DRDA ANAND retweeted
આજ રોજ માનનીય વિકાસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ,જેમાં જિલ્લાના વિકાસ લક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી
DRDA ANAND retweeted
આજ રોજ માનનીય અધિક મુખ્ય સચિવશ્રી(આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ) ના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ,જેમાં આરોગ્યના વિવિધ
સૂચકાંકો અંગે સમીક્ષા કરવામાં આવી, આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અન્ય આરોગ્ય અધિકારીશ્રી પણ હાજર રહ્યા હતા.

આજરોજ આણંદ જિલ્લા પંચાયત કચેરી અને પંચાયત શાખા દ્વારા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત શ્રમદાન આપી રાજ્ય સરકારના આ અભિયાન હેઠળ કચેરી પરિસર તેમજ જાહેર સ્થળોની સફાઈ કરી સ્વચ્છતા અને શ્રમદાનનો સંદેશ આપવામાં આવ્યો.
સ્વચ્છ આણંદ, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત
DRDA ANAND retweeted
આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,આણંદના નિયામકશ્રી દ્વારા ખંભાત ખાતે યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી અરજદારોના પ્રશ્નો સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને પ્રશ્નોનો સંતોષકારક અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.@CollectorAnd
@DDO_Anand @CMOGuj @crdgujarat1
DRDA ANAND retweeted
આજરોજ પ્રી-ઓડિટરશ્રી દ્વારા પ્રી-ઓડિટનું પ્રેઝન્ટેશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આણંદના નિયામકશ્રીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જે બેઠક દરમિયાન પ્રી-ઓડિટ સંબંધિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. @CollectorAnd @DDO_Anand @InfoAnandGoG @InfoGujarat @CMOGuj @CrdGujarat

કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની તમામ યોજનાઓનું અસરકારક અમલીકરણ થાય તે માટે સમીક્ષા બેઠક આજ રોજ કલેક્ટર કચેરી, આણંદ ખાતે માન. સાંસદસભ્યશ્રી શ્રી મિતેશકુમાર રમેશભાઈ પટેલ ની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓની હાજરી અને પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં “દિશા” મિટિંગ યોજવામાં આવી.

Replying to @CollectorAnd
DRDA ANAND retweeted
રંગોત્સવ આપના જીવનમાં આનંદ, સુખ, સમૃદ્ધિ અને સદભાવના ના રંગ ભરી દે તેવી શુભકામનાઓ.
DRDA ANAND retweeted
આજરોજ MORD સંયુક્ત સચિવશ્રી સ્વાતિ શર્મા મેડમ તથા GLPC ના એમ.ડી.શ્રી અજય પ્રકાશ સાહેબ તથા આણંદ જિલ્લાના કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા.આણંદ જિલ્લાનાજુદા જુદા સખી મંડળો દ્વારા થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદન ની મુલાકાત કરી.
DRDA ANAND retweeted
Replying to @CollectorAnd
DRDA ANAND retweeted
SWACHH GAON, SURAKSHIT JALVAYU અભિયાન અંતર્ગત આજરોજ પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ - ૨૦૨૬ અને વિશ્ર્ પર્યાવરણ દિવસ અંગે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તલાટીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવેલ.
#SGSJ #MissionLiFE #SBMG #SWMRules2026 #SwachhBharat #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #CRD_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
DRDA ANAND retweeted
"સ્વચ્છતા એ જ સેવા, સ્વચ્છતા એ જ સંસ્કાર"
તા.૨૫ ડિસેમ્બર ૨૦૨૫નાં રોજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા. ગામની શેરીઓમાં સ્થાનિક લોકપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ અને ગ્રામજનો સાથે મળીને સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
#CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta
@MoJSDDWS @swachhbharat @ADevvrat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh