તાહ(18–24 નવેમ્બર)
એન્ટિબાયોટિક્સનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો, બિનજરૂરી દવાઓથી બચો અને ડૉક્ટરની સલાહનું પાલન કરો. આજે આપેલી તકેદારી આવતીકાલની આરોગ્ય સુરક્ષા છે.
એન્ટિબાયોટિક્સ બચાવો, ભવિષ્યની પેઢીનું સ્વાસ્થ્ય સુરક્ષિત બનાવો.
#WAAW2026 #AntimicrobialResistance
20
દાહોદ જિલ્લામાં NCD કેમ્પ અંતર્ગત ફિલ્ડમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવાની પહેલ! 🩺
ગ્રામજનોનું બ્લડ પ્રેશર, બ્લડ શુગર સહિત વિવિધ આરોગ્ય તપાસ અને NCD સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મેડિકલ ઓફિસરશ્રીએ કેમ્પની મુલાકાત લઈ દર્દીઓની જાતે તપાસ કરી.
@DahodDdo
@CollectorDahod
2
38
Chief District Health Officer Dahod retweeted
स्वस्थ आँखें, रोशन बचपन।
पर्याप्त रोशनी में पढ़ना, स्क्रीन से नियमित विराम लेना और बाहर खेलना बच्चों की आँखों की सेहत के लिए अच्छी आदतें हैं। उन्हें आँखें मलने से रोकें और साफ-सफाई का ध्यान रखना सिखाएँ।
आँखों की देखभाल से जुड़ी अच्छी आदतों के बारे में जानने के लिए यह वीडियो देखें।
#ChildHealth #HealthyEyes #RBSK #SwasthBharat
આપણે તો આમ જ માનીએ છીએ.....
@DahodDdo @CollectorDahod
1
26
દરેક ટીબીના દર્દી પાછળ,
એક જીવન સ્વસ્થ થવાની રાહ જોઈ રહ્યું છે.#TBMuktBharat
સમયસર તપાસ અને પૂરી સારવાર અપનાવો
#TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
વિશ્વ AMR જાગૃતિ સપ્તાહ – ૨૦૨૬
18 થી 24 નવેમ્બર 2026
One Health, One Action – Prevent AMR Now.
ચાલો, સૌ સાથે મળીને AMR અટકાવીએ – સ્વસ્થ સમાજ, સુરક્ષિત ભવિષ્ય!
#WAAW
#PriscriptionAudit
#HealthAwareness
@DahodDdo
@CollectorDahod
1
3
66












































