CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka) profile picture

Official account of CDHO Devbhumi Dwarka

Khambhaliya
Joined September 2018
Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)Photo by CDHO Devbhumi Dwarka (@CDHO_Dwarka)
Support is just a message away Khushi-Aapki E-Sangini Chatbot, Download the TB Mukt Bharat APP now #TBMuktBharat #TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
44
આજે સોમવાર જાહેર આરોગ્ય સંસ્થામાં માતૃબાળ કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ અપાવવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.
71
પંચગુણી રસીકરણ અભિયાન – ૨૬ નવેમ્બર, ૨૦૨૬ @DdoDwarka @CDHO_Dwarka #IEC #Vaccination
31
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા માં આરોગ્ય કર્મચારી ઓ દ્વારા તમામ બાળકો ને આવરી લેવામાં આવે એ હેતુ સભર 0-5 વર્ષ નાં તમામ બાળકો ને પોલિયો નાં ટીપા પીવડાવા માં આવેલ
89
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળો,જાહેર સ્થળો, જ્યાં લોકો ની વધુ અવર જવર થતી હોય તેવા તમામ વિસ્તારો, ડુંગર વિસ્તારો માં એમ તમામ જગ્યાઓ આવરી લેવામાં આવી છે. વધુ ને બાળકો ને ટીપા પીવડાવા માં આવે એ હેતુ થી તહેવાર સમજી આ શુભ કાર્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રારંભવા માં આવ્યો છે
1
102
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા માં અલગ અલગ પોલિયો બુથ આજ રોજ મહાનુભાવો અને અગ્રણીયો દ્વારા પોલિયો બુથ પર બાળકો ને પોલિયો નાં ટીપા પીવડાવી પ્રારંભ કરાવેલ છે
1
95
દ્વારકા જિલ્લાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તેમના દ્વારા તપાસેલ બાળકોનો વિગતવાર અહેવાલ તબીબી અધિકારીશ્રીઓને રજૂ કરવામાં આવ્યો.
1
133
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા તાલુકા માં મંદિર, સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો, જાહેર રસ્તા ઓ અને ચોક વિસ્તાર જેવા વિવિધ જાહેર સ્થળો પર પોલિયો લગત iec બેનર લગાવી પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો
5
208
વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ – ૧૮ થી ૨૪ નવેમ્બર ચાલો, સાથે મળીને AMR સામે લડીએ અને એન્ટિબાયોટિકનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ! @CDHO_Dwarka @NHMGujarat @MoHFW_INDIA @COLLECTORDWK @DdoDwarka
1
57
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ના વિવિધ ગ્રામ વિસ્તારોના દુર્ગમ અને છેવાડા ના વાડી વિસ્તારોમાં પોલિયો એડવાન્સ કામગીરી કરી ૫ વર્ષ થી નાના તમામ બાળકો ને રક્ષિત કરાયા #advancepoliowork #polioawareness
1
74
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 'વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા.
1
104
કલ્યાણપુર તાલુકામાં સ્કુલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગતએક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળામાં નાંબાળકોને કેવી રીતે આરોગ્ય બાબતેજાગૃત કરવા એમાટે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાંઆવેલ. આગામી સમયમાં શાળામાં જઈને આરોગ્ય કર્મચારીઓ દ્વારા બાળકોને પ્રશિક્ષિત કરવામાં આવશે.
92
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા અભયારણ્યના નેસ વિસ્તારમાં વસતા માલધારીઓના બાળકોને NID રાઉન્ડ નવેમ્બર 2026 દરમિયાન 0 થી 5 વર્ષના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા નેસ વિસ્તારમાં જઈને પોલિયોના 2 ટીપા પીવડાવી બાળકોને પોલિયોથી રક્ષિત કર્યા.....
1
108
ચાલો સંકલ્પ લઈએ કે આપણા દર્દીઓને એન્ટી બાયોટિક પ્રતિકારક ચેપથી બચાવીએ.... #WAAW2026 #AntimicrobialResistance
45
વિશ્વ શૌચાલય દિવસ (૧૯ નવેમ્બર).. @crdgujarat1 @DdoDwarka @COLLECTORDWK @InfoDwarkaGOG #crd_gujarat #SSGB #SBMG #WorldToiletDay2026
60
22/11/2026 રવિવાર નાં દિવસે 0થી 5 વર્ષ નાં તમામ બાળકો ને પોલિયો નાં ટીપા પીવડાવા નજીક નાં બુથ પર લઈજવા દરેક દેવભૂમિ દ્વારકા જિલ્લા ની જનતા નાં નમ્ર અપીલ છે
2
102