vikram retweeted
Suddenly Bisleri became unsafe when a big businessman entered this category. You all know who. This is INDIA.
vikram retweeted
ક્યાં ગયા @SP_Dwarka
@KirtidanGadhvi
@DwarkaOfficial
@news24tvchannel
@GSTV_NEWS
@InfoGujarat
@tv9gujarati
@dgpgujarat
vikram retweeted
પણ એમ નય..,
દૂર-દૂરથી આવીને લાઈનમાં ઉભા રે'તા
સામાન્ય અને ગરીબ માણસોની સામે સ્હેજ પણ જોયા વગર આગળ જઈને VIP સુવિધા સાથે
દર્શન કરો ત્યારે તમારો અંદરનો
માહ્યલો રાજી કેવી રીતે રહી શકે?
જગત મંદિરને બાપની મિલકત સમજતા
આવા હરામખોરો ઉપર ઠાકર રાજી થાય?
અને આ વાત ઈ ગલગોટા'વ ને ખબર જ નહીં હોય?
આપણું કો'ક ને ઠેબુ વાગી જાય તો'ય આપણે Sorry કહી દઈએ એવી જાત.. ખબર છે કે આ ખોટું છે છતાં'ય માલીકોર સુધારો નથી કરવો આવી તે કેવી આસ્થા છે ભાઈ?
હુંશિયારના દીકરા'વ પેઢીયું દુઃખી થાહે..
પાછા વળો..
જય શ્રી કૃષ્ણ
vikram retweeted
મનપાના અંધારા વહીવટે લીધો પરિણીતાનો જીવ!
રાજકોટમાં સ્ટ્રીટલાઇટના અભાવે રસ્તા પરની 4 ફૂટ ઊંચી કુંડી સાથે બાઇક અથડાતાં મિતાલીબેન કેસરિયાનું બે મહિના સુધી ICUમાં સારવાર બાદ મોત
એક જીવ ગયો, જવાબદાર સામે કાર્યવાહી ક્યારે?
#Rajkot
સુરતના પૂણા વિસ્તારમાં મચ્છરના ત્રાસથી લોકોએ મેયરને 5 દિવસ રોકાઈ ને ભજીયા ખાવાનું આમંત્રણ આપ્યું!
#Surat #Gujarat #Suratmayor #Jamawat #Jamawatupdate
vikram retweeted
ધોળકા ના સરગવાળા માં ચૈતરભાઈ વસાવા ની જેમ બ્રિજરાજભાઈ સોલંકી ને પણ ખોટા કેસ માં ફસાવવા માં આવ્યા!✅
હવે આ ક્રાંતિકારીઓ ને છોડાવવા ની જવાબદારી ગુજરાત ની જનતા એ લેવાની છે!🙏
vikram retweeted
એસ.ટી.ના કર્મનિષ્ઠ કર્મચારીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ 🙏🏻
સાવરકુંડલા એસ.ટી. ડેપોના કર્મનિષ્ઠ ડ્રાઈવર મેહુલભાઈ વાળાના માર્ગ અકસ્માતમાં નિધનના સમાચારથી વ્યગ્ર છું. પોતાની બસને સ્વખર્ચે સુંદર રીતે સજાવી ફરજ પ્રત્યેનો અનોખો લગાવ દર્શાવનાર એસ. ટી. પરિવારના આ કર્મચારીની આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ પરિવારજનોને સાંત્વના પાઠવું છું.
vikram retweeted
🚨 ELON MUSK'S BOMBSHELL!
He just dropped the phrase that's going to change EVERYTHING:
Starlink will have a single account that covers your home antenna (with Wi-Fi included) AND your cell phone too.
“SpaceX is going to give you high-speed internet DIRECT from the satellite to your phone… no middlemen.”
When this blows up, you'll be able to watch high-definition videos standing in the middle of nowhere, in any corner of the planet.
This isn't “the future” anymore…
It's happening NOW!
Who's ready to say goodbye to dead zones?
vikram retweeted
વાહનો પર જાતિવાચક શબ્દ લખાણો લખવા નો પ્રતિબંધ આવ્યો એ આવકાર્ય છે સાથે સાથે રાજકીય કે વ્યવસાયિક લખાણો પણ હટાવવા જરૂરી હતા એક ધારાસભ્ય હોય અને ૨૮ ગાડીઓ MLAGujarat લખીને ફરતા હોય ઉપરાંત Police ,Advocate લખાણો દુર કરવા જરૂરી છે આપનું મંતવ્ય આપજો
#Vijaysinh_Rajput
vikram retweeted
પોલીસે યુવકને ખોટી રીતે પજવ્યો, હવે પોલીસ માફી માગે....
