
Digital Head @tv13gujarati / News Anchor / News Personality
Gujarat, India
Joined July 2016
- Tweets2.4K
- Following113
- Followers8.2K
- Likes1.4K
અમદાવાદમાં પકવાન ચાર રસ્તા પર સવારે શરૂ કરેલી કેપ્સ્યુલ સિસ્ટમ સાંજ પડતા મોકૂફ કરાઈ
સાંજ પડતા હેવી ટ્રાફિક અને અન્ય VVIP મૂવમેન્ટના કારણે કેપ્સ્યુલ સિસ્ટમ બંધ કરાઈ
રાત પડતા કેપ્સ્યુલ ખોલીને સિગ્નલ ચાલુ કરવા પડ્યા
ટ્રાફિક અધિકારીએ હાલ કેપ્સ્યુલ સિસ્ટમ હટાવી હોવાનું જણાવ્યું
8
252
Exclusive …..
@tv13gujarati
tv13gujarati.com/news/did-an…
ગુજરાત પોલીસમાં ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ
OJAS વેબસાઇટ પરથી ઉમેદવારો હવે કરી શકશે અરજી
16 ડિસેમ્બર સુધી ઉમેદવારો અરજી કરી શકશે
પોલીસ ભરતી માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે
કોન્સ્ટેબલની 12752 જગ્યાઓ પર ભરતી જાહેર
બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 225 જગ્યાઓ પર ભરતી
ભારતીય શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ
સેન્સેક્સમાં 1,380થી વધુ પોઈન્ટનો મોટો ઉછાળો
સેન્સેક્સ 83,820ની સપાટીને પાર પહોંચ્યો
નિફ્ટી 400 પોઈન્ટ વધીને 25750ની સપાટી નજીક
ઇન્ફોસિસ અને બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદી
આઈટી અને ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી
@tv13gujarati
13
641
સુરતના નાસીનગરના અસરગ્રસ્તોને આવાસ નહીં મળે
SMCની સામાન્ય સભામાં આવાસ નહીં ફાળવવાની દરખાસ્ત મંજૂર
1980થી રોડલાઈન અમલી હોવાનો ઉલ્લેખ કરી ગેરકાયદે દબાણ ગણાવાયું
વૈકલ્પિક આવાસની નીતિ ન હોવાનું પાલિકાનું કારણ
કોંગ્રેસી કોર્પોરેટર અર્શદ જરીવાલાનો નિર્ણયનો વિરોધ
@tv13gujarati
1
19
1,493
પંજાબમાં ભાજપ અને અકાલી દળ ફરી હાથ મિલાવે તેવા સંકેત
પંજાબની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર
ભાજપ અને અકાલીદળ સાથે ચૂંટણી લડી શકે છે
બપોરે 1 વાગે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ તરફ સૌ કોઈની મીટ
@tv13gujarati
અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ
મેટ્રો ડેપો પાસે આગ લાગતા દોડધામ
ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના
ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ
@tv13gujarati
10
417
ખરીફ મગની ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે
ટેકાના ભાવે મગની ખરીદી 30 નવેમ્બરથી શરૂ થશે
પ્રતિ ક્વિન્ટલ રૂ.8,780ના ટેકાના ભાવે ખરીદી કરાશે
ખેડૂત દીઠ મહત્તમ 2,500 કિલો મગની ખરીદીની મર્યાદા
પ્રતિ હેક્ટર 550 કિલો સુધી મગની ખરીદી કરાશે
@tv13gujarati
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની શુભકામના પાઠવી
પાવન પર્વે સેવાના માધ્યમથી પરોપકારનો સંદેશ: PM
પવિત્ર સ્નાન, દાન-પુણ્ય અને દીપદાનથી સમૃદ્ધ પરંપરા: PM
@tv13gujarati
24
