sanju chaudhary retweeted
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार की ऑनलाइन कार्यवाही बंद रखी जाएगी। कंप्यूटर और मोबाइल एप्लीकेशन पर की जाने वाली सरकारी ऑनलाइन प्रक्रिया भी इस कार्यक्रम के अंतर्गत बंद रहेगी।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @CMOGuj @SandeshNews
sanju chaudhary retweeted
यह सिर्फ ऑनलाइन कार्य बंद करने का निर्णय नहीं, बल्कि न्याय और सम्मान की आवाज़ है।
21/09/2026 से संघर्ष जारी रहेगा।
@CMOGuj @VTVGujarati
#GramsevakNyayLadat #OnlineWorkBoycott
sanju chaudhary retweeted
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार की ऑनलाइन कार्यवाही बंद रखी जाएगी। कंप्यूटर और मोबाइल एप्लीकेशन पर की जाने वाली सरकारी ऑनलाइन प्रक्रिया भी इस कार्यक्रम के अंतर्गत बंद रहेगी।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @CMOGuj @sandeshnews
sanju chaudhary retweeted
गुजरात राज्य में ग्रामसेवकों की ओर से कृषि के सभी प्रकारके टेक्निकल कार्य किया जाता हे तो फिर उसे 4200 ग्रेड पे सरकार की ओर से दी जाए वही हमारी माँग है।।
#GramsevakNyayLadat
#OnlineWorkBoycott
@VTVGujarati @jitu_vaghani
@Zee24Kalak
sanju chaudhary retweeted
ऑनलाइन प्रक्रिया और field verification दोनों साथ चलने के कारण ग्रामसेवकों की जिम्मेदारियां विविध हैं। ऐसे कार्यभार के लिए पर्याप्त मानवबल की व्यवस्था करना आवश्यक है।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @jitu_vaghani @VtvGujarati – at Gujarat, India
sanju chaudhary retweeted
કોઈપણ સાધનિક વ્યવસ્થા અને કોઈ પણ અતિરિક્ત ખર્ચ કે ભથ્થા વગર કૃષિ વિભાગ દ્વારા તમામ કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે જેમાં 9 એપ્લિકેશન મોબાઈલ દ્વારા અને અન્ય વેબસાઈટ કોમ્પ્યુટર માધ્યમથી થી કરાવવામાં આવે છે જે રજૂઆત ધ્યાને ન લેતા 21/9/2026 થી આંદોલન કાર્યક્રમ અનુસાર બંધ કરવામાં આવશે
#GramsevakNyayLadat
#OnlineWorkBoycott
@AgriGoI
@ChouhanShivraj
@RNK_Thakur
@PIBAgriculture
@MIB_India
@Agri_Exports
@icarindia
@sfacindia
@IFAD
@SecyAgriGoI – at Mahesana, India
sanju chaudhary retweeted
ખેતરની વાસ્તવિક સ્થિતિ જાણવા સ્થળ પર પહોંચવું પડે છે. ગ્રામસેવકની field dutyને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ અંગે વિચારણા કરવા વિનંતી.
#GramsevakNyayLadat @divyabhaskar @Zee24Kalak
sanju chaudhary retweeted
🤝 ખેડૂતનું સમર્થન
ખેડા જિલ્લાના ખેડૂત શ્રી ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel – at Dakor, India
sanju chaudhary retweeted
🤝 ખેડૂતનું સમર્થન
નાના દહીસરા ગામના ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel
sanju chaudhary retweeted
🤝 ખેડૂતનું સમર્થન 🌾
ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel
@Guj_Gramsevak
sanju chaudhary retweeted
ગ્રામસેવકના હક્ક અને ન્યાયની આ લડતમાં શિનોર તાલુકાના અગ્રણી એવા ખેડૂતભાઈ શ્રી અને પ્રાકૃતિક ખેતી કરતા વનરાજસિંહ ચૌહાણ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. અન્નદાતાનો આ સાથ અમારી તાકાત અને હોંસલો અનેકગણો વધારી દે છે.
#GramsevakNyayLadat
@CMOGuj @jitu_vaghani @DirectorateofA1
sanju chaudhary retweeted
🌾 દહેગામ તાલુકાના શિયાવાડા ગામના ખેડૂત અશોકભાઈ સોમાભાઈ પટેલ દ્વારા ગ્રામસેવકોની વિવિધ માંગણીઓને ખુલ્લું સમર્થન.
