Gordhan Amrelia GJ5 retweeted
જૂનાગઢની મૌનિશાપીર દરગાહમાં જતી હિંદુ યુવતીને મુજાવર જાવિદ શેખે પોતાના પુત્ર વાહિદ સાથે લગ્ન કરાવવાની લાલચ આપી ફસાવી હતી. વાહિદે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને તેના ગુપ્ત વિડીયો-ફોટા બનાવી લીધા હતા.
યુવતીને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. લગ્નનો ઇનકાર કરતા તેની સાથે મારપીટ અને છરીથી હુમલો પણ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસે મુજાવર જાવિદ શેખ અને તેના પુત્ર વાહિદની ધરપકડ કરી છે. હાલ બંનેને જેલભેગા કરી દેવામાં આવ્યા છે.
વિગતો: gujarati.opindia.com/news-up…
અભણ તે પાકિસ્તાન ની પંજાબ પોલીસ ને ટેગ કરી છે 😀
Hello @OfficialDPRPP
Please find the attachment,
You will find #AI_Video of @BhagwantMann shared and spreading like a virus in misleading way to create a bad image of @BhagwantMann .
xitter.gq/deep1972_/status/21164…
Gordhan Amrelia GJ5 retweeted
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના એકતાનગર (કેવડિયા) ખાતે વિવિધ કાર્યક્રમો..
🗓️ 31 ઓક્ટોબર, 2026 - શનિવાર
#RashtriyaEktaDiwas2026
Gordhan Amrelia GJ5 retweeted
શ્રી લેઉવા પટેલ બોર્ડીગ-રાજકોટ ખાતે પૂ.સરદાર સાહેબની “૧૫૧”મી જન્મજયંતિ નિમિત્તે “સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (વેસ્ટ)-રાજકોટ ” દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને પૂ.સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી.
Gordhan Amrelia GJ5 retweeted
ભાવનગરમાં સરદાર પટેલ પર મુસ્લિમ લીગના ઈશારે થયો હતો જીવલેણ હુમલો, નગીના મસ્જિદમાં એકઠાં કરાયાં હતાં હથિયારો: 1939ની એ ઘટના, જે ભુલાવી દેવાઈ
14 મે, 1939ના રોજ સરદાર પટેલની શોભાયાત્રા પર મુસ્લિમ કટ્ટરપંથીઓએ હુમલો કર્યો હતો. બચુભાઈ પટેલ અને નાનાભાઈ ભટ્ટ સરદારની ઢાલ બન્યા હતા. બચુભાઈએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. બાદમાં નગીના મસ્જિદની તપાસમાં હથિયારો મળી આવ્યાં હતાં અને આ મામલે 14 મુસ્લિમ શખ્સો સામે કેસ ચાલ્યો હતો.
તત્કાલીન પોલીસ અધિકારીની કોર્ટમાં જુબાનીથી લઈને સરદાર પટેલે બચુભાઈને આપેલી શ્રદ્ધાંજલિ સુધીની વિગતો ધરાવતી ઇતિહાસની આ ઘટના આજે કેમ વિસરાઈ ગઈ છે?
વાંચો 1939ના એ કાવતરાનો સમગ્ર ઇતિહાસ.
gujarati.opindia.com/indolog…
બધીજ દરગાહ ની cid તપાસ કરવામાં આવે
@sanghaviharsh
@dgpgujarat
Gordhan Amrelia GJ5 retweeted
#Junagadh ની દરગાહના મુંજાવર જાવિદના પુત્ર વહીદે હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ
બીમાર યુવતી દરગાહે દર્શન કરવા આવતા બની શિકાર
લગ્નનું દબાણ કરી હથિયારની અણીએ દુષ્કર્મ આચર્યાનો આરોપ, વીડિયો બનાવી ધમકી આપી લગ્નનું દબાણ કર્યું
મુંજાવર અને તેના પુત્ર વહીદની ધરપકડ
#Dargah
Gordhan Amrelia GJ5 retweeted
देश की एकता और अखंडता के प्रतीक, आधुनिक भारत के शिल्पकार, भारत रत्न, लौह पुरुष सरदार वल्लभ भाई पटेल जी की जयंती ‘राष्ट्रीय एकता दिवस’ पर कोटि कोटि नमन्।
#NationalUnityDay #SardarVallabhbhaiPatel
Gordhan Amrelia GJ5 retweeted
જય જય સરદાર,
પૂ.સરદાર સાહેબની “૧૫૧”મી જન્મજયંતિ નિમિતે રાજકોટ લેઉવા પટેલ બોર્ડીગ ખાતે પૂ.સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
Gordhan Amrelia GJ5 retweeted
વીર વલ્લભ વિનવું તને શિરે નમું સરદાર...
આઝાદી આપી ગયો એ કણબી નો કુમાર...