585
ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર,
ભરતીની જગ્યાઓમાં વધારો કરાયો
લોકરક્ષક કેડરની કુલ 12,752 જગ્યાઓ માટે ભરતી જાહેર
બિનહથિયારી, હથિયારી અને SRPF કોન્સ્ટેબલની જગ્યાઓનો સમાવેશ
બિનહથિયારી PSIની 225 જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરવામાં આવી
@tv13gujarati
2
83
1,609
#CCE ના કોલલેટર આજ મધરાતથી ડાઉનલોડ થવાનું શરૂ થશે
જાતજાતની અટકળો અને અનિશ્ચિતતાનો અંત
પરીક્ષા રાબેતા મુજબ 28 29 નવેમ્બરના રોજ જ યોજાશે…
@tv13gujarati
અમેરિકન શેરબજાર પર મોટું સંકટ
ભારે કડાકાથી રોકાણકારોએ 560 કરોડ ગુમાવ્યા
માત્ર 7 દિવસમાં $6 ટ્રિલિયનનું માર્કેટ વેલ્યુનું ધોવાણ
અમેરિકન બજારમાં ભારે વેચવાલીથી વૈશ્વિક બજારમાં ચિંતા
@tv13gujarati
સુરતમાં સીરિયલ લૂંટની ઘટના બાદ પોલીસ એક્શનમાં
વરાછા વિસ્તારમાં મોડી રાત્રે પોલીસનું મેગા કોમ્બિંગ
DCP, ACP, PI સહિત 50 પોલીસકર્મીઓ જોડાયા
કોમ્બિંગની કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાની ચર્ચા
@tv13gujarati
દક્ષિણ અમેરિકાના પેરુમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ
પેરુના મધ્ય ભાગમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
એન્ડીઝ પર્વતીય ક્ષેત્રમાં 108 કિમી ઊંડે ભૂકંપ
પેરુમાં ભૂકંપથી કોઈ જાનહાનિ નહીં
@tv13gujarati
2
13
1,069
વધુ એક એવોર્ડ અમદાવાદ નામે
અમદાવાદને PM સ્વનિધિ સન્માન એવોર્ડ મળ્યો
'મેગા એન્ડ મિલિયન પ્લસ સિટીઝ' કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન
લોન વિતરણ અને 'સ્વનિધિ સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં સિદ્ધિ
8 સરકારી યોજનાઓના લાભ અપાવવામાં અમદાવાદ અવ્વલ રહ્યું
@tv13gujarati
27
1,056
ગાંધીનગર: ખાનગી વાહનો પર જાતિવાચક લખાણ અને પ્રતીકો પર પ્રતિબંધ
ગુજરાત મોટર વ્હીકલ નિયમો, 1989માં રાજ્ય સરકારના મહત્વના સુધારા
વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો કે સંકેતો લખી શકાશે નહીં
રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી અપવાદરૂપ મંજૂરી અપાશે
@tv13gujarati
સોના ચાંદીના ભાવમાં પાંચમાં દિવસે કડાકો
10 ગ્રામ સોનામાં 5 હજારના ઘટાડા સાથે રૂ.1,22,5500 પહોંચ્યો
1 કિલો ચાંદીમાં રૂ,9500ના ઘટાડા સાથે 1.48 લાખ પહોચ્યો
MCX માર્કેટ ખુલતાની સાથે જ ખૂબ મોટો કડાકો જોવા મળ્યો
નવા વર્ષમાં પ્રથમ વખત MCX બજારમાં ભાવની મોટી વધઘટ જોવા મળી
2027નો તખ્તો ગોઢવાઇ રહ્યો છે….
@tv13gujarati
tv13gujarati.com/news/will-a…
ગુજરાત પોલીસમાં 2,841 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
બિનહથિયારી અને હથિયારી કોન્સ્ટેબલની 2,000 જગ્યાઓ
SRPF હથિયારી કોન્સ્ટેબલની 841 જગ્યાઓ પર ભરતી
ધોરણ 12 પાસ ઉમેદવારો કરી શકશે અરજી
ઓનલાઈન ફોર્મ 26 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ભરી શકાશે
@tv13gujarati