District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha) profile picture

job

Joined August 2020
Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)Photo by District Malaria Officer Sabarkantha (@DmoSabarkantha)
District Malaria Officer Sabarkantha retweeted
હાઉસ ટુ હાઉસ મચ્છર ઉત્પત્તિ નિયંત્રણ કામગીરી મપહેવ, ગઢા દ્વારા સેજ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન ડાયફ્લુબેન્ઝુરોન છંટકાવ, સોર્સ રિડક્શન તથા અબેટ કામગીરી કરી મચ્છર ઉત્પત્તિ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી.@CdhoSabarkantha @DmoSabarkantha @THOHimatnagar
2
1
6
366
District Malaria Officer Sabarkantha retweeted
આજરોજ માનનીય મુખ્ય CDHOશ્રી ડો. રાજ સુતરીયા સાહેબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખેડવા વિસ્તારની મુલાકાત લેવામાં આવી. 🔹 દુર્ગમ અને ડુંગરાળ વિસ્તારમાં આશરે 2 કિ.મી. ચાલીને જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીની મુલાકાત લઈ જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.#PMMVY #Healthcare
7
17
384
District Malaria Officer Sabarkantha retweeted
ગાંધી રોડના ટાઉનહોલથી તથા ટાવર ચોક વિસ્તારમાં આરોગ્ય કર્મચારી તથા વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા મચ્છર ઉપદ્રવની શક્યતાને ધ્યાને લઈ સઘન સર્વે કરી ડેન્ગ્યુ મલેરિયા IEC,એન્ટિલાર્વાલ, ઓઈલિંગ, ડાયફ્લૂબેન્જુરીન છંટકાવ તથા સોર્સ રીડક્શન જેવી મચ્છરના ઉપદ્રવને નાશ કરવાની કામગીરી કરવામાં આવેલ. – at Himatnagar, India
2
1
5
278
District Malaria Officer Sabarkantha retweeted
Replying to @CdhoSabarkantha
@CdhoSabarkantha Today I visited Gagoda village area of Himatnagar taluka and crosschecked different activities including antilarval activities under Surveillance for NVBDCP. #IEC #Meleria
5
13
369
District Malaria Officer Sabarkantha retweeted
🦟 મચ્છરજન્ય રોગ નિયંત્રણ કામગીરી આજરોજ મપહેસુ દ્વારા જામળા સબ સેન્ટર ખાતે ડાયફ્લુબેન્ઝુરોન તથા પોરાનાશક કામગીરીનું ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું. .@DmoSabarkantha @CdhoSabarkantha @THOHimatnagar
2
1
6
622
District Malaria Officer Sabarkantha retweeted
🦟 પોરાનાશક કામગીરી 🦟 આજ રોજ મપહેવ વક્તાપુર દ્વારા કુમાર તથા કન્યા છાત્રાલય, હાંસલપુર ખાતે મુલાકાત લઈ પોરાનાશક કામગીરી કરવામાં આવી તેમજ બાળકોને મચ્છરજન્ય રોગો અને તેની અટકાયત અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. #NVBDCP @CdhoSabarkantha @DmoSabarkantha
2
1
5
332
District Malaria Officer Sabarkantha retweeted
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર થેરાસણા ના AAM kubadharol માં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરી, રોગચાળા થી બચવા ના ઉપાયો અને લક્ષણો વિશે માહિતગાર કરવામાં આવેલ
1
3
38
District Malaria Officer Sabarkantha retweeted
આજ રોજ પ્રા.આ.કેન્દ્ર થેરાસણા ના AAM junachamu માં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરી, રોગચાળા થી બચવા ના ઉપાયો અને લક્ષણો વિશે માહિતગાર કરવામાં આવેલ
1
1
31
District Malaria Officer Sabarkantha retweeted
આજ રોજ DMO સર,Ths વડાલી દ્વારા વડાલી અર્બન વિસ્તારમાં Ala ક્રોસ ચેક કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપેલ.
