એડવોકેટ: #NIFTY 50✌️ ❤️IPO& SME IPO❤️ 📊STOCK MARKET NEWS UPDATE:
Joined January 2020
- Tweets8.9K
- Following67
- Followers1.6K
- Likes75.1K
Replying to @ASHISHGOSAI13 @narendramodi
આજે બજારમાં જોઈ રહ્યા છીએ કે સોના અને ચાંદીમાં ભારે કડાકો આવ્યો છે. કિંમતો લગભગ એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગઈ છે.
જે લોકોએ મોદી જીની સલાહ માનીને સોનું ખરીદ્યું નહોતું, તેમને આજે મોટો ફાયદો થયો છે.
જય હિન્દ! 🇮🇳 @narendramodi ji 🙏
1
38
સોના-ચાંદીમાં ભારે કડાકો! મોદી જીની અપીલનું મહત્વ આજે સમજાય છે,લોકો ને:
@narendramodi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીએ કેટલાક મહિના પહેલાં જનતાને અપીલ કરી હતી કે દેશના વિદેશી મુદ્રા ભંડારને બચાવવા અને રાષ્ટ્રીય હિતમાં સોનું ખરીદવાનું ટાળો અથવા ઓછું કરો.
1
1
213
⚠️ નોંધ: આ માહિતી કંપનીના સત્તાવાર RHP ના આધારે માત્ર જાણકારી અને રોકાણકાર જાગૃતિ માટે આપવામાં આવી છે. આ કોઈ ખરીદવા કે વેચવાની સલાહ નથી.
65
. આ મામલે CBI દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને કોર્ટમાં કાર્યવાહી હજુ ચાલુ છે.*
કંપનીના ડોક્યુમેન્ટ આ કાનૂની માહિતી પણ એકવાર જરૂર વાંચજો,IPO માં રોકાણ કરતાં પહેલાં કંપનીની સારી બાબતોની સાથે તેની સામે રહેલા જોખમો જાણવાં પણ ખૂબ જરૂરી છે.
1
116
આ ઉપરાંત કંપનીએ પોતાના હિસાબોમાં આશરે ₹113.26 કરોડની સંભવિત જવાબદારીઓ પણ દર્શાવી છે.
*આમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે CBI અને ED સાથે જોડાયેલો આશરે ₹75.53 કરોડનો કેસ. આ કેસમાં કંપની સામે વિદેશ વેપાર નીતિ અને એક્સાઇઝ ડ્યુટીના રિફંડને લગતા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે
1
108
🚨ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન IPO આજ થી ખુલશે, પરંતુ અરજી કરતાં પહેલાં આ મહત્વની માહિતી જરૂર જાણી લેજો!
કંપનીના સત્તાવાર RHP દસ્તાવેજ મુજબ, કંપની, તેના પ્રમોટર્સ અને સંબંધિત કંપનીઓ સામે કુલ આશરે ₹341.95 કરોડના કાનૂની કેસ પેન્ડિંગ છે.
1
5
597
કંપનીના ડોક્યુમેન્ટ આ કાનૂની માહિતી પણ એકવાર જરૂર વાંચજો,IPO માં રોકાણ કરતાં પહેલાં કંપનીની સારી બાબતોની સાથે તેની સામે રહેલા જોખમો જાણવાં પણ ખૂબ જરૂરી છે.
⚠️ નોંધ: આ માહિતી કંપનીના સત્તાવાર RHP ના આધારે માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. આ કોઈ ખરીદવા કે વેચવાની સલાહ નથી.
19
-₹75.53 કરોડનો કેસ. આ કેસમાં કંપની સામે વિદેશ વેપાર નીતિ અને એક્સાઇઝ ડ્યુટીના રિફંડને લગતા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ મામલે CBI દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને કોર્ટમાં કાર્યવાહી હજુ ચાલુ છે.
1
1
24
કંપનીના સત્તાવાર RHP દસ્તાવેજ મુજબ, કંપની, તેના પ્રમોટર્સ અને સંબંધિત કંપનીઓ સામે કુલ આશરે ₹341.95 કરોડના કાનૂની કેસ પેન્ડિંગ છે.
આ ઉપરાંત કંપનીએ પોતાના હિસાબોમાં આશરે ₹113.26 કરોડની સંભવિત જવાબદારીઓ પણ દર્શાવી છે.
*આમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે CBI અને ED સાથે જોડાયેલો આશરે
1
1
10
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
राजाधीराज द्वारीकाधीशजी के संध्या आरती दर्शन 🙏🏻
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 17/11/2026 मंगलवार
#dwarka #sandhyaaarti
#ShridwarikadhishmandirOfficial
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
17.11.2026*
*"जय द्वारिकाधीश"."राधे राधे"*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*सुनहरी सुबह की सुंदर शुरूआत सुमधुर "श्रीकृष्ण" नाम के साथ..' राधेकृष्ण"🙏🏻*मंगला दर्शन द्वारिकाधीश
*🌹आपका दिन शुभ रहे* 🌹
Replying to @sanghaviharsh
@sanghaviharsh દિવસે દિવસે ગામ ની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે હર્ષ ભાઈ 🙏
xitter.gq/ASHISHGOSAI13/status/2…
Replying to @sanghaviharsh
@sanghaviharsh
નમસ્કાર, જય જીનેન્દ્ર🙏
એક આગ્રહ પૂર્વક ની વિનંતી છે કે જામ ખંભાળિયા માં અત્યારે સફાઈ કામદાર લોકો ની હડતાળ હોવાથી ગામ ની પરિસ્થિતિ અનેક રીતે ખરાબ થતી જાય છે, જ્યાં જુઓ ત્યાં, ધાર્મિક સ્થળ હોય કે નિશાળ હોય ગંદકી ના ઠગલા, ગટરો ભરાઈ ગયેલી, અને અનેક જગ્યાએ ગંદકી:
1
65
ADV. ASHISH GOSWAMI✒️ retweeted
राजाधिराज द्वारकाधीश जी के श्रृंगार आरती दर्शन🙏🏻
श्री द्वारकाधीश मंदिर द्वारका,गुजरात
दिनांक :- 15/11/2026 रविवार
#Dwarka #shringararti
#ShridwarikadhishmandirOfficial
Replying to @ASHISHGOSAI13 @sanghaviharsh
@sanghaviharsh
ટુંક સમયમાં જ તમારા તરફથી કોઈ સૂચના, આદેશ કે સમયસર કાર્યવાહી થાય એવી એક કાર્યકર તરીકે અને નાગરિક તરીકે અપીલ છે.
@sanghaviharsh
Replying to @ASHISHGOSAI13 @sanghaviharsh
આ હડતાળ અંગે અગાઉ કદાચ નિરાકરણ થયું હતું પા, પણ છેલ્લા લાંબા સમય થી ફરીથી આ તકલીફ ઉભી થઈ છે, હવે તમે આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરો, કે સ્થાનિક પ્રશાસન ને કોઈ કાર્યવાહી કરવા આગ્રહ કરો એવી ખાસ અપીલ છે.
1
1
68