અલલલલ ઓ બાપરે 😱😱 આ મુલાએ કંપલેન કરી
હવે મારુ શુ થાશે ?🤔🤔🤔
@jingalala121314 ભાઇ મને જામીન પર છોડાવજો
Hello @OfficialDPRPP
Please find the attachment,
You will find #AI_Video of @BhagwantMann shared and spreading like a virus in misleading way to create a bad image of @BhagwantMann .
xitter.gq/deep1972_/status/21164…
બાપને દોરડાવાળો ટેલિફોન રાખવાનો વેત નોતો એવા ચમચાઓના ઘરે આજે માથા દીઠ સ્માર્ટ ફોન છે અને પાછા કયે મોદીરાજમાં મોંઘવારી તો જો !!!!
Dipak_joshi_કાઠીયાવાડી retweeted
Replying to @deep1972_
कांग्रेस के टाइम पर कोई ऐसे memes नही बनाते थे। 😂
Dipak_joshi_કાઠીયાવાડી retweeted
Replying to @deep1972_
Bus ma lavarish bag ne adsho nahi....bomb hoy sake chea.....aa pan nathi sambhadtu.....
Dipak_joshi_કાઠીયાવાડી retweeted
એક પ્રશ્ન છે,કોઈ પાસે જવાબ હોય તો અવશ્ય જણાવજો,કેમ કે બહુ જાજા સમય થી આ પ્રશ્ન મનમાં છે કે....
જવાહરલાલ નેહરુનું અવસાન 1964માં થયું,
ભારત રત્ન 1955માં મળ્યો,
ઇન્દિરા ગાંધીનું અવસાન 1984માં થયું,
ભારત રત્ન 1971માં મળ્યો,
રાજીવ ગાંધીનું અવસાન 1991માં થયું,
એ જ વર્ષે ભારત રત્ન મળ્યો,
અને બીજી તરફ...
સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન 1950માં થયું, પરંતુ ભારત રત્ન મળ્યો 1991માં,એટલે કે 41 વર્ષ પછી ભારતરત્ન આપ્યો અને તે પણ બિનકોંગ્રેસી સરકાર દ્વારા,૧૯૯૧ પેહલા લગભગ કોંગ્રેસની સરકાર જ કેન્દ્રમાં સત્તા ઉપર હતી.
જે લોખંડી પુરુષે 562થી વધુ દેશી રજવાડાંને એક ભારતના તાંતણે બાંધવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી,એ મહાન રાષ્ટ્રનાયકને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આટલો લાંબો સમય કેમ ??
વિચારવા જેવું છે કે નહીં?, અને બીજી બાજુ આપણા આવડા મોટા મહાનાયકને ઇતિહાસમાં ખાલી એક ફકરામાં સીમિત કરી દીધા હતા,હું અને તમે બધા શાળાના સમયે ઇતિહાસ વિશે ભણ્યા છીએ તમે તમારાં શાળાના દિવસો યાદ કરો કે તે સમયે આપણે સરદાર પટેલ વિશે કેટલું જાણતા હતા.
મને કોઈ વ્યક્તિના સન્માનનો વિરોધ નથી,પરંતુ ઇતિહાસમાં રાષ્ટ્રનાયકોના યોગદાનને મળેલી માન્યતા અંગેનો સવાલ છે.
સરદાર સાહેબનું યોગદાન કોઈ પુરસ્કારનું મોહતાજ નહોતું, પણ દેશના ઇતિહાસમાં તેમના સન્માનની યોગ્ય નોંધ સમયસર લેવાઈ હોત તો વધુ સારું હતું.
વંદે માતરમ્! 🇮🇳
#SardarVallabhbhaiPatel #BharatRatna #IronManOfIndia
2014 થી રથયાત્રા કે ગણેશ વિસજઁન યાત્રા પર ઇંડા ફેકાયા,તોફાનો ફાટી નિકડયા, અચોકસ મુદતનો કરફયુ લગાડી દીધો આવા સમાચાર વતઁમાન પત્રોમા વાચવા મા આવ્યા ?
Dipak_joshi_કાઠીયાવાડી retweeted
The mission is bigger than politics.
The vision is a developed India.
The commitment is to build a stronger, self reliant & prosperous Bharat.
A powerful and inspiring statement by @sanghaviharsh
Jai Hind! Jai Bharat! 🇮🇳 🙏
મોદી સાહેબે કિસાન નિધિ નો હપ્તો નાખ્યો છે
ભૂંડ ચમચાઓ મફતીયાવ પોટલી ના પી જતા દિવાળીમાં છોકરાઓને ફટાકડા કપડાં લઈ દેજો😝
રાહુલ ગાધી એ અભીજીત દીપકે ( કોકરોચ ) નો સાથ લેવો પડયો !!!
બે દિવસ પહેલા આવેલા માણસ નો સાથ લેવો પડે એ કેટલુ સરમજનક કહેવાય પપુ પેજર માટે !!!
અને એમના ચમચાઓ તાલીઓ પાડે છે !
અમીત શાહે આજે રાહુલ ગાંધીને ખુલી ચુનૌતી આપી કે વોટચોરી મુદે સંસદ નુ વિશેષ સત્ર બોલાવા સરકાર તૈયાર છે આવો અને સંસદમા ચચાઁ કરો !!!
પણ પપુ ને ચચાઁ કરવી નથી , અરાજકતા ફેલાવવી છે !!!
સંસદમા ભાજપની ફોજ કપડા ઉતારી લે પપુના એટલે ફાટે છે !!!
Dipak_joshi_કાઠીયાવાડી retweeted
Replying to @deep1972_
Dipakbhai, Gujarat na two lions Aakhi duniyane nachave che.. Hu Boston ma pan Narendra Modi ke Amit Sshah kon che evu puchu to badha j emne sari rite odkhe che!! They both are so popular in world!!! This is proud for myself because I'm also originally from Vadodara. 🙏🏼
Dipak_joshi_કાઠીયાવાડી retweeted
Replying to @deep1972_
दिल्ली में हुई 2 दिन भारी बारिश से, दिल्ली के रामलीला मैदान में लबा लब पानी भर गया...
रामलीला मैदान 12 एकड़ में फैला हुआ है जिसका पानी निकलेगा और सुखने में 8 दिन लग जायेंगे
कांग्रेसी दरबारी अब क्या इंद्रदेव से इस्तीफा मांगेंगे 😜🤣 ?
सत्यम शिवम सुंदरम... जय जय श्री राम..