@SP_Dwarka
@sanghaviharsh
@Bhupendrapbjp
@AmitShah4BJP
Tell your police to catch illegal bootlegggers, not innocent youth. फिर लोग गाली देंगे तो बुरा मत मानना
હવે ગમે ત્યારે કોઈ વગદાર વ્યક્તિ, નેતા, અભિનેતા, સંગીતકાર, કે અન્ય કોઈ પણ દ્વારકા ના જગત મંદિર માં દર્શન કરવા આવતા હશે તો
@SP_Dwarka ટેન્શન માં આવી જતા હશે કે આ સાદાઈ થી દર્શન કરી લે તો સારું,
પણ એનો વીડિયો કે રીલ બનાવી ને, સોશિયલ મીડિયા માં પોસ્ટ ન કરી દે...!!!
vikram retweeted
#Dwarka જગત મંદિરમાં હવે દર્શન કરવા આવનારાઓ કરતાં વીડિયો બનાવનારાઓથી વધુ ટેન્શન કોને હશે? 😂
નેતા હોય, અભિનેતા હોય કે કલાકાર... દર્શન કરીને ચૂપચાપ નીકળી જાય તો સારું, બાકી રીલ બનીને સોશિયલ મીડિયા પર આવી ગઈ તો SP સાહેબની ટેન્શન વધી જાય!
#Dwarkadhish | #SocialMedia | @SP_Dwarka
Replying to @OfficialGsrtc @itsurbunny7 @narendramodi @sanghaviharsh @pravinmalibjp @PMOIndia @CMOGuj
Evu na thay ke customer care call center na manager sathe emaj naam ni meeting karavi do
Manan bhai pase vision chhe to e vision ne dhyan ma rakhi ne meeting karjo
Apne loko e sathe Madi ne gujrat ne agad vadharva nu che 🙏🏻
1
19
vikram retweeted
ન્યુઝીલેન્ડ પોચી ગ્યા પણ હજી જ નો ઝ ને છ નો શ એમનેમ રયો 😭😭
દ્વારકા SP માટે યુવક બન્યો માથાનો દુખાવો! 😂
પહેલા દ્વારકા મંદિરમાં વીડિયો બનાવતાં યુવક પાસે માફી મંગાવાઈ, હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં!
સાહેબ,આ વખતે સવાલ યુવક નહીં,કાયદાના સરખા અમલનો છે!
@SP_Dwarka | #ViralVideo #Dwarka
vikram retweeted
પોલીસે યુવકને ખોટી રીતે પજવ્યો, હવે પોલીસ માફી માગે.... @SP_Dwarka @sanghaviharsh @Bhupendrapbjp @AmitShah4BJP
Tell your police to catch illegal bootlegggers, not innocent youth. फिर लोग गाली देंगे तो बुरा मत मानना
દ્વારકા SP માટે યુવક બન્યો માથાનો દુખાવો! 😂
પહેલા દ્વારકા મંદિરમાં વીડિયો બનાવતાં યુવક પાસે માફી મંગાવાઈ, હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ સાથે મેદાનમાં!
સાહેબ,આ વખતે સવાલ યુવક નહીં,કાયદાના સરખા અમલનો છે!
@SP_Dwarka | #ViralVideo #Dwarka
vikram retweeted
હવે કિર્તીદાન ગઢવી અને મોરારી બાપુ ના વીડિયો ક્યારે આવશે આવો માફીના??
ભાજપની દલાલ પોલીસ ..
દ્વારકાધીશ જગત મંદિરની પવિત્રતા અને સુરક્ષાને ધ્યાને લઈ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં નિયમોનો ભંગ કરી મંદિર પરિસરમાં છુપી રીતે વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં પ્રસારિત કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતી દ્વારકા પોલીસ.
#DwarkaPolice
@dgpgujarat
vikram retweeted
This is official page of @SP_Dwarka
10 videos on normal person not single comment on VIP.
@COLLECTORDWK
vikram retweeted
હવે ગમે ત્યારે કોઈ વગદાર વ્યક્તિ, નેતા, અભિનેતા, સંગીતકાર, કે અન્ય કોઈ પણ દ્વારકા ના જગત મંદિર માં દર્શન કરવા આવતા હશે તો
@SP_Dwarka ટેન્શન માં આવી જતા હશે કે આ સાદાઈ થી દર્શન કરી લે તો સારું,
પણ એનો વીડિયો કે રીલ બનાવી ને, સોશિયલ મીડિયા માં પોસ્ટ ન કરી દે...!!!























