
એડવોકેટ: #NIFTY 50✌️ ❤️IPO& SME IPO❤️ 📊STOCK MARKET NEWS UPDATE:
Joined January 2020
- Tweets8.9K
- Following67
- Followers1.6K
- Likes75.1K
સોના-ચાંદીમાં ભારે કડાકો! મોદી જીની અપીલનું મહત્વ આજે સમજાય છે,લોકો ને:
@narendramodi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીએ કેટલાક મહિના પહેલાં જનતાને અપીલ કરી હતી કે દેશના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા અને રાષ્ટ્રીય હિતમાં સોનું ખરીદવાનું ટાળો અથવા ઓછું કરો.
1
1
213
આજે બજારમાં જોઈ રહ્યા છીએ કે સોના અને ચાંદીમાં ભારે કડાકો આવ્યો છે. કિંમતો લગભગ એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ છે.
જે લોકોએ મોદી જીની સલાહ માનીને સોનું ખરીદ્યું નહોતું, તેમને આજે મોટો ફાયદો થયો છે.
જય હિન્દ! 🇮🇳 @narendramodi ji 🙏
1
38
🚨ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન IPO આજ થી ખુલશે, પરંતુ અરજી કરતાં પહેલાં આ મહત્વની માહિતી જરૂર જાણી લેજો!
કંપનીના સત્તાવાર RHP દસ્તાવેજ મુજબ, કંપની, તેના પ્રમોટર્સ અને સંબંધિત કંપનીઓ સામે કુલ આશરે ₹341.95 કરોડના કાનૂની કેસ પેન્ડિંગ છે.
1
5
597
. આ મામલે CBI દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને કોર્ટમાં કાર્યવાહી હજુ ચાલુ છે.*
કંપનીના ડોક્યુમેન્ટ આ કાનૂની માહિતી પણ એકવાર જરૂર વાંચજો,IPO માં રોકાણ કરતાં પહેલાં કંપનીની સારી બાબતોની સાથે તેની સામે રહેલા જોખમો જાણવાં પણ ખૂબ જરૂરી છે.
1
116
-₹75.53 કરોડનો કેસ. આ કેસમાં કંપની સામે વિદેશ વેપાર નીતિ અને એક્સાઇઝ ડ્યુટીના રિફંડને લગતા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ મામલે CBI દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને કોર્ટમાં કાર્યવાહી હજુ ચાલુ છે.
1
1
24
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
राजाधीराज द्वारीकाधीशजी के संध्या आरती दर्शन 🙏🏻
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 17/11/2026 मंगलवार
#dwarka #sandhyaaarti
#ShridwarikadhishmandirOfficial
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
17.11.2026*
*"जय द्वारिकाधीश"."राधे राधे"*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*सुनहरी सुबह की सुंदर शुरूआत सुमधुर "श्रीकृष्ण" नाम के साथ..' राधेकृष्ण"🙏🏻*मंगला दर्शन द्वारिकाधीश
*🌹आपका दिन शुभ रहे* 🌹
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
राजाधिराज द्वारकाधीश जी के श्रृंगार आरती दर्शन🙏🏻
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 15/11/2026 रविवार
#Dwarka #shringararti
#ShridwarikadhishmandirOfficial
🔋ભારતના બેટરી સેક્ટરમાં મોટો ધમાકો! 🇮🇳
👇સરકારની ₹18,100 કરોડની PLI યોજનામાં 22 કંપનીઓની એન્ટ્રી! 🚀
youtu.be/-EFS3yPt5qc?si=qs2P…
🔥Reliance, Exide, JSW, Amara Raja અને Waaree જેવી દિગ્ગજ કંપનીઓએ 10 GWh બેટરી મેન્યુફેક્ચરિંગ ટેન્ડરમાં બિડ કરી છે.👆
1
245
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
राजाधिराज द्वारकाधीश जी के श्रृंगार आरती दर्शन🙏🏻
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 10/11/2026 मंगलवार
#Dwarka #shringararti
#ShridwarikadhishmandirOfficial
-પરંપરાગત બેલ વગાડીને શરૂઆત કરવામાં આવી હતી.
ભારતીય શેરબજારની આ બંને ઐતિહાસિક સંસ્થાઓમાં દિવાળીના પર્વની ઉજવણી ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને આર્થિક સમૃદ્ધિની ભાવનાને સુંદર રીતે રજૂ કરે છે.
1
1
53
















