
काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का..........🙇🙏 Bapa Sitaram #Traveling 🏞 Cricket lovers 🏏
Mahuva
Joined April 2018
- Tweets146K
- Following367
- Followers5.9K
- Likes384K
Hitesh Shiyal retweeted
આજે તુલસી વિવાહ નાં પવિત્ર દિવસે વૃંદાવન નાં બાંકે બિહારી જી નાં દર્શન કર્યા....🙏🚩
Hitesh Shiyal retweeted
પ્રથમ વખત આગ્રા ખાતે મેટ્રો ટ્રેન ની સફર કરી, એકદમ સ્વચ્છ અને શાંત મુસાફરી કરવાનો આનંદ થયો...
Hitesh Shiyal retweeted
7 દિવસ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ની યાત્રા પર છું.
જય શ્રી કૃષ્ણ, જય બાબા નીમ કરોલી ની....🙏🚩
Hitesh Shiyal retweeted
એવું પણ હોય શકે,
કે આ આંબરડી સફારી પાર્કના ફોરેસ્ટ વિભાગના ટ્રેકરો સિંહને તેના યોગ્ય સ્થાને લઈ જવાના પ્રયત્નો કરતા હોય.
Hitesh Shiyal retweeted
એક રબારી,સબપે ભારી 😁🔥🔥🔥
અને ઉપર થી ઝાલાવાડી😁
ગુજરાતી યુવા મોહિત ઉલ્વાએ પાડોશી દુશ્મન દેશને અંડર19 ફાઈનલમાં ધૂળ ચટાડી.
ગર્વ છે ભારતીય યુવા ટીમની હાર માંથી જીતમાં પલટેલી બાજી પર.
અનેક અભિનંદન ✨👍 @BCCI
એવું પણ હોય શકે,
કે આ આંબરડી સફારી પાર્કના ફોરેસ્ટ વિભાગના ટ્રેકરો સિંહને તેના યોગ્ય સ્થાને લઈ જવાના પ્રયત્નો કરતા હોય.





