ખેડૂત અને ગ્રામસેવક વચ્ચેના સંબંધને સમજાવતું એક મહત્વપૂર્ણ નિવેદન.
#GramsevakNyayLadat #Gandhinagar #gramsevak
@cmogujarat
@jitu_vaghani
@rushikeshmla
@rcmeenaias
sanju chaudhary retweeted
પંચમહાલ જિલ્લા ગ્રામસેવક મહામંડળ બારીઆ દેવેન્દ્રભાઈ, પંચમહાલ જિલ્લાના છેવાડાના જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામના ખેડૂતનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગ્રામસેવક ન્યાય લડતમાં અમારી પીડા સમજીને સરકાર સુધી અમારી પડતર માંગણીઓ પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. #GramsevakNyayLadat
sanju chaudhary retweeted
🤝 ખેડૂતનું સમર્થન
અમરેલી જીલ્લા ના સુખપૂર ગામના ખેડૂત શ્રી વનરાજભાઈ ઝાપડિયા ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel
@Guj_Gramsevak
sanju chaudhary retweeted
કચ્છ જિલ્લા રાપર તાલુકા ના ખેંગારપર ગામ ના ખેડૂતમિત્ર શ્રી પ્રભુભાઈ આહિર દ્વારા ગ્રામસેવક ના પડતર પ્રશ્નો અને તેના કારણે ખેડૂતમિત્રો ને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરવામાં આવી તથા ગ્રામસેવક ની માંગણીઓ ને સમર્થન આપવામાં આવ્યું.
આભાર ભાઈશ્રી 🙏🏻#GramsevakNyayLadat
sanju chaudhary retweeted
🌾 ખેડૂતની સાથે ગ્રામસેવક
ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ગ્રામ ખેડૂત શ્રી ગ્રામસેવકોની કામગીરી અને તેમની ન્યાયસંગત માંગણીઓ અંગે પોતાનો અભિપ્રાય આપી સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel – at Dakor, India
sanju chaudhary retweeted
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ પટેલ આયદનભાઈ દરગાજી, છેવાડાના વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણ કુંડા ગામ ના ખેડૂત ના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગ્રામસેવક ન્યાય લડતમાં અમારી પીડા સમજીને સરકાર સુધી અમારી પડતર માંગણીઓ પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ગ્રામસેવકોની આ ન્યાયી માંગણીઓ સત્વરે સ્વીકારી લડતનો સુખદ અંત લાવે. 🙏
#GramsevakNyayLadat – at Gandhinagar, India
sanju chaudhary retweeted
Heartfelt thanks to all my farmer brothers from Vajpur village, Bodeli (Chhotaudepur) for supporting the Gram Sevaks' just fight and amplifying our voice to the government. We appeal to the Government to accept our pending demands at the earliest. 🙏
— Rathwa Sanjaybhai, Vajpur (Bodeli, Chhotaudepur)
#GramsevakNyayLadat #gramsevak – at Gujarat, India
sanju chaudhary retweeted
ग्रामसेवक गांव और किसान के बीच सरकारी कृषि सेवाओं की महत्वपूर्ण कड़ी हैं। @gujagridept @CMOGuj से निवेदन है कि ग्रामसेवकों की न्यायसंगत मांगों पर सकारात्मक निर्णय लिया जाए।
#GramsevakNyayLadat
sanju chaudhary retweeted
🌾 કૃષિ ઉત્પાદકતા વૃદ્ધિ અભિયાન 🌱
પરંપરાગત અનુભવ + આધુનિક ટેકનોલોજી = બમણી કમાણી 🚜📱
ખેતીવાડી, ગ્રામસેવક કેડર, કૃષિ માર્ગદર્શન, નવી ટેકનોલોજી અને સરકારી યોજનાઓની ઉપયોગી તથા વિશ્વસનીય માહિતી માટે જોડાયેલા રહો.
👉 ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળના ઓફિશિયલ એકાઉન્ટને આજે જ Follow કરો!
#krushiutpadkta#Agriculture #Krushi_Utpadakta_Vrudhdhi_Abhiyan #GujaratFarmers #gramsevak – at Mahesana, India
