અખંડ ભારતના શિલ્પી વિશ્વ વંદનીય વિભુતી પૂ.સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે એમના ચરણોમાં વંદન.
આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની અનેકાનેક શુભકામનાઓ.
Gordhan Amrelia GJ5 retweeted
ભારત રત્ન, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે શત શત નમન
#SardarPatel #IronManOfIndia #BharatRatna #RashtriyaEktaDiwas #NewsCapital
Gordhan Amrelia GJ5 retweeted
हुतात्मा दिवस पर बलिदान कारसेवकों को
कोटि कोटि नमन्
बचायें किसी के प्राण आएं, करें रक्तदान
#हुतात्मा_दिवस
Gordhan Amrelia GJ5 retweeted
सभी पूज्य संतों ने लिया सनातन की रक्षा का संकल्प
#सनातन_शास्त्र_शुद्धि
Patanjali University
#AllIndiaOrientalConference #SanatanShastraSudhi #AIOC #Dharma #UOP #IndianCulture #SwamiRamdev
Gordhan Amrelia GJ5 retweeted
आंबेडकर 65 वर्ष हिंदू धर्म में रहे और बौद्ध धर्म अपनाने के बाद मात्र 53 दिन बाद ही चल बसे ।
बहुत दुख हुआ ये जानकर।
Gordhan Amrelia GJ5 retweeted
सनातन विरोधियों का पर्दाफाश!
#सनातन_शास्त्र_शुद्धि
Patanjali University
Gordhan Amrelia GJ5 retweeted
मैकाले की शिक्षा की गुलामी से मुक्ति के अभियान का एक बड़ा अनुष्ठान है भारतीय शिक्षा बोर्ड
#सनातन_शास्त्र_शुद्धि
Patanjali University
Gordhan Amrelia GJ5 retweeted
भगवान वाल्मीकि प्रकट दिवस का यह पोस्टर 23/10/1980 का है। यानी 46 साल पुराना
तब तक आंबेडकर को दलितों के मसीहा नहीं बनाए गए थे। इसलिए पूरे पोस्टर में कही भी जय भीम या आंबेडकर का फोटो नहीं है।
જગ જાહેર છે કે દરગાઓ ધર્માંતરણ ના કેન્દ્રો છે છતા પણ લાલચી હિન્દુની આંખ નથી ઉઘડતી
કોડીનારની બે હિન્દુ સગીરાઓ ઉનાવાથી મળી, ધર્માંતરણના પ્રયાસના કેસમાં ચારની ધરપકડ
ગિર સોમનાથના કોડીનાર પંથકમાંથી ગુમ થયેલી બે હિન્દુ સગીરાઓ મહેસાણાના ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાંથી મળી આવી હોવાનું જણાવાયું છે. સગીરાઓને બુરખો પહેરાવી કલમા પઢાવવાનો અને એક સગીરાના નિકાહ કરાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
આપેલી વિગતો મુજબ, સગીરાઓનાં મોબાઇલ સિમકાર્ડ તોડી નાખવા અને ઓળખ બદલવાના પ્રયાસ અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે મૌલવી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
સગીરાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે ઘટનામાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા અને ધર્માંતરણના પ્રયાસ અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે.
#GirSomnath #Kodinar #Mehsana #Unava #PoliceInvestigation #ChildSafety #GujaratNews
[ Kodinar Missing Minors, Gir Somnath News, Unava, Alleged Conversion Attempt, Police Investigation, Child Safety ]
Gordhan Amrelia GJ5 retweeted
गुजरात के ऊंझा के निकट स्थित उनावा की दातार बापू दरगाह में हिंदू लड़कियों के धर्मांतरण का कथित रैकेट उजागर हुआ।
मैं देखता हूं कि इस दरगाह पर हिंदू भी बहुत आते हैं लेकिन यह दरगाह हिंदू नाबालिक लड़कियों के धर्मांतरण का एक केंद्र बन गया
गिर सोमनाथ जिले के कोडिनार कस्बे की दो नाबालिग हिन्दू लड़कियों को बहला फुसलाकर उनावा दरगाह लाकर महज तीन दिनों के भीतर बुर्का पहनाने, धर्मांतरण कराने, कलमा पढ़वाने, नाम बदलने और विवाह कराने तक की गतिविधियों का मामला सामने आने से हिंदू समाज में भारी आक्रोश है।
उम्मीद है कि गुजरात सरकार इस पर बेहद कड़ी कार्रवाई करेगी
#Unjha #Unava #UttarGujarat #Conversion #GirSomnath #kodinar
@sanghaviharsh @PMOIndia @nirnaykapoor @abpasmitatv @RonakABPAsmita @VHPGUJOFFICIAL @Bajrangdal_Guj @Zee24Kalak @GujaratPolice @Bhupendrapbjp @narendramodi



