1
1
3
908
District Malaria Officer Sabarkantha retweeted
🇮🇳 ખેડબ્રહ્માના આંગણે ગુંજ્યો રાષ્ટ્રગાનનો સૂર! સાબરકાંઠા જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. 📍 સર કે. ટી. હાઇસ્કુલ, ખેડબ્રહ્મા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી તિરંગાને આપી સલામી. આવો, આપણે સૌ સાથે મળીને 2047 સુધીમાં 'વિકસિત ભારત'નું સપનું સાકાર કરીએ. ✨
4
15
911
District Malaria Officer Sabarkantha retweeted
વકતાપુર આરોગ્ય કાર્યકર દ્વારા ITI વીરપુર ખાતે સમગ્ર કમ્પાઉન્ડની સઘન તપાસ કરી પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને નિવારણ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા. સ્વચ્છતા જ સુરક્ષા 🛡️ ચાલો, મચ્છરમુક્ત પર્યાવરણ માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ! #MosquitoControl
5
8
1,013
District Malaria Officer Sabarkantha retweeted
4
11
573
District Malaria Officer Sabarkantha retweeted
2
3
65
District Malaria Officer Sabarkantha retweeted
"આજે રવિવાર છે" 🔟🦗 આપણાં અને આપના પરિવાર ની સલામતી અને તંદુરસ્તી માટે ફક્ત 🔟 મિનિટ.... 🌧️🦗 #dengueawarness #NVBDCP #staysafe #healthysabarkantha #environment #healthylifestyle #phcbalisana #mosquitoes #MalariaElimination #MalariaMuktBharat
3
12
501
District Malaria Officer Sabarkantha retweeted
🇮🇳 તિરંગા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવો, આપણે સૌ સાથે મળીને આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર પ્રત્યેનું સન્માન, ગૌરવ અને દેશભક્તિ વ્યક્ત કરીએ. દેશભક્તિ વ્યક્ત કરવાના એક નાનકડા પ્રયાસરૂપે, ચાલો આપણા WhatsApp DPમાં તિરંગો મૂકીએ અને સાથે WhatsApp Statusમાં પણ તિરંગો મૂકીએ. 🇮🇳
2
13
1
23
1,215
District Malaria Officer Sabarkantha retweeted
જાદર ખાતે રોટરી ક્લબ હિંમતનગરના સહયોગથી યોજાયેલા #રક્તદાન કેમ્પમાં જાદર પોલીસ સ્ટેશનના 30 ઉપરાંત #પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અનોખી #માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું. સરકારી #ફરજ સાથે જનસેવાનો ઉત્તમ સંગમ… વર્દી સાથે માનવતાનું હૃદય પણ ધબકે છે! ❤️ પોલીસ જવાનોને અભિનંદન.
5
12
379
District Malaria Officer Sabarkantha retweeted
2
8
868
District Malaria Officer Sabarkantha retweeted
આજરોજ તલોદ અ વિસ્તાર ના કબીર ટેકરી, જે પી ફાર્મ વિસ્તારમા ala એક્ટિવિટી કરવામાં આવેલ, પોઝેટીવ પાત્રો નો નાશ કરવામાં આવેલ અને વિસ્તારમા પાત્રો સાફ રાખવા અને ચોમાસામાં સાવચેતી રાખવા સમજાવવામા આવેલ. AAM. Talod A. Phc. Rozad @CdhoSabarkantha @DmoSabarkantha @sbcctalodtaluka @SBCCSk
2
3
63
District Malaria Officer Sabarkantha retweeted
🦟 આજ રોજ મપહેવશ્રી વકતાપુર દ્વારા તેમના સેજામાં વિસ્તારમાં આવેલા બિનકાયમી પાણીના સ્ત્રોતોમાં ઓઈલ અને ડાયફ્લુબેન્ઝુરોનનો છંટકાવ કરવાની કામગીરી કરવામાં આવી. @CdhoSabarkantha @DmoSabarkantha @THOHimatnagar @IdspSabark65144 @nvbdcpmohfw
2
2
137