દરેક સારો વિચાર માણસને ઈશ્વરની સમીપ લઈ જાય છે. જીવન હોય કે કોઈ પણ કાર્ય હોય, તમારા પ્રયત્નમાં આત્માનો ઉમેરો કરો. જે કામમાં આત્મા ઉમેરાય છે એ કાર્ય પ્રાર્થના બની જાય છે.
- કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#gujaratiquotes
#JU
©️JyotiUnadkat
7
199
EXTRA COMMENT
By Krishnkant Unadkat
ટ્રમ્પે ફરી વીંઝી ટેરિફની તલવાર : ઇરાદો શું છે?
એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ
sandesh.com/opinion/extra-co…
1
55
Extra Comment. My daily column in Sandesh dated 27 November 2026, Friday. #ku #extracomment #sandesh
1
99
દિલથી જીવાતા સંબંધો જ સાચા હોય છે. સંબંધોમાં સલાહ લેવાની ન હોય, એને તો બસ જીવી જ લેવાના હોય છે.
- કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#gujaratiquotes
#JU
©️JyotiUnadkat
4
124
CHINTAN QUOTE
By Krishnkant Unadkat
instagram.com/reel/DgL7dslGR…
1
61
EXTRA COMMENT
By Krishnkant Unadkat
પંજાબમાં ભાજપ અને અકાલી દળ : હમ સાથ સાથ હૈ
એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ
sandesh.com/opinion/extra-co…
1
85
Extra Comment. My daily column in Sandesh dated 26 November 2026, Thursday. #ku #extracomment #sandesh
2
96
ઝઘડો એ પ્રેમના મૌનની હત્યા છે. દરરોજ અનેક ઘરોમાં આવાં મર્ડર ઠંડે કલેજે થાય છે. અબોલા એ મૌન નથી પણ મૌનની માથે ચડી એનું ગળું ઘોંટી નાખવાની ઘૃણાસ્પદ ઘટના છે.
- કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#gujaratiquotes
#JU
©️JyotiUnadkat
2
94
CHINTAN QUOTE
By Krishnkant Unadkat
instagram.com/reel/DgJWuXGgu…
1
97
આપણે આપણી નજીકના લોકોનો અવાજ કેટલો સાંભળીએ છીએ?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
sandesh.com/supplement/news/…
1
67
EXTRA COMMENT
By Krishnkant Unadkat
નેતન્યાહૂ કે આઇઝેનકોટ : ઇઝરાયેલમાં કોની સરકાર?
એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ
sandesh.com/opinion/extra-co…
1
72
Extra Comment. My daily column in Sandesh dated 25 November 2026, Wednesday. #ku #extracomment #sandesh
1
88
તમારી પાસે તમને ‘સ્પેશ્યલ નામ’થી બોલાવી શકે અને તુંકારે કહી શકે એવા કેટલાં સંબંધો છે? તે સંબંધને જાળવી રાખજો. આવા લોકો બહુ અંગત હોય છે. અંગત વગર જિંદગીની રંગત નથી!
- કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#gujaratiquotes
#JU
©️JyotiUnadkat
1
17
337
CHINTAN QUOTE
By Krishnkant Unadkat
instagram.com/reel/DgG0N-_jP…
1
88
EXTRA COMMENT
By Krishnkant Unadkat
બાલેન શાહની મુલાકાત અને સંબંધોના ઉતાર ચડાવ
એકસ્ટ્રા કોમેન્ટ : કૃષ્ણકાંત ઉનડકટ
sandesh.com/opinion/extra-co…
1
65
Extra Comment. My daily column in Sandesh dated 24 November 2026, Tuesday. #ku #extracomment #sandesh
1
91
સુખ અને આનંદ કોઈના પર આધારિત હશે તો દુ:ખી અને ઉદાસ થવાના ચાન્સીસ સૌથી વધુ થઈ જશે.
- કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#gujaratiquotes
#JU
©️JyotiUnadkat
2
85
CHINTAN QUOTE
By Krishnkant Unadkat
instagram.com/reel/DgEOyVFCt…
1
56










