tejasmanani (@tejasmanani) profile picture
Mulund West, Mumbai
Joined April 2011
Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)Photo by tejasmanani (@tejasmanani)
वागले स्टेट में आरहा है दुसित पानी पिछले कई दिनों से यही हाल है किसन नगर पडवलनगर फिर भी प्रसासन बे खबर है⁦@TMCaTweetAway⁩ ⁦@mieknathshinde⁩ ⁦@ravindrasphatak⁩ ⁦@IamSanjayMore⁩ ⁦@SanjayKelkarMLC⁩ ⁦@lele_sandeep⁩
1
3
Darshan : 26-12-2024 223th Pragatya Din of Shri Swaminarayan Mahamantra પવિત્ર ધનુર્માસ એવં 223 માં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રીકષ્ટભંનજન દેવને સંગીતનાં વાદ્યો ધરાવાયા સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 26-12-2024ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને 223 માં “શ્રી સ્વામિનારાયણ” મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનીયમ, વીણા,વાંસળી,બેંજો,મંજીરા,ડ્રમ, ડમરૂ, ડફલી સિતાર,ગીટાર,ઢોલ,શરણાઈ વિવિધ સંગીતના વાદ્યોનો દિવ્ય શણગાર કરાવવામાં આવેલ એવં શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. Hello Devotees Jai Shri swaminarayanv Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. salangpurhanumanji.org #salamgpurdham #kingofsalangpur #decoration #salamgpurdham #kingofsalangpur #hariprakashswami #hanuman #vadtal #darshan #Ram #shriram #share #swaminarayan 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩
2
28
159
પવિત્ર શ્રાવણ માસ- ગોકુલ આઠમ - શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાનો દિવ્ય શણગાર એવં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભવ્ય ઉજવણી 26-08-2024 સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત - શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે તા.26-08-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે અનેક વિધ કેકનો અન્નકૂટ એવં શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ. શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંદિર તથા પટાંગણ મટકી- ફુગ્ગાઓથી શુશોભન કરી સવારે 09:30 થી 12:00 કલાક દરમિયાન મટકી ફોડ એવં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે 09:00 થી 12:00 કલાક દરમિયાન રાસ ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. રાત્રે 12:00 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. salangpurhanumanji.org #salamgpurdham #kingofsalangpur #decoration #salamgpurdham #kingofsalangpur #hariprakashswami #hanuman #vadtal #darshan #Ram #shriram #share #swaminarayan #ShriKrishnaJanmashtami 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩
2
27
171
Well done, India! Two crucial moments defined our victory today: @akshar2026's brilliant catch at the boundary and @Jaspritbumrah93's wicket of Travis Head. Can't wait for the semi-finals!  #AUSvIND #T20WorldCup
284
4,040
52
77,472
836,578
कल मेरे स्कूल में श्री स्वामिनारायण मंदिर - सुरत (वड़ताल संस्थान) से अखंडवृत्ति स्वामी, अलौकिक स्वामी और संतवृद मुझसे मिलने आए।सब आयु में मुझसे काफ़ी छोटे थे! मिलकर अत्यंत सुखद अनुभूति हुई। ज्ञान, विज्ञान, अच्छे कार्यों एवं देश के हित की बातें हुई।शिक्षापत्री ग्रंथ और रक्षासूत्र अर्पण आशीर्वाद के रूप में प्राप्त हुआ! अच्छा लगा मुझे इनसे मिलकर और आशा करता हूँ संतों को भी! 😍🕉🙏
185
154
4
3,022
139,418
Hello Devotees Jai Shri swaminarayan
8
72
1,446
tejasmanani retweeted
तिरंगे से सफाई करता एक मुस्लिम युवक। वीडियो उत्तर प्रदेश के झांसी का बताया जा रहा है।
870
4,039
316
6,559
540,455
King of Salangpur Opening Ceremony 05-04-2023 સાળંગપુર ધામમાં હનુમાનજીની દેશની પહેલી પંચધાતુની 54 ફૂટ ઊંચી મૂર્તિનું લોકાર્પણ થયું 🇦🇹श्रद्धा का दूसरा नाम श्री सारंगपुरधाम🇦🇹 -आज शाम 8 बजे सालांगपुर के राजा हनुमानजी का अनावरण पूज्य आचार्य महाराजश्री और पूज्य स्वामीजी के हाथों से हुआ। इस अनावरण में लाखों भक्तों ने भाग लिया और हनुमानजी की कृपा के लिए प्रार्थनाएं की। साथ ही, ओसमान मीर का म्यूजिक कॉन्सर्ट भी उत्साहपूर्वक मनाया जायेगा जिसने लोगों को मनोरंजन के साथ संगीत का आनंद भी दिलाया। यह समारोह लोगों के दिलों में एक अटूट याद बनेगा। प्रेरक :- प.पु. हरिप्रकाशदासजी स्वामी Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. salangpurhanumanji.org #swaminarayan #inspiration #quote #salangpur #HanumanJayantiWishes #HanumanJayanti2023Vibes
12
45
2
684
21,858
Darshan : 05-04-2023 Hello Devotees Jai Shri swaminarayan Shringar Darshan of Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. salangpurhanumanji.org #swaminarayan #inspiration #quote
4
19
1
268
2,047
This is to bring in to notice, that we boarded Lokshakti (PNR no 8160550713 & 8460551047) which got delayed from it's scheduled time to Anand station by 1.30 hrs Owing to the above cited reason we had to cancel our pre booked stay at Vadtal 1/4
1
1
1
270
Meanwhile the nearest Pay & Use Public toilet attendent arrived and charged us for the use of Public Waiting area facility (which even didn't have basic buckets for washing & toilets rooms) We would like to state that how pay & use public toilet attended can demand charges. 3/4
1
1
39
(though pay & use public toilet is more than 100ft away from dedicated Waiting area), we do not have any objection in providing charges had there been adequate facility which is very basic requirements of any washing area. Ur necessary action on above will be appreciated. 4/4
1
1
37
विजय नक्की !!!
736
251
87
2,668
– at Mumbai, India
2
3
Tiranga Vitran 13-08-2022 Shree KashtabhanjanDev Hanumanji Mandir Salangpur salangpurhanumanji.org શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. play.google.com/store/apps/d…
4
14